ભાણવડ તાલુકામાં થોડા સમય પૂર્વે અપહરણનો એક ગુનો પોલીસ દફતરે નોંધાયો હતો. આ પોક્સો તથા અપહરણ પ્રકરણનો આરોપી મધ્ય પ્રદેશના ઝાબવા જિલ્લામાં હોવાની બાતમી…
View More ભાણવડમાં અપહરણ, પોક્સો પ્રકરણનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયોPOCSO case
સગીર મોનાલિસા સાથે લગ્ન કરવા બદલ ફરમાન સામે પોકસો કેસ
લગ્ન રદ કરવા પારધી સમાજની માંગણી કુંભ મેળામાંથી પ્રખ્યાત થયેલી મોનાલિસા નામની યુવતી ફરી ચર્ચામાં છે. તેણે તાજેતરમાં એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા.…
View More સગીર મોનાલિસા સાથે લગ્ન કરવા બદલ ફરમાન સામે પોકસો કેસજામનગરમા પોકસોના ગુનામાં નાસતો ફરતા આરોપી ઝડપાયો
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથક ગત તા. 21.12.2025 ના રોજ પોકસો અંગેનો એક ગુનો દાખલ થયો હતો, જેમાં જામનગરના બેડી- માધાપર ભુંંગા વિસ્તારમાં રહેતા…
View More જામનગરમા પોકસોના ગુનામાં નાસતો ફરતા આરોપી ઝડપાયોપોકસોના કેસમાં દુરુપયોગ ચિંતાજનક, જાગૃતતાની ખાસ જરૂર: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ કાયદા (POCSO Act)ંનો દુરુપયોગ વધી રહ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે આ કાયદાનો ઉપયોગ ઘણીવાર પતિ-પત્ની વચ્ચેના…
View More પોકસોના કેસમાં દુરુપયોગ ચિંતાજનક, જાગૃતતાની ખાસ જરૂર: સુપ્રીમ કોર્ટખંભાળિયાના પોક્સો કેસમાં પરપ્રાંતિય શ્રમિકને 20 વર્ષની સખત કેદ તથા દંડ
ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબ – પરિવાર સાથે મજૂરીકામ અર્થે આવેલા એક શ્રમિક પરિવાર સાથે મજૂરી કામ કરતા મધ્યપ્રદેશ રાજ્યના બાડવી વિસ્તારના રહીશ મુકેશ વાલસિંગ…
View More ખંભાળિયાના પોક્સો કેસમાં પરપ્રાંતિય શ્રમિકને 20 વર્ષની સખત કેદ તથા દંડપોકસોના ગુનામાં આજીવન સજાનો હુકમ સ્થગિત કરી આરોપીને જામીન મુકત કરતી હાઇકોર્ટ
શહેરમાં રહેતા પરિવારની સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં સેશન્સ કોર્ટે ફરમાવેલી આજીવન સજાનો હુકમ સ્થગિત કરી જામીન ઉપર મુકત કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.…
View More પોકસોના ગુનામાં આજીવન સજાનો હુકમ સ્થગિત કરી આરોપીને જામીન મુકત કરતી હાઇકોર્ટપોક્સોના ગુનામાં 20 વર્ષની સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન મુક્ત કરતી હાઈકોર્ટ
અમરેલીના લાઠી ગામની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના પોક્સો એક્ટના કેસમાં ટ્રાયલ કોર્ટે ફટકારેલી 20 વર્ષની સજાના હુકમ સામે થયેલી અપીલ હાઇકોર્ટ દાખલ કરી સજાનો…
View More પોક્સોના ગુનામાં 20 વર્ષની સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન મુક્ત કરતી હાઈકોર્ટજોડિયાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલ સજા
જામનગરના જોડિયા તાલુકાના મોરાણા ગામે રહેતા એક પરિવારની સગીર વયની ભોગ બનનાર પુત્રીને જોડિયા તાલુકાનો આરોપી સંજય વેલજીભાઈ મકવાણા આશરે 2 વર્ષ પહેલાં ભોગ બનનાર…
View More જોડિયાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલ સજા