ઘરબેઠાં રોજગારી મેળવવાનો પ્રયાસ કરતી એક પરિણીત મહિલાને લાલચ આપી, જાળમાં ફસાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયા બાદ તેની…
View More ઇમીટેશનના વેપારીએ કામ દેવાની લાલચે પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારી બ્લેક મેઇલ કરીCategory: ક્રાઇમ
Crime
વાવડીના વેપારીની સગીર પુત્રીનું અપહરણ કરી દુષ્કર્મ
સગીરાને ઉઠાવી જનાર શખ્સની માખાવડ પાસે કારખાનામાંથી ધરપકડ રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા એક વેપારીની એક 14 વર્ષીય સગીરાનું લલચાવી-ફોસલાવીને અપહરણ કરી, તેની મરજી વિરુદ્ધ શારીરિક…
View More વાવડીના વેપારીની સગીર પુત્રીનું અપહરણ કરી દુષ્કર્મહલેન્ડામાં ડીગ્રી વિના દર્દીની સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો
ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટના હલેન્ડા ગામમાં આજીડેમ પોલીસે દરોડો પાડી કોઈ પણ પ્રકારની માન્ય…
View More હલેન્ડામાં ડીગ્રી વિના દર્દીની સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયોસીસીટીવી ફૂટેજમાં લૂંટારૂનું પગેરૂ રાજકોટ તરફ નીકળતા શહેર પોલીસ પણ ધંધે લાગી
અંદાજે 1 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. શાપર રાજવી પરિવારના ગિરાસદાર 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાના પત્ની રાજકોટ ખાતે રહેતા તેમના પુત્રના ઘરે ગયા…
View More સીસીટીવી ફૂટેજમાં લૂંટારૂનું પગેરૂ રાજકોટ તરફ નીકળતા શહેર પોલીસ પણ ધંધે લાગીઆજી ડેમ બાયપાસ હાઈ-વે પરથી 1.77 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
528 બોટલ દારૂ અને કાર મળી કુલ રૂા.4.77 લાખનો મુદ્દામાલ કબજે શહેરની ભાગોળે આજી ડેમ બાયપાસ હાઈવે પર માર્કેટ યાર્ડથી આજી ડેમ ચોકડી તરફ જતાં…
View More આજી ડેમ બાયપાસ હાઈ-વે પરથી 1.77 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોકુવાડવા પાસે ફિરોઝને દારૂ કટીંગની મંજૂરી કોણે આપી?
જંગલેશ્વરના કુખ્યાત બૂટલેગર ફિરોઝ ઉર્ફે ફિરીયો ફરી સક્રિય થયો છે. રાજસ્થાનથી ફિરોઝે મંગાવેલો રૂૂ.70.38 લાખનો દારૂૂ કુવાડવા જીઆઇડીસીમાંથી કટીંગ થતો હતો તે વખતે જ સ્ટેટ…
View More કુવાડવા પાસે ફિરોઝને દારૂ કટીંગની મંજૂરી કોણે આપી?જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતા 15 શખ્સોની ધરપકડ
શહેરમાં પોલીસે જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતાં 15 શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના દસ્તુર માર્ગ, લોહાનગર, પરસાણાનગર અને રેલનગરમાં…
View More જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતા 15 શખ્સોની ધરપકડપરિણીતાને મિત્રતા ભારે પડી, સંબંધ તોડી નાખતા બોયફ્રેન્ડ બગડયો, ઘરમાં ઘુસી મચાવ્યો આતંક
શહેરના મવડી પાળ રોડ પર આવેલી લાલુભાઈ પારેખ ટાઉનશિપમાં રહેતી એક પરિણીત મહિલાને બોટાદના એક શખ્સ સાથે મિત્રતા રાખવી ભારે પડી છે.પતિ સાથે મનમેળ નહી…
View More પરિણીતાને મિત્રતા ભારે પડી, સંબંધ તોડી નાખતા બોયફ્રેન્ડ બગડયો, ઘરમાં ઘુસી મચાવ્યો આતંકગોંડલમાં દારૂડિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા વૃધ્ધનો હાથ ભાંગી નાખ્યો
ગોંડલમાં આવેલા માંડવી ચોકમાં દારૂડીયાના ડખ્ખામાં વચ્ચે પડેલા શાપર-વેરાવળના વૃધ્ધ ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો. વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં…
View More ગોંડલમાં દારૂડિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા વૃધ્ધનો હાથ ભાંગી નાખ્યોભુજમાં યુવા ભાજપના નેતાએ મહિલાને અશ્ર્લિલ મેસેજ કર્યા
કચ્છ ભાજપ નેતા એક મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે, તેમનું કહેવું છે કે ભાગવત સપ્તાહ દરમિયાન સમાજનો જાણીતો ચહેરો અને ભાજપનો અગ્રણી એક યુવા નેતા…
View More ભુજમાં યુવા ભાજપના નેતાએ મહિલાને અશ્ર્લિલ મેસેજ કર્યા