સુત્રાપાડાનાં લાખાપરામાં વાડીએ રખોપુ કરવા ગયેલા ખેડૂતને દીપડાએ ફાડી ખાધો

નિંદ્રાધીન હાલતમાં ખેડૂતની ગરદન પકડી દીપડો અડધો કિ.મી. દૂર ખેંચી ગયો : દીપડાને પકડવા વન વિભાગે છ પાંજરા ગોઠવી દીધા સુત્રાપાડા તાલુકામાં છેલ્લા એક વર્ષમાં…

View More સુત્રાપાડાનાં લાખાપરામાં વાડીએ રખોપુ કરવા ગયેલા ખેડૂતને દીપડાએ ફાડી ખાધો

જૂનાગઢના ખડિયા ગામમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયા

જૂનાગઢના ખડીયા ગામમાં થયેલી લૂંટના ગુનાનો તાલુકા પોલીસે ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂૂપિયા 16,500, એક મોટરસાયકલ અને…

View More જૂનાગઢના ખડિયા ગામમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયા

ગોંડલની સ્કૂલના NCCની વિદ્યાર્થિનીના ગ્રૂપમાં અશ્ર્લિલ ફોટા અપલોડ થતા દેકારો

ગોંડલ ની એક પ્રતિષ્ઠિત ક્ધયાશાળા માં ચાલતા એનસીસી યુનિટ ની બાળાઓ નાં મેસેજ ગૃપ માં કોઇએ અશ્ર્લીલ ફોટા અપલોડ કરતા વિદ્યાર્થીનીઓ તથા વાલીઓ મા રોષ…

View More ગોંડલની સ્કૂલના NCCની વિદ્યાર્થિનીના ગ્રૂપમાં અશ્ર્લિલ ફોટા અપલોડ થતા દેકારો

દ્વારકાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રાણાભા ભીખાભા માણેક નામના 25 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયા હતા. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા…

View More દ્વારકાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે

ગુજરાતમાં મેડિકલ કોલેજોના ફી વધારા સામે IMAનો વિરોધ

ગુજરાતમાં મેડીકલ કોલેજોની ફીમાં કાયેલ વધારા સામે હવે ઇન્ડીયન મેડીકલ એસો.એ પણ વિોધ નોંધાવ્યો છે અને મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ છે કે, ગુજરાતની જનતાની સુખાકારી…

View More ગુજરાતમાં મેડિકલ કોલેજોના ફી વધારા સામે IMAનો વિરોધ

ભાણવડના રાણપર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો

ભાણવડ પંથકમાં એલ.સી.બી.ની ટીમ દ્વારા મંગળવારે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂૂનો તોતિંગ જથ્થો ઝડપાયો હતો. જેમાં પોલીસે દારૂૂ સાથે બોલેરો, બાઇક, સહિત કુલ રૂૂપિયા…

View More ભાણવડના રાણપર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો

રાજકોટ અને સૌરાષ્ટ્રને વિકસિત બનાવવા રોડમેપ તૈયાર કરાશે

રાજકોટ ખાતે રીજીયોનલ સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન વર્કશોપ યોજાયો જિલ્લા વહીવટી તંત્ર, ઉદ્યોગ સાહસિકો અને ગ્રીટની ટીમે સંયુક્ત રીતે કર્યું મંથન જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ અને ગુજરાત…

View More રાજકોટ અને સૌરાષ્ટ્રને વિકસિત બનાવવા રોડમેપ તૈયાર કરાશે

હવે ટપાલી ઘરે આવી રાશનકાર્ડનું E-KYC કરશે

  ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે જેના અંતર્ગત તમામ…

View More હવે ટપાલી ઘરે આવી રાશનકાર્ડનું E-KYC કરશે

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વે મહા આરતી થશે

જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન, પુજા…

View More સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વે મહા આરતી થશે

18 વર્ષનો ઈંતજાર પૂરો, આ જીત અમારા ચાહકો માટે: કોહલી

મેં મારી યુવાની, મારો શ્રેષ્ઠ સમય RCBને આપ્યો, મારી બધી શક્તિ તેમાં લગાવી દીધી   17 વર્ષ પછી, RCB એ પંજાબ કિંગ્સને હરાવ્યું અને પહેલી…

View More 18 વર્ષનો ઈંતજાર પૂરો, આ જીત અમારા ચાહકો માટે: કોહલી