રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કુબલિયાપરામાં પીજીવીસીએલ ના નાયબ અધિક્ષક પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આજી-1 સબ ડીવીઝન…
View More સ્માર્ટ મીટરના બિલ વિતરણ કરવા ગયેલા PGVCLના નાયબ અધિક્ષક પર હુમલોCategory: ક્રાઇમ
Crime
ફ્રી ફાયર ગેમથી સગીરાનું અપહરણ, આરોપીને જામનગર પોલીસે આસામથી ઝડપ્યો
મોબાઇલમાં રમાતી ફ્રી ફાયર વીડિયો ગેમના માધ્યમથી સગીર બાળા સાથે સંપર્ક કેળવી તેનું અપહરણ કરવાના ગુનામાં જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. જામનગર…
View More ફ્રી ફાયર ગેમથી સગીરાનું અપહરણ, આરોપીને જામનગર પોલીસે આસામથી ઝડપ્યોગોંડલના ચોરડી ગામે 35.79 લાખનો દારુ ઝડપાયો
ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં ચાલતા દારૂૂના કટિંગ વખતે ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.35.79 લાખનો 4982 બોટલ વિદેશી દારૂૂ સહીત રૂૂ.55.89 લાખનો મુદ્દમાલ કબજે…
View More ગોંડલના ચોરડી ગામે 35.79 લાખનો દારુ ઝડપાયો‘ઉડતા રાજકોટ’: ત્રણ સ્થળેથી રૂા.28.68 લાખનો ગાંજો ઝડપાયો
રૂા.29.80 લાખના ગાંજા સાથે મહિલાને ઝડપી લેતી એસઓજી, ભાણેજનું નામ ખુલ્યુ: રેલવે સ્ટેશનેથી રૂા.4.87 લાખના ગાંજા સાથે પેડલર-ગ્રાહકની ધરપકડ સદરબજારમાં ઝઘડો થતાં પોલીસને બોલાવનાર શખ્સ…
View More ‘ઉડતા રાજકોટ’: ત્રણ સ્થળેથી રૂા.28.68 લાખનો ગાંજો ઝડપાયોવીરાણી ચોકમાં મેરેજ બ્યુરોની આડમાં ચાલતુ કૂટણખાનું પકડાયું
રાજકોટ શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ અને દેહ વ્યાપારના દૂષણને ડામી દેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરના મ્હે. પોલીસ કમિશનર…
View More વીરાણી ચોકમાં મેરેજ બ્યુરોની આડમાં ચાલતુ કૂટણખાનું પકડાયુંજામનગર રિલાયન્સ કંપનીના રૂા.59 લાખના દાણાની છેતરપિંડીમાં ફરાર શખ્સની ધરપકડ
જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિલાયન્સ કંપનીમાંથી રૂૂ. 59 લાખની કિંમતના 59 મેટ્રિક ટન પી.પી. દાણાની છેતરપિંડી આચરીને ભાગી છૂટેલો મુખ્ય આરોપી છેલ્લા…
View More જામનગર રિલાયન્સ કંપનીના રૂા.59 લાખના દાણાની છેતરપિંડીમાં ફરાર શખ્સની ધરપકડશાપર-વેરાવળમાં જમાદારનું ત્યક્તા ઉપર દુષ્કર્મ
છ માસ પૂર્વે પોલીસ મથકે કેસ સંદર્ભે આવેલી મહિલા સાથે પરિચય થતા લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક…
View More શાપર-વેરાવળમાં જમાદારનું ત્યક્તા ઉપર દુષ્કર્મઓડીયા ગેંગનો આતંક: ગુજસીટોકની અરજીનો ખાર રાખી રેસ્ટોરન્ટ સંચાલકને ફોન પર ધમકી
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં ફરી એકવાર ઓડીયા ગેંગના સાગરીતોનો આતંક સામે આવ્યો છે. ન્યુ થોરાળા રામનગર સોસાયટીમાં રહેતા અને ગંજીવાડાના નાકા પાસે જે.ડી. રેસ્ટોરન્ટ ચલાવીને…
View More ઓડીયા ગેંગનો આતંક: ગુજસીટોકની અરજીનો ખાર રાખી રેસ્ટોરન્ટ સંચાલકને ફોન પર ધમકીવેપારી દંપતીના આપઘાત પ્રકરણમાં ત્રણ વ્યાજખોરની ધરપકડ
રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો આતંક દિન-પ્રતિદિન માઝા મૂકી રહ્યો છે, જેનો વધુ એક કિસ્સો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આવ્યો છે. શહેરના અટીકા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં લસણ ફોલવાનું કારખાનું…
View More વેપારી દંપતીના આપઘાત પ્રકરણમાં ત્રણ વ્યાજખોરની ધરપકડચોટીલામાં PGVCLની લાંચકાંડમાં ‘માછલી’ ઝડપાઇ, હવે ‘મગરમચ્છો’ સુધી કોણ પહોંચશે?
ચોટીલામાં PGVCLના ગ્રામ્ય સબ ડિવિઝન-2માં ફરજ બજાવતા હેલ્પર બીપીનભાઈ ભરતભાઈ પારેજિયાને ₹60 હજારની લાંચ સ્વીકારતાં ACBએ ઝડપી પાડતાં વીજતંત્રમાં ખળભળાટ મચ્યો છે. વીજમીટર પુન:સ્થાપિત કરવાના…
View More ચોટીલામાં PGVCLની લાંચકાંડમાં ‘માછલી’ ઝડપાઇ, હવે ‘મગરમચ્છો’ સુધી કોણ પહોંચશે?