અનેક કચેરીઓમાં હજુ પરિપત્ર મળ્યો નથી તો કયાંક અમલવારી નથી થતી, ખેડૂતોને કચેરીઓના ધરમધકકા ચાલુ; મહેસુલ કર્મચારીઓને ચૂંટણી કામગીરી સોપાતા રેવન્યુના કામમાં મહિના દિવસનો…
View More 135Dની નોંધ તાત્કાલિક પાડવાનો પરિપત્ર થયો પણ અમલવારીમાં કાચુ કામસંબંધોમાં અવિશ્ર્વાસ, બાળકોના DNA ટેસ્ટમાં ધરખમ વધારો
છૂટાછેડા અને ભરણપોષણની લડાઈમાં DNA ટેસ્ટ નવું હથિયાર, વારસાગત બીમારી પણ કારણભૂત જેને પોતાનું બાળક સમજી ઉછેર્યું, વર્ષો પછી ખબર પડે કે તે તો બીજા…
View More સંબંધોમાં અવિશ્ર્વાસ, બાળકોના DNA ટેસ્ટમાં ધરખમ વધારોબાટલાની ઝંઝટથી ભારતીય સેનાને અસર, રસોઇ માટે બાયોગેસ-સૌરઊર્જા વાપરશે
જરૂર પડે ત્યાં CNG ઇલેક્ટ્રિક કાર ભાડે લેવાની વિચારણા, 400 કિ.મી. સુધીની ત્રિજયામાં સેનાની હિલયાલ નિયંત્રિત કરાશે પશ્ચિમ એશિયામાં સંઘર્ષના પરિણામે સમગ્ર વિશ્વમાં બળતણ સંકટ…
View More બાટલાની ઝંઝટથી ભારતીય સેનાને અસર, રસોઇ માટે બાયોગેસ-સૌરઊર્જા વાપરશેજમ્મુ-કાશ્મીરમાં યાત્રિકો ભરેલી બસ ખીણમાં ખાબકતાં 15 મોત
રામનગર-ઉધમપુર હાઈવે પર કાર્ગોટ નજીક પેસેન્જર બસના ચાલકે કાબુ ગુમાવતાં નીચે ખાબકી, બચાવ કાર્ય ચાલુ જમ્મુ અને કાશ્મીરના કાગોર્ટ નજીક રામનગર-ઉધમપુર હાઇવે પર આજે એક…
View More જમ્મુ-કાશ્મીરમાં યાત્રિકો ભરેલી બસ ખીણમાં ખાબકતાં 15 મોતમહારાષ્ટ્ર-છત્તીસગઢમાં પારો 45 ડિગ્રીએ, 7 રાજ્યોમાં ભીષણ હીટવેવની આગાહી
ઉત્તરપ્રદેશ-રાજસ્થાન-મધ્યપ્રદેશ-પંજાબ-હરિયાણા-ચંદીગઢ-ઓડીશા પણ ઝપેટમાં આવશે; ઓડીશામાં સ્કૂલોમાં રજા જાહેર હવામાન વિભાગે ભારતના અનેક ભાગોમાં હીટવેવ એલર્ટ જારી કર્યું છે. આગામી દિવસોમાં, દેશના વિવિધ પ્રદેશોમાં તીવ્ર ગરમીની…
View More મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં પારો 45 ડિગ્રીએ, 7 રાજ્યોમાં ભીષણ હીટવેવની આગાહીપ્રોપર્ટી ખરીદતી વખતે દરેક માલિકને ચૂકવેલ રકમ 50 લાખથી ઓછી હોય તો 1 ટકા TDS નહીં લાગે : ITAT
TDSની ગણતરી દરેક વેચનારને મળતી રકમ પણ ગણવાનો અગત્યનો ઈન્કમટેકસ અપીલ ટ્રીબ્યુનલ-અમદાવાદનો ચૂકાદો મિલકત ખરીદતી વખતે સામાન્ય રીતે ખરીદદારોના મનમાં 1% TDS કાપવાની ચિંતા…
View More પ્રોપર્ટી ખરીદતી વખતે દરેક માલિકને ચૂકવેલ રકમ 50 લાખથી ઓછી હોય તો 1 ટકા TDS નહીં લાગે : ITATશાંતિ વાર્તા પહેલાં ઈરાન-અમેરિકા વચ્ચે ધબાધબી
હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી દળોએ ઈરાની કાર્ગો જહાજ પર કબજો કરી લેતાં ઈરાને વળતો ડ્રોન હુમલો કર્યો અમેરિકન બ્લોકેડના કારણે શાંતિ મંત્રણામાં ભાગ લેવું શક્ય…
View More શાંતિ વાર્તા પહેલાં ઈરાન-અમેરિકા વચ્ચે ધબાધબીઉનામાં સિંહ પરિવારની શાહી મિજબાની!
ઝુડવડલી સીમમાં ભેંસનું મારણ કર્યું; ત્રણ સિંહબાળે જમાવટ કરી, બે સિંહણે રખોપા કર્યા સિંહપ્રેમીઓ અને પર્યટકો એશિયાટિક સિંહોની એક ઝલક મેળવવા માટે સફારી પાર્કમાં હજારો…
View More ઉનામાં સિંહ પરિવારની શાહી મિજબાની!કલ્યાણપુરના પટેલકા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
એલસીબી પોલીસે રૂા.3.43 લાખનો મુદ્દામાલ કબજે લીધો કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના પુજારા ફળિયા વિસ્તારના મૂળ રહીશ એવા દિનેશ…
View More કલ્યાણપુરના પટેલકા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાગાંધીધામમાં 13 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
અહીંની બી-ડિવિઝન પોલીસે 6.89 લાખની કિંમતના માદક પદાર્થના જથ્થા સાથે એક શહેરના કાર્ગો આઝાદનગર વિસ્તારના પાછળના ભાગે રેલવે પાટાની બાજુમાં બાવળની ઝાડીઓમાં આરોપી વિકેશ રમેશભાઈ…
View More ગાંધીધામમાં 13 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો