કપાસિયાની બોરીની આડમાં છુપાવી 10740 બોટલ વિદેશી દારુ ભાણવડના રાણપર ગામે પહોંચે તે પહેલા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમ ત્રાટકી રાજકોટ રેન્જ આઈજીની ટીમે ચોટીલા…
View More ચોટીલા પાસેથી રૂા.1.28 કરોડનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોવાંકાનેરમાં ભંગારના ધંધાર્થી ઉપર કાકાજી સહિત ત્રણનો દારૂના નશામાં હુમલો
લોધિકાના સાંગણવામાં યુવાને ઉંઘની વધુ પડતી ગોળીઓ પી લેતાં તબીયત લથડી વાંકાનેરમાં રહેતા ભંગારના ધંધાર્થી સાથે બે કાકાજી સસરા સહિતના ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકા…
View More વાંકાનેરમાં ભંગારના ધંધાર્થી ઉપર કાકાજી સહિત ત્રણનો દારૂના નશામાં હુમલોપાલિતાણા-બાન્દ્રા વચ્ચે અખાત્રીજ નિમિત્તે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે
યાત્રીઓની સુવિધા તેમજ અખત્રીજ (અક્ષય તૃતીયા)ના અવસર પર પાલિતાણા જૈન મંદિર ખાતે વધતી શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડે પાલિતાણા અને બાન્દ્રા…
View More પાલિતાણા-બાન્દ્રા વચ્ચે અખાત્રીજ નિમિત્તે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશેભચાઉમાં જૂની અદાવતમાં કરાયેલા હુમલામાં ઘવાયેલા યુવકનું મોત : બનાવ હત્યામાં પલટાયો
ભચાઉમાં આઠ દિવસ પૂર્વે જુની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ યુવક ઉપર ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More ભચાઉમાં જૂની અદાવતમાં કરાયેલા હુમલામાં ઘવાયેલા યુવકનું મોત : બનાવ હત્યામાં પલટાયોમોરબીમાં હિટ એન્ડ રન : પીકઅપ વાન અડફેટે બાઈકચાલકનું મોત
ગોંડલના લુણીવાવમાં અસ્થિર મગજના યુવાને પોતાની જાતે પેટમાં છરી હુલાવી દીધી મોરબીમાં રહેતાં વૃધ્ધ પોતાનું બાઈક લઈ ચોકીદારી કરવા જઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા પીક…
View More મોરબીમાં હિટ એન્ડ રન : પીકઅપ વાન અડફેટે બાઈકચાલકનું મોતજેતપુરમાં રામદેવ પીરના મંદિરે ગયેલ બે મહિલાના રૂા.4 લાખના ચેનની ચોરી
રામાપીરનો સ્તંભ ઉભો કરવાના કાર્યક્રમમાં ચેન ચોરી કરતી ટોળકી સક્રિય જેતપુર નજીક બલદેવધાર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગમાં ઉમટેલી ભીડનો ગેરલાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ બે મહિલાઓના ગળામાંથી…
View More જેતપુરમાં રામદેવ પીરના મંદિરે ગયેલ બે મહિલાના રૂા.4 લાખના ચેનની ચોરીરાજકોટ 41.9 ડિગ્રી સાથે રાજ્યનું ધગધગતું શહેર
ગુજરાત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ તરફથી રાહતરૂૂપ આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક…
View More રાજકોટ 41.9 ડિગ્રી સાથે રાજ્યનું ધગધગતું શહેરમોરબી: ઘરકંકાસમાં ગૃહત્યાગ કરનાર મહિલાનું 181 અભયમ ટીમે પતિ સાથે સુખદ મિલન કરાવ્યું
મોરબી શહેરમાં ઘરકંકાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી એક મહિલાને 181 અભયમ ટીમે શોધી કાઢી, તેનું કાઉન્સિલિંગ કરી સલામત રીતે તેના પતિ સાથે મિલન કરાવી માનવતાનું…
View More મોરબી: ઘરકંકાસમાં ગૃહત્યાગ કરનાર મહિલાનું 181 અભયમ ટીમે પતિ સાથે સુખદ મિલન કરાવ્યુંજામનગરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા: ગોમતીપુર વિસ્તારમાં સફાઈ મુદ્દે નાગરિકોમાં રોષ
જામનગર મહાનગરપાલિકાની યોજાવા જઇ રહેલી ચૂંટણી વચ્ચે શહેરના વોર્ડ નંબર 10ના ગોમતીપુર વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સ્થાનિક રહેવાસીઓ…
View More જામનગરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા: ગોમતીપુર વિસ્તારમાં સફાઈ મુદ્દે નાગરિકોમાં રોષજોડિયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂૂપે ઘાયલ થઈ છે, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. જે અકસ્માત…
View More જોડિયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ