રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ અવાર નવાર નાની મોટી બીમારીના કારણે અનેક લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં…
View More જીવલેણ રોગચાળો એક વર્ષના માસુમ બાળકને ભરખી ગયોગુજરાતમાંથી મેઘરાજા ગાયબ, ભરચોમાસે ઉનાળા જેવી ગરમીથી ચિંતાનો માહોલ
ગુજરાતમાં ચોમાસાની સીઝન હોવા છતાં વરસાદની ખેંચ અને વધતી ગરમીએ લોકોની ચિંતા વધારી છે. સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારો વરસાદ જોવા મળે…
View More ગુજરાતમાંથી મેઘરાજા ગાયબ, ભરચોમાસે ઉનાળા જેવી ગરમીથી ચિંતાનો માહોલલોકમેળાના પ્રથમ દિવસે જ ફૂડ વિભાગ ત્રાટક્યું
મોટી માત્રામાં સડેલા બટેટાનો નાશ, શહેરી વિસ્તારમાં પણ આરોગ્ય અને ફૂડ વિભાગનું સઘન ચેકિંગ રંગીલા રાજકોટમાં ઉત્સાહ અને ઉમંગ સાથે શરૂૂ થયેલા ’વિરાસતથી વિકાસ-2026’ લોકમેળા…
View More લોકમેળાના પ્રથમ દિવસે જ ફૂડ વિભાગ ત્રાટક્યુંSBIએ 9 વર્ષમાં 1 લાખ કરોડ માંડવાળ કર્યા
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અંગે એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. તાજેતરમાં દાખલ કરવામાં આવેલી એક…
View More SBIએ 9 વર્ષમાં 1 લાખ કરોડ માંડવાળ કર્યા‘મટકીફોડ’ માટે ગોવિંદાઓની આયાત કરવા તૈયારી
રાજકોટમાં આગામી તા.4ના રોજ જન્માષ્ટમીના દિવસે મહાનગપાલિકા દ્વારા પ્રથમ વખત ‘મટકીફોડ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. પરંતુ આજ સુધી એક પણ એન્ટ્રી નહીં આવતા મહાનગરપાલિકાના…
View More ‘મટકીફોડ’ માટે ગોવિંદાઓની આયાત કરવા તૈયારીરાજકોટ જિલ્લામાં અડધો ડઝન સ્થળે શ્રાવણિયા જુગાર ઉપર દરોડા, 36 ઝડપાયા
સુલતાનપુર, ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા પંથકના દરોડામાં રૂા.7.77 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ જીલ્લામાં પોલીસ દ્વારા શ્રાવણી જુગારની પ્રવૃત્તિઓ પર લાલઆંખ કરીને વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં…
View More રાજકોટ જિલ્લામાં અડધો ડઝન સ્થળે શ્રાવણિયા જુગાર ઉપર દરોડા, 36 ઝડપાયાગોંડલના વેપારીને ‘ટોકી’ એપની ટ્રેપમાં ફસાવી 17.81 લાખ પડાવ્યા
રાજકોટ ગ્રામ્ય સાયબર સેલની ટીમે રાજસ્થાનના ભેજાબાજને દબોચ્યો વિદેશ રહેતા પિતાના એકાઉન્ટનો સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવવામાં ઉપયોગ ગોંડલ પથંકના એક વેપારીને ટોકી એપ્લીકેશન ઉપર…
View More ગોંડલના વેપારીને ‘ટોકી’ એપની ટ્રેપમાં ફસાવી 17.81 લાખ પડાવ્યાહથિયારી એકમના વડા રાજુ ભાર્ગવ વય નિવૃત્ત થતા એસીબીના ડાયરેક્ટર પિયુષ પટેલને ચાર્જ સોંપાયો
રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર હાલ હથીયારી એકમના વડા રાજુ ભાર્ગવ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં હાલ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વરિષ્ઠ આઈપીએસ અધિકારી અને એન્ટિ-કરપ્શન બ્યુરો…
View More હથિયારી એકમના વડા રાજુ ભાર્ગવ વય નિવૃત્ત થતા એસીબીના ડાયરેક્ટર પિયુષ પટેલને ચાર્જ સોંપાયોરાજકોટમાં લોકમેળાના લોકાર્પણ પૂર્વે ચિક્કાર ટ્રાફિક
રાજકોટ શહેરના આંગણે આજે સાંજે પ્રસિદ્ધ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું ભવ્ય લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ ઉજવણીને પગલે પોલીસ અને ટ્રાફિક તંત્ર દ્વારા સુરક્ષા…
View More રાજકોટમાં લોકમેળાના લોકાર્પણ પૂર્વે ચિક્કાર ટ્રાફિકસુરેન્દ્રનગર જેલમાં હત્યાના આરોપીનું શંકાસ્પદ મોત, આઠ મહિનાથી સજા ભોગવતો હતો
સુરેન્દ્રનગર સબ જેલમાં હત્યા કેસમાં 8 મહિનાથી સજા ભોગવી રહેલા 28 વર્ષના કેદી સુરેશ સાકરીયાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. છેલ્લા દસ દિવસથી તેની તબિયત…
View More સુરેન્દ્રનગર જેલમાં હત્યાના આરોપીનું શંકાસ્પદ મોત, આઠ મહિનાથી સજા ભોગવતો હતો