ભાણવડના નગર નાકા વિસ્તારમાં આવેલી સૈયદ શેરી ખાતે રહેતા અહેસાન બ્લોચ અને તેના પત્નિ હુસેનાબાનુ બ્લોચ સામે રાજકોટની કોર્ટ દ્વારા પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું…
View More રાજકોટની કોર્ટના પકડના વોરંટ સંદર્ભે ભાણવડમાં આરોપી દંપતી ઝડપાયુંrajkot court
રાજકોટ ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ ન ચૂકવતાં પતિને 580 દિવસની સજા ફટકારી
રાજકોટની ફેમીલી કોર્ટે પત્નીને ભરણપોષણ ન ચુકવતા પોરબંદરના છાયા વિસ્તારમા રહેતા દિનેશ મનસુખભાઈ મોનાણીને નામદાર ફેમીલી કોર્ટે 580 દિવસની સાદી કેદની સજા ફરમાવેલ છે. રાજકોટના…
View More રાજકોટ ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ ન ચૂકવતાં પતિને 580 દિવસની સજા ફટકારીધોરાજીના સાત વર્ષના બાળકની હત્યામાં મહિલાનો નિર્દોષ છૂટકારો
હાઈકોર્ટના આદેશ બાદ ફેરતપાસમાં પુરાવાના અભાવે કોર્ટે આરોપીને મુક્તકરી, 30 વર્ષે ચૂકાદો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજથી અંદાજે 30 વર્ષ પૂર્વે બનેલી એક હૃદયદ્રાવક અને ચકચારી…
View More ધોરાજીના સાત વર્ષના બાળકની હત્યામાં મહિલાનો નિર્દોષ છૂટકારોરાજકોટ કોર્ટમાં મેગા લોક અદાલત યોજાઈ
રાજકોટ જિલ્લાની તમામ કોર્ટમાં મેગા લોકઅદાલત યોજાઈ હતી. જેમાં અલગ અલગ કેટેગરીના 35 હજાર કેસો મુકવામાં આવ્યા હતાં. આ લોક અદાલતમાં 60 ટકા કેસોનો સમાધાન…
View More રાજકોટ કોર્ટમાં મેગા લોક અદાલત યોજાઈપ્રેમી સાથે રહેતી પત્ની પતિ પાસે ભરણપોષણ મેળવવા હકદાર નથી
રાજકોટ ફેમિલી કોર્ટનો મહત્વનો ચૂકાદો: ભરણપોષણની અરજી નામંજૂર શહેરમાં માવતરના ઘરે રિસામણે રહેલી પત્નીએ ભાવનગર સ્થિત પતિ સમક્ષ ₹2.19 લાખ નું ભરણપોષણ મેળવવા કરેલી અરજી…
View More પ્રેમી સાથે રહેતી પત્ની પતિ પાસે ભરણપોષણ મેળવવા હકદાર નથીરાજકોટ કોર્ટને RDXથી ઉડાવી દેવાની વધુ એક ધમકી, ભારે અફરાતફરી
સમગ્ર સંકુલ ખાલી કરાવી પોલીસે ખૂણેખૂણો ફેંદી માર્યો પણ કાંઈ નહીં મળતા હાશકારો, છ માસમાં બીજી વખત ધમકીભર્યો ઈ-મેઈલ કરી તંત્રને ધંધે લગાડયું ગુજરાતમાં સરકારી…
View More રાજકોટ કોર્ટને RDXથી ઉડાવી દેવાની વધુ એક ધમકી, ભારે અફરાતફરીગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, રાજકોટની કોર્ટમાં ડ્રોન મળ્યું
આજે ગુજરાત હાઈકોર્ટ સહીત પાંચ જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાનો ધમકીભર્યો…
View More ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, રાજકોટની કોર્ટમાં ડ્રોન મળ્યુંકોર્ટ પરિસર અને લોબીમાં રખડતા કૂતરાઓનું કેટવોક!
રાજકોટની કોર્ટનું શહેરમાંથી જામનગર રોડ ઉપર સ્થળાંતર થયું ત્યારથી વિવાદો અવિરત ચાલી રહ્યા છે. ત્યારે નવા કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ સવાલો ઉઠયા છે.…
View More કોર્ટ પરિસર અને લોબીમાં રખડતા કૂતરાઓનું કેટવોક!ફેમિલી કોર્ટમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ વખતે ઉપરના માળે શોર્ટસર્કિટ થતાં મચી નાસભાગ
આજે સવારે ઉઘડતી ફેમિલી કોર્ટમાં યોજાયેલા નુતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ વખતે કોર્ટમાં ઉપરના માળે આવેલા ઈલેક્ટ્રીક રૂૂમમાં ધડાકા સાથે શોર્ટ સર્કિટ થતા નાસભાગ મચી જવા…
View More ફેમિલી કોર્ટમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ વખતે ઉપરના માળે શોર્ટસર્કિટ થતાં મચી નાસભાગઅકસ્માતના જુદા જુદા છ કેસમાં મૃતકના વારસદારો અને ઈજાગ્રસ્તનું 6 કરોડનું વળતર મંજૂર
રાજકોટ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા ક્લેઇમ કેસના નિષ્ણાંત વકીલ રવિન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ અને વિવેક ગઢવી દ્વારા જુદા જુદા છ અકસ્માત કેસમાં પાંચ મૃતકોના…
View More અકસ્માતના જુદા જુદા છ કેસમાં મૃતકના વારસદારો અને ઈજાગ્રસ્તનું 6 કરોડનું વળતર મંજૂર