બે હિન્દુ સગીરાઓના ધર્માંતરણથી ખળભળાટ, મૌલવી સહિત ચાર સામે ગુનો

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની બે સગીરાઓને મહેસાણાના ઉનાવા ગામે લઈ જઈ ધર્મપરિવર્તન કરાવવા અને એક સગીરાના લગ્ન 16 વર્ષના કિશોર સાથે કરાવવાના પ્રયાસના આક્ષેપ સાથેનો…

View More બે હિન્દુ સગીરાઓના ધર્માંતરણથી ખળભળાટ, મૌલવી સહિત ચાર સામે ગુનો

વાંકાનેર પાસે સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, 10.41 લાખનો દારુ-બીયર ઝડપાયો

વાંકાનેર જકાતનાકા ચાર રસ્તા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂૂ.10.41 લાખના વિદેશી દારૂૂ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. તપાસમાં સ્થાનિક બુટલેગર સહીત…

View More વાંકાનેર પાસે સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, 10.41 લાખનો દારુ-બીયર ઝડપાયો

વડોદરા સામુહિક આપઘાત પૂર્વ પુત્રીએ 1 લાખ વખત રામનું નામ લખ્યું, ખાટુશ્યામની બાધા રાખી

વડોદરામાં ’ઝેપ્સ હેલ્થ કેર’ કંપનીના માલિક આરતીબેન સોનીએ મોટા દીકરા નીલકંઠ અને દીકરી જેની સાથે 27 ઓક્ટોબરના રોજ સામૂહિક આપઘાત કરી લીધો હતો. 50 વર્ષીય…

View More વડોદરા સામુહિક આપઘાત પૂર્વ પુત્રીએ 1 લાખ વખત રામનું નામ લખ્યું, ખાટુશ્યામની બાધા રાખી

પાટણવાવ નજીક ફાર્મહાઉસમાં હાઇપ્રોફાઇલ જુગાર કલબ ઝડપાઇ

પાટણવાવના નાગલખડાની સીમમાં હાડફોડી ગામના શખ્સના ફાર્મહાઉસમાં ચાલતી હાઇપ્રોફાઇલ જુગારક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતી રાજકોટ,પોરબંદર અને ઉપલેટા તેમજ જામનગરની 6 મહિલાઓ…

View More પાટણવાવ નજીક ફાર્મહાઉસમાં હાઇપ્રોફાઇલ જુગાર કલબ ઝડપાઇ

ભાજપના નગસેવીકાના પુત્રના ગોડાઉનમાંથી 19 હજાર બોટલ દારૂ પકડાયો

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 10 ના ભાજપના મહિલા કોર્પોરેટર ના પુત્રના જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂૂના મોટા જથ્થાનું કટિંગ…

View More ભાજપના નગસેવીકાના પુત્રના ગોડાઉનમાંથી 19 હજાર બોટલ દારૂ પકડાયો

ઉનાના દેલવાડામાં નિધિ કો-ઓપરેટીવના નામે કરોડોનું કૌભાંડ

ઉના તાલુકાના દેલવાડા ગામમાં નિધિ કો-ઓપરેટિવના નામે થયેલા કથિત નાણાકીય વ્યવહારોને લઈને ભારે ચકચાર મચી છે. લોકોનાં નાણાં ફસાયા હોવાની ફરિયાદો વચ્ચે કરોડો રૂૂપિયાની સંભવિત…

View More ઉનાના દેલવાડામાં નિધિ કો-ઓપરેટીવના નામે કરોડોનું કૌભાંડ

રાણપુરના ઉમરાળા ગામની સીમમાં 905 ગ્રામ ગાંજા સાથે એક ઝડપાયો

બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર નશાકારક પદાર્થોના વેચાણ, સંગ્રહ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ત્યારે ભાવનગર રેન્જના આઈ.જી. રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ…

View More રાણપુરના ઉમરાળા ગામની સીમમાં 905 ગ્રામ ગાંજા સાથે એક ઝડપાયો

એસીબીનો સપાટો: ભાવનગર-અમરેલી-અમદાવાદમાં 7 લાંચિયા કર્મચારી ઝડપાયા

ગુજરાતમાં સરકારી કચેરીઓમાં ચાલતી લાંચ-રૂૂશ્વતની પ્રવૃત્તિઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં એ.સી.બી.ની ટીમો દ્વારા અલગ-અલગ સ્થળોએ સફળ ઓપરેશન પાર…

View More એસીબીનો સપાટો: ભાવનગર-અમરેલી-અમદાવાદમાં 7 લાંચિયા કર્મચારી ઝડપાયા

રાજકોટ સહિત દેશભરમાં સાયબર ફ્રોડ આચરનાર ટોળકી ઝડપાઇ

રાજકોટ સહીત દેશના અલગ અલગ આઠ રાજ્યોમાં લગ્નની કંકોત્રી તેમજ અન્ય આકર્ષક એપીકે લિંક્સ મોકલી ડિવાઇસનો સંપૂર્ણ ક્ધટ્રોલ મેળવી કરોડો રૂૂપિયાની છેતરપિંડી આચરતી દેશવ્યાપી સાયબર…

View More રાજકોટ સહિત દેશભરમાં સાયબર ફ્રોડ આચરનાર ટોળકી ઝડપાઇ

કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગા સામે વધુ એક ગુનો નોંધાયો, 7 લાખની લોન સામે 64 લાખ પડાવ્યા

જૂની મેંગણી ગામના ખેડૂતની જમીન પડાવી લેવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ રાજકોટના કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગાની વિરુદ્ધ લોધિકા પોલીસમાં વધુ એક ગુનો નોંધાયો છે. કોટડાસાંગાણી…

View More કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગા સામે વધુ એક ગુનો નોંધાયો, 7 લાખની લોન સામે 64 લાખ પડાવ્યા