સરકારની સૂચના બાદ રાજકોટની હોટેલો, રેસ્ટોરન્ટ સહિતના એકમોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા ખળભળાટ, 60 એકમોને નોટિસ રાજકોટ શહેરમાં મોટાભાગનાં રેસ્ટોરન્ટ અને હોટલોમાં સબ્જી સહિતની આઈટમોમાં…
View More રાજકોટમાં ગ્રાહકોને અંધારામાં રાખી પીરસાતું નકલી પનીરfake paneer
ગુજરાતમાં મળતું 92 ટકા પનીર નકલી, મીઠાઇ એસો.નો ઘટસ્ફોટ
મીઠાઇ અને ફરસાણ એસોસીએશનની પ્રથમ કારોબારી બેઠકમાં જ ચોંકાવનારો ખૂલાસો, નફાની લાલચમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા પનીર અને ઘીના ભેળસેળિયાઓને પાસામાં પુરવા અને કડક…
View More ગુજરાતમાં મળતું 92 ટકા પનીર નકલી, મીઠાઇ એસો.નો ઘટસ્ફોટનકલી પનીરના સપ્લાયરોને પણ SOGનું તેડું
શહેરના શિતલપાર્ક ચોક પાસે ગુજરાત ફૂડ નામની ફેક્ટરીમાં એસઓજીએ દરોડો પાડી 800 કિલો જેટલું નકલી પનીર કબ્જે કરી રાજકોટમાં રેકડીથી લઈ રેસ્ટોરન્ટ સુધીના નકલી પનીર…
View More નકલી પનીરના સપ્લાયરોને પણ SOGનું તેડું