ઇમ્પેક્ટ પ્લેયર કોહલીને મળી ઓરેન્જ કેપ, કુણાલની આઇપીએલમાં 100મી વિકેટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ એ ગઇકાલે અહીં હોમ-ગ્રાઉન્ડ પર લખનઊ સુપર જાયન્ટ્સ ને પાંચ વિકેટે હરાવીને…
View More લખનઉને 5 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વનRCB
ક્રિકેટ જગતની ઐતિહાસિક ડીલ, RCB 16,896 અને RR 15,300 કરોડમાં વેચાઇ
આઇપીએલ-2026ના પ્રારંભ પહેલા બે ટીમ માતબર રકમ સાથે વેચાતા ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા ચાલી રહી છે. જેમાં રાજસ્થાન રોયલ્સ 1.63 અબજ અમેરિકી ડોલર એટલે…
View More ક્રિકેટ જગતની ઐતિહાસિક ડીલ, RCB 16,896 અને RR 15,300 કરોડમાં વેચાઇRCBને ખરીદવા મહાઠગ સુકેશની જેલમાંથી 8300 કરોડની ઓફર
મારી લેડી લવ જેક્લીનનું સપનું હતું કે તેની પોતાની સ્પોર્ટ્સ ટીમ હોય જેલમાં બંધ કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખરે ‘ડાયઝિયો’ કંપનીને પત્ર લખીને IPL ફ્રેન્ચાઈઝી રોયલ…
View More RCBને ખરીદવા મહાઠગ સુકેશની જેલમાંથી 8300 કરોડની ઓફરUP વોરિયર્સને હરાવી ફાઈનલમાં પહોંચી RCB, ગ્રેસ-મંધાનાની શાનદાર ભાગીદારી
સ્મૃતિ મંધાના અને ગ્રેસ હૈરિસ વચ્ચેની શાનદાર ભાગીદારીના દમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) યુપી વોરિયર્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે, RCB…
View More UP વોરિયર્સને હરાવી ફાઈનલમાં પહોંચી RCB, ગ્રેસ-મંધાનાની શાનદાર ભાગીદારીRCB ખરીદવાની રેસમાં અદાર પૂનાવાલા પણ સામેલ
ભારતીય ઉદ્યોગપતિ અને ’વેક્સિન કિંગ’ તરીકે જાણીતા આદર પૂનાવાલાએ આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ખરીદવામાં રસ દાખવ્યો છે. 22 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર તેમણે…
View More RCB ખરીદવાની રેસમાં અદાર પૂનાવાલા પણ સામેલવિરાટનો RCB સાથે કોમર્સિયલ કોન્ટ્રાક્ટમાં સાઇન કરવા ઇનકાર
આનો મતલબ એવો નથી કે આરસીબી માટે નહીંં રમે ગુજરાત મિરર, મુંબઇ,તા.14 એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વિરાટ કોહલીએ RCB…
View More વિરાટનો RCB સાથે કોમર્સિયલ કોન્ટ્રાક્ટમાં સાઇન કરવા ઇનકાર17753 કરોડમાં RCBને ખરીદશે અદાર પૂનાવાલા
પૂનાવાલા વેક્સિન બનાવતી વિશ્ર્વની સૌથી મોટી કંપનીના માલિક છે આઇપીએલ 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હવે વેચાણ માટે તૈયાર છે. અહેવાલો સૂચવે છે કે બ્રિટિશ…
View More 17753 કરોડમાં RCBને ખરીદશે અદાર પૂનાવાલાબેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશે
ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં બહાર થયેલી ધક્કામુક્કી મામલે RCB સામે FIR નોંધવામાં આવી છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના બે અધિકારીઓએ પણ રાજીનામું આપ્યું છે. આ કેસમાં એક…
View More બેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશેRCB વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, બેંગલુરૂ નાસભાગ કેસમાં મોટો ખુલાસો – મંજૂરી વિના કાઢી હતી વિક્ટ્રી પરેડ
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના સંદર્ભમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ઘટનાના 24 કલાક પછી પોલીસે આ કાર્યવાહી…
View More RCB વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, બેંગલુરૂ નાસભાગ કેસમાં મોટો ખુલાસો – મંજૂરી વિના કાઢી હતી વિક્ટ્રી પરેડ9 વર્ષથી ફરાર વિજય માલ્યા બોલ્યા 18 વર્ષ પછી મારૂં સ્વપ્ન સાકાર થયું!
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની ફાઇનલમાં પંજાબ કિંગ્સને હરાવીને 18 વર્ષની રાહ જોવી પડી, અને ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રોફી જીતી. ઝ20…
View More 9 વર્ષથી ફરાર વિજય માલ્યા બોલ્યા 18 વર્ષ પછી મારૂં સ્વપ્ન સાકાર થયું!