કોર્ટના આકરા વલણથી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતાં 120 દિવસની સજા ફટકારી રાજકોટના કંચનબેન હસમુખભાઈ દલવાડીયાએ તેમના પતિ હસમુખભાઈ કાનજીભાઈ દલવાડીયા સામે સી.આર.પી.સી. કલમ-125…
View More ભરણપોષણ કેસમાં પકડ વોરંટ બજવણીની બેદરકારી સબબ પોલીસ કમિશનરનો પગાર એટેચ કરવા આદેશCategory: ગુજરાત
સુરતમાં ખાડીના પાણી ઘુસ્યા, પૂર જેવી સ્થિતિ
વરસાદી પાણીનો નિકાલ નહીં થતા અનેક વિસ્તારોમાં ગોઠણથી કમરડૂબ પાણી ભરાયા, મકાનો-દુકાનોમાંં પણ પાણી ઘુસી જતાં ભારે નુકસાન મહાનગરપાલિકાએ બચાવ રાહત માટે ફાઇબર બોટો-ટ્રેકટરો કામે…
View More સુરતમાં ખાડીના પાણી ઘુસ્યા, પૂર જેવી સ્થિતિગુજરાત હાઇકોર્ટ બાદ રાજકોટની નવી કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સર્ચ ઓપરેશન શરૂ
ગુજરાત હાઇકોર્ટ બાદ હવે રાજકોટની નવી કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની…
View More ગુજરાત હાઇકોર્ટ બાદ રાજકોટની નવી કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સર્ચ ઓપરેશન શરૂજેતપુરના કુખ્યાત શખ્સે પોલીસ સ્ટેશનમાં મચાવેલી ધમાલ
લોકઅપમાં માથુ ભટકાડી પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ કરતા 3 સામે ગુનો નોંધાયો જેતપુરમા કુખ્યાત શખસે પોલીસ સ્ટેશનમા ધમાલ મચાવી લોકઅપમા માથુ ભટકાડી પોલીસની કાયદાકીય કાર્યવાહીમા અડચણરૂપ…
View More જેતપુરના કુખ્યાત શખ્સે પોલીસ સ્ટેશનમાં મચાવેલી ધમાલરાજકોટ પુરાતત્વ વિભાગની મિલ્કત જપ્ત કરવા હુકમ
ધોળાવીરામાં 100 એકર જમીન સંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળતા થયેલી અરજી બાદ કોર્ટનો ધાક બેસાડતો હુકમ ધોળાવીરામા જમીન સંપાદનનુ ખેડુતોને વળતર નહી ચુકવનાર રાજકોટની…
View More રાજકોટ પુરાતત્વ વિભાગની મિલ્કત જપ્ત કરવા હુકમરાજકોટમાં એક વર્ષની માસુમ બાળા ઉપર બોલેરોનું વ્હીલ ફરી વળતા મોત
બાંધકામ સાઈટ પર કામ કરતી જનેતાએ વરસતા વરસાદમાં પુત્રીને શેઠની કાર પાસે સુવડાવી સિમેન્ટની થેલી ઓઢાડી દીધી હતી રાજકોટમાં મોરબી રોડ પર બાંધકામ સાઈટ પર…
View More રાજકોટમાં એક વર્ષની માસુમ બાળા ઉપર બોલેરોનું વ્હીલ ફરી વળતા મોતવિંછિયાના બોરીયામાં ધો.11ની છાત્રાએ હોસ્ટેલમાં નહીં ગમતા ઝેરી દવા પી લીધી
વિછીયાના બોરીયા ગામે રહેતી અને હોસ્ટેલમાં રહી ધો.11માં અભ્યાસ કરતી છાત્રાને હોસ્ટેલમાં નહીં ગમતા પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં…
View More વિંછિયાના બોરીયામાં ધો.11ની છાત્રાએ હોસ્ટેલમાં નહીં ગમતા ઝેરી દવા પી લીધીદીવની પ્રિન્સ હોટેલમાં બુટલેગરો વચ્ચે મારામારી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડી લીધો કેન્દ્રશાસિત પ્રદેશ દીવની પ્રખ્યાત પ્રિન્સ હોટલમાં ગત રવિવારની રાત્રે બૂટલેગરો વચ્ચે ઝઘડો થયો. બે બૂટલેગ વચ્ચે ઉગ્ર બોલાચાલી…
View More દીવની પ્રિન્સ હોટેલમાં બુટલેગરો વચ્ચે મારામારી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદકચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલી
1.28 કરોડના દારૂ પ્રકરણમાં જવાબદાર અધિકારીઓ સામે તપાસના આદેશ ભુજ ગુજરાતમાં દારૂૂબંધીના કડક કાયદાઓ હોવા છતાં, સરહદી કચ્છ જિલ્લામાંથી રૂૂ. 1.28 કરોડના જંગી દારૂૂનો…
View More કચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલીમંદીની અસર: પ્રોપર્ટીમાં 50 હજારથી 11 લાખનું ડિસ્કાઉન્ટ
રથયાત્રા દરમિયાન મકાન-ફ્લેટ માટે બિલ્ડરોની વિશેષ સ્કીમ, ઉંચા વ્યાજની પ્રોજેક્ટ લોનમાંથી બહાર આવવાના પ્રયાસો ગુજરાતભરના રિયલ એસ્ટેટ ડેવલપર્સ ધીમા વેચાણને વેગ આપવા માટે રથયાત્રા દરમિયાન…
View More મંદીની અસર: પ્રોપર્ટીમાં 50 હજારથી 11 લાખનું ડિસ્કાઉન્ટ