જામજોધપુર પોલીસ દ્વારા ચોરીના ગુનામાં ઝડપી કામગીરી હાથ ધરી છે, અને રૂા.1,37,000 કિંમતનું ચોરાયેલું રોટાવેટર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં…
View More જામજોધપુરમાં રોટાવેટર ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડCategory: ક્રાઇમ
Crime
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ગુમ થયેલા મહિલા મળી આવી
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે થોડા સમય પહેલા મહિલા ગુમ થયાની ફરિયાદ ભાયાવદર પોલીસમાં ફરીયાદ દાખલ થયેલ હતી. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ઢાક…
View More ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ગુમ થયેલા મહિલા મળી આવીભાયાવદર પોલીસ દ્વારા પોકસોના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ પોક સોના ગુના નો આરોપી છેલ્લા 8 વર્ષથી ભાગ તો ફરતો હતો ધોરાજીના એ એસપી સ્કોડ ધોરાજી એ ઝડપી લીધેલ છે.આ…
View More ભાયાવદર પોલીસ દ્વારા પોકસોના ગુનાનો ફરાર આરોપી ઝડપાયોકેશોદમાં બેંકમાંથી નાણા ઉપાડી જતા વ્યક્તિની નજર ચુકવી લાખોની ચોરી, આરોપી ઝબ્બે
સોડા પીવા ઉભેલા વેપારીની રોકડની ચોરી કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો કેશોદ ધોળા દિવસે ચારચોક પાસે બૈંક માંથી દોઢ લાખ જેવી રકમ ઉપાડી મોટરસાયકલ ના થેલામાં…
View More કેશોદમાં બેંકમાંથી નાણા ઉપાડી જતા વ્યક્તિની નજર ચુકવી લાખોની ચોરી, આરોપી ઝબ્બેવેરાવળ પોલીસે ડ્રગ્સ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપ્યો
વેરાવળ પોલીસમાં નોંધાયેલ એનડીપીએસ ના ગુન્હાનો આરોપી નાસતા ફરતા એલ સી બી એ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના…
View More વેરાવળ પોલીસે ડ્રગ્સ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપ્યોજસદણના જૂના જસાપરમાં નદીના પટમાં પોલીસ ત્રાટકી, દેશી દારુ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ
જસદણ તાલુકાના જૂના જસાપર ગામ પાસેથી પસાર થતી ભાદર નદીના કાંઠે પોલીસની નજરથી બચીને ચાલતા દેશી દારૂૂના કાળા કારોબારનો આટકોટ પોલીસે પર્દાફાશ કર્યો હતો. બાતમીના…
View More જસદણના જૂના જસાપરમાં નદીના પટમાં પોલીસ ત્રાટકી, દેશી દારુ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈભાણવડના રોજીવાડા ગામેથી સાત જુગારીઓ ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી એમ.વી. રૂૂદલાલના વડપણ હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.આઈ. કે.જે. કરપડા તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે…
View More ભાણવડના રોજીવાડા ગામેથી સાત જુગારીઓ ઝડપાયારાજકોટમાં ગ્રાહકોને અંધારામાં રાખી પીરસાતું નકલી પનીર
સરકારની સૂચના બાદ રાજકોટની હોટેલો, રેસ્ટોરન્ટ સહિતના એકમોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા ખળભળાટ, 60 એકમોને નોટિસ રાજકોટ શહેરમાં મોટાભાગનાં રેસ્ટોરન્ટ અને હોટલોમાં સબ્જી સહિતની આઈટમોમાં…
View More રાજકોટમાં ગ્રાહકોને અંધારામાં રાખી પીરસાતું નકલી પનીરહળવદમાં કારખાનેદારને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માંગનાર કથિત પત્રકાર ઝડપાયો
ગાંજાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 5 લાખની માગણી કરનાર ’હળવદ બ્રેકિંગ’નો પત્રકાર જેલહવાલે મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન દ્વારા મળેલી વિગત મુજબ, ચરાડવા ગામના…
View More હળવદમાં કારખાનેદારને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માંગનાર કથિત પત્રકાર ઝડપાયોજેતપુરમાં જાહેરમાં મરઘી કાપી ન્યુસન્સ ફેલાવતા છ સામે ગુનો નોંધાયો
જેતપુર પોલીસે જાહેરમાં મરધી કાપનાર છ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી કે શહેરના કેટલાક વિસ્તારોમાં ખુલ્લેઆમ રસ્તા પર જ…
View More જેતપુરમાં જાહેરમાં મરઘી કાપી ન્યુસન્સ ફેલાવતા છ સામે ગુનો નોંધાયો