જેતપુર શહેરમાં મહિલા વ્યાજખોરે આંતક મચાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. પિતાની હૃદયરોગની સારવાર માટે મજબૂરીમાં વ્યાજે નાણાં લેનાર યુવક પાસે પઠાણી ઉઘરાણી કરી, તેના સોનાના…
View More જેતપુરમાં પિતાની સારવાર માટે વ્યાજે લીધેલા રૂપિયા સામે મહિલાએ દાગીના પડાવી લીધાCategory: ક્રાઇમ
Crime
ઝાંઝમેરની ડેરીમાંથી 400 લીટર ભેળસેળવાળું દૂધ ઝડપાયુ
રાજકોટ ગ્રામ્ય એસઓજીના દરોડામાં બે ડેરી સંચાલક સામે કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે આવેલ ‘દ્વારકાધીશ દૂધની ડેરી’માં દરોડો…
View More ઝાંઝમેરની ડેરીમાંથી 400 લીટર ભેળસેળવાળું દૂધ ઝડપાયુજામનગરના મોરકંડમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો
જામનગર જિલ્લામાં એસ.ઓ.જી. શાખા દ્વારા ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરનારા શખ્સોને શોધી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી મેડિકલ ડિગ્રી વિના સારવાર આપતા વધુ એક…
View More જામનગરના મોરકંડમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયોગાંધીનગર કલેકટર કચેરીમાં 4.50 લાખની લાંચ લેતા નાયબ મામલતદાર અને નિવૃત્ત પ્યુન ઝડપાયા
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો ખુલાસો થયો છે, જ્યાં પ્રોપર્ટી કાર્ડના કામ માટે લાંચ લેતા નાયબ મામલતદાર અને એક નિવૃત પટાવાળાને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા…
View More ગાંધીનગર કલેકટર કચેરીમાં 4.50 લાખની લાંચ લેતા નાયબ મામલતદાર અને નિવૃત્ત પ્યુન ઝડપાયાધારીના ગરમલી (ચરખા) ગામના ટ્રાવેલ્સ સંચાલક સાથે આર્મીની ઓળખ આપી 34 લાખની ઠગાઈ
ધારીના ગરમલી (ચરખા) ગામના એક ટ્રાવેલ્સ વ્યવસાયી સાથે આર્મી ઓફિસર તરીકે ઓળખ આપનાર બે અજાણ્યા વ્યક્તિઓએ ઓનલાઈન છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. સ્કેનર…
View More ધારીના ગરમલી (ચરખા) ગામના ટ્રાવેલ્સ સંચાલક સાથે આર્મીની ઓળખ આપી 34 લાખની ઠગાઈઓખા મંડળના બે પ્રોહિ. બુટલેગરો પાસા તળે ધકેલાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીના અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસની…
View More ઓખા મંડળના બે પ્રોહિ. બુટલેગરો પાસા તળે ધકેલાયાભાવનગરની તળાજા કોર્ટ બહાર ધારાશાસ્ત્રી પર છરી વડે હુમલો
આરોપી વિરુદ્ધ પ્રોહી. સહિત અનેક ગુન્હાઓ દર્જ છે: પેડુના ભાગે છરીથી લસરકા પાડ્યા તળાજા બાર.એસો.ના સભ્ય ઉપર આજે કોર્ટ શરૂૂ થાય તે પહેલા કોર્ટ કંપાઉન્ડ…
View More ભાવનગરની તળાજા કોર્ટ બહાર ધારાશાસ્ત્રી પર છરી વડે હુમલોમાણાવદરમાં રોણકી ગામે સગી ભાણેજે મિત્ર સાથે મળી મામાના ઘરમાંથી ચોરી કરી
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ સામે આવી…
View More માણાવદરમાં રોણકી ગામે સગી ભાણેજે મિત્ર સાથે મળી મામાના ઘરમાંથી ચોરી કરીજૂનાગઢમાં શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો, નશો કરવા એકઠા થયા બાદ બે શખ્સે ઢીમ ઢાળી દીધું
જૂનાગઢ શહેરની ભાગોળે આવેલા શાંત ગણાતા ડુંગરપુર અને ખડિયા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. નશાની ઘેરી લત અને ક્ષણિક આવેશમાં…
View More જૂનાગઢમાં શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો, નશો કરવા એકઠા થયા બાદ બે શખ્સે ઢીમ ઢાળી દીધુંસોમનાથમાં પાસા ધારા હેઠળ ચક્કી મુસ્તાક કુરેશીની અટકાયત
આરોપીની ભયજનક વ્યક્તિની કેટેગરીમાં ધરપકડ કરી સુરત જેલ મોકલાયો ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને મતદારો નિર્ભય- નિષ્પક્ષ રીતે મતદાન કરી…
View More સોમનાથમાં પાસા ધારા હેઠળ ચક્કી મુસ્તાક કુરેશીની અટકાયત