નિર્દોષ નાગરિકોની હત્યાને કોઇ પણ રીતે અટકાવવા ભારતનો દ્રઢ આગ્રહ ભારતે લેબનનમાં નાગરિકોના મોતના સમાચારો પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, તાજેતરની ઘટનાઓ…
View More લેબેનોન-ઇઝરાયલ બન્ને દેશોને ભારતીય વિદેશ મંત્રાલયનો ઠપકોCategory: રાષ્ટ્રીય
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બ્રિટીશ એજન્સીએ સવા વર્ષ બાદ હાથ ઉંચા કર્યા
ભારતની તપાસમાં અમારી ભૂમિકા માત્ર એક્સપર્ટની, ટેક્નિકલ તપાસ કરવાની સત્તા નથી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાને એક વર્ષ થવા આવ્યું છતાં પીડિત પરિવારો હજુ પણ…
View More અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બ્રિટીશ એજન્સીએ સવા વર્ષ બાદ હાથ ઉંચા કર્યાવડાપ્રધાનની મુલાકાત પૂર્વે દહેરાદૂનમાંથી પાકિસ્તાની જાસૂસ ISI એજન્ટ ઝડપાયો
પીએમ મોદીની દહેરાદૂનની મુલાકાતના માત્ર ચાર દિવસ પહેલા, શહેરમાં ISI સાથે જોડાયેલા એક એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. માહિતી સૂચવે છે કે તે પાકિસ્તાની આતંકવાદી…
View More વડાપ્રધાનની મુલાકાત પૂર્વે દહેરાદૂનમાંથી પાકિસ્તાની જાસૂસ ISI એજન્ટ ઝડપાયોમુંબઇની ભાયંદર ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ, ત્રણના મોત
એક ગંભીર, ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટથી આગ વધુ ભભુકી ભાયંદર ઈસ્ટના ઈન્દ્રલોક વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા છે. ગેસ સિલિન્ડરના…
View More મુંબઇની ભાયંદર ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ, ત્રણના મોતહાઈ બ્લડ પ્રેશરને સાઇલન્ટ કિલર કહેવામાં આવે છે, જાણો તેના કારણો, લક્ષણો અને ઉપાય
ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં લોકોએ અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આ…
View More હાઈ બ્લડ પ્રેશરને સાઇલન્ટ કિલર કહેવામાં આવે છે, જાણો તેના કારણો, લક્ષણો અને ઉપાયજલિયાવાલા બાગ : શહીદોની યાદે ઝળહળતો ઈતિહાસ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેટલીક ઘટનાઓ એવી બની ગઈ છે, જે ફક્ત ઈતિહાસમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રની આત્મામાં ચિરંજીવ બની ગઈ છે. 13 એપ્રિલ 1919નો જલિયાવાલા…
View More જલિયાવાલા બાગ : શહીદોની યાદે ઝળહળતો ઈતિહાસપાપારાઝીના એક સવાલથી સારા તેંડુલકર શરમાઇ ગઇ
કાલે લખનૌમાં રમાનાર મેચ જોવા ભાભી સાથે પહોંચી સારા તેંડુલકર ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી સચિન તેંડુલકરની લાડકી સારા…
View More પાપારાઝીના એક સવાલથી સારા તેંડુલકર શરમાઇ ગઇCSK માટે શુભ સમાચાર ધોની કમબેક માટે તૈયાર
હોમ ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ કરતા જોવા મળ્યા ચેન્નઈ સુપર કિંગ્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. IPL 2026માં જેને યેલો આર્મીના ફેન્સ મેદાન પર જોવા…
View More CSK માટે શુભ સમાચાર ધોની કમબેક માટે તૈયારસૂર્યવંશીનો છગ્ગાનો વરસાદ, રાજસ્થાનનો વિજયનો ચોગ્ગો
રાજસ્થાન રોયલ્સનો છ વિકેટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે વિજય યુવાન વયે લોકપ્રિયતાના શિખરો સર કરી રહેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ વધુ એક આક્રમક ઇનિંગ્સ રમતાં…
View More સૂર્યવંશીનો છગ્ગાનો વરસાદ, રાજસ્થાનનો વિજયનો ચોગ્ગોસગીર મોનાલિસા સાથે લગ્ન કરવા બદલ ફરમાન સામે પોકસો કેસ
લગ્ન રદ કરવા પારધી સમાજની માંગણી કુંભ મેળામાંથી પ્રખ્યાત થયેલી મોનાલિસા નામની યુવતી ફરી ચર્ચામાં છે. તેણે તાજેતરમાં એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા.…
View More સગીર મોનાલિસા સાથે લગ્ન કરવા બદલ ફરમાન સામે પોકસો કેસ