ધોરાજીના ટ્રાન્સપોર્ટરને વ્યાજખોરોએ ત્રાસ આપી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ટ્રાન્સપોર્ટરે ધંધાકીય જરૂૂરિયાત માટે માત્ર રૂૂપિયા બે લાખ વ્યાજે લીધા બાદ બે વ્યાજખોરોએ દૈનિક…
View More ધોરાજીના ટ્રાન્સપોર્ટરને વ્યાજના ચક્રમાં ફસાવી રૂપિયા 2 લાખના 4 લાખ પડાવ્યા છતાં ધમકીCategory: ક્રાઇમ
Crime
ધોરાજીમાં હિન્દુ યુવતીને ભગાડી જનાર લઘુમતિ યુવાનના ઘર ઉપર ટોળાનો હુમલો
યુવતી પરત આવી ગયા બાદ સમાધાન થયા પછી યુવકના ઘરમાં ઘૂસી ટોળાનો હુમલો અને તોડફોડ, ઘોડિયામાં સુતેલી દોઢ માસની બાળકી ઘાયલ ધોરાજી તાલુકાના ભુતવડ ગામે…
View More ધોરાજીમાં હિન્દુ યુવતીને ભગાડી જનાર લઘુમતિ યુવાનના ઘર ઉપર ટોળાનો હુમલોરાજકોટના ખેડૂતને ગોંડલમાં હનિટ્રેપમાં ફસાવી અપહરણ કરી કાર પડાવી લીધી
રાજકોટમાં રહેતા ખેડૂતને ગોંડલના પરિચિત મિત્રએ જ પોતાના આર્થિક સ્વાર્થ ખાતર અન્ય એક નિર્દોષ ખેડૂતને એક યુવતીને મદદથી ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવી અપહરણ કરી કાર…
View More રાજકોટના ખેડૂતને ગોંડલમાં હનિટ્રેપમાં ફસાવી અપહરણ કરી કાર પડાવી લીધીરાજકોટ દારૂનું પીઠું, સતત બીજા દિવસે 1.10 કરોડનો દારૂ ઝડપાયો
ગઇકાલે એકસપ્રેસ હાઇવે પરથી દોઢ કરોડનો દારૂ ઝડપાયા બાદ રાત્રે ફરી રાજકોટ આવતો 22773 બોટલ દારૂ કબજે બે દિવસમાં અઢી કરોડનો દારૂ ઝડપાતા ઉઠેલા સવાલ,…
View More રાજકોટ દારૂનું પીઠું, સતત બીજા દિવસે 1.10 કરોડનો દારૂ ઝડપાયોપડધરીના ડુંગરકા ગામે એક જ રાતમાં બે મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂા.1.25 લાખની ચોરી
પડધરી તાલુકાના ડુંગરકા ગામમાં એક જ દિવસમાં તસ્કરોએ બે મકાનની નિશાન બનાવી રૂા.1.25 લાખની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે પાડોશીઓના બંધ મકાનોના…
View More પડધરીના ડુંગરકા ગામે એક જ રાતમાં બે મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂા.1.25 લાખની ચોરીજામનગર જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ: એક યુવતી યુવક સાથે ભાગી ગયાની આશંકા, અન્ય બેની શોધખોળ ચાલુ
જામનગર જિલ્લામાં અલગ-અલગ પોલીસ મથક વિસ્તારોમાંથી ત્રણ યુવતીઓ ગુમ થયાના બનાવો સામે આવ્યા છે. જેમાં એક યુવતી ઉત્તરપ્રદેશના યુવક સાથે જતી રહી હોવાની આશંકા વ્યક્ત…
View More જામનગર જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ: એક યુવતી યુવક સાથે ભાગી ગયાની આશંકા, અન્ય બેની શોધખોળ ચાલુજામનગરમાં મહિલા સંચાલિત જુગારધામમાં દરોડો, સાત મહિલા પતા ટીંચતા પકડાઈ
જામનગર શહેરના સિટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોલ્ડન સિટી એરિયામાં ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 7 મહિલા આરોપીઓની અટકાયત કરી…
View More જામનગરમાં મહિલા સંચાલિત જુગારધામમાં દરોડો, સાત મહિલા પતા ટીંચતા પકડાઈમોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારી પર ઘાતક હુમલો: છરીના ઘા મારી ચાર શખ્સો ફરાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામના યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા…
View More મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારી પર ઘાતક હુમલો: છરીના ઘા મારી ચાર શખ્સો ફરારભાવનગરમાં RTO ‘ઇ-ચલણ’ ફાઇલ ડાઉનલોડ કરતા વેપારીના ખાતામાંથી 7.89 લાખ ઉપડી ગયા
ભાવનગર શહેરમાં ડિજિટલ ફ્રોડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિજયરાજ નગર વિસ્તારમાં રહેતા એક વેપારીના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવેલી લિંક દ્વારા…
View More ભાવનગરમાં RTO ‘ઇ-ચલણ’ ફાઇલ ડાઉનલોડ કરતા વેપારીના ખાતામાંથી 7.89 લાખ ઉપડી ગયાઅંજારના વરસામેડીમાં વેલસ્પન કંપનીના શ્રમિકને હથિયારના ઘા ઝીંકી પાડોશીએ રહેંસી નાખ્યો
બાઇક પર લઘુશંકા કરવા મામલે થયેલી માથાકુટ હત્યા સુધી પહોંચી અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલી બાપુ કોલોનીમાં માત્ર બાઇક પર પેશાબ કરવા જેવી નજીવી અને…
View More અંજારના વરસામેડીમાં વેલસ્પન કંપનીના શ્રમિકને હથિયારના ઘા ઝીંકી પાડોશીએ રહેંસી નાખ્યો