અમદાવાદમાં 1 કરોડની ચોરી કરનાર તસ્કરે રાજકોટમાં 3 મકાન તોડ્યાનો ખુલાસો

તસ્કર પાસેથી 6.30 લાખનો મુદ્દામાલ જપ્ત, યુનિ. પોલીસ અને એલસીબીની ટીમે છ દિવસ રેકી કરી આરોપીને પકડ્યો શહેરના યુનિવર્સિટી રોડ પરના બંધ મકાનોને નિશાન બનાવતી…

View More અમદાવાદમાં 1 કરોડની ચોરી કરનાર તસ્કરે રાજકોટમાં 3 મકાન તોડ્યાનો ખુલાસો

ગોંડલમાં દારૂના નશામાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર નસેડીનો હુમલો

ગોંડલમાં દારૂૂના નશામાં ઘર પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા યુવાન પર નસેડી શખ્સે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…

View More ગોંડલમાં દારૂના નશામાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર નસેડીનો હુમલો

હનીટ્રેપના ગુનામાં ફરાર થયેલા વધુ બે આરોપી ઝડપાયા

હજુ બેની શોધખોળ, રાજકોટ અને મોરબીના ઉદ્યોગપતિને ફસાવી પૈસા પડાવ્યાની કબૂલાત જેતપુરમાં છ મહિના પહેલા નોંધાયેલી એક હનીટ્રેપની ફરિયાદમાં ભાગતા ફરતા આરોપીમાંથી બે આરોપીને જેતપુર…

View More હનીટ્રેપના ગુનામાં ફરાર થયેલા વધુ બે આરોપી ઝડપાયા

પિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન ઉપર તૂટી પડ્યા

શહેરના જામનગર રોડ ઉપર આવેલા ઘંટેશ્ર્વર નજીક પિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન પર તુટી પડયા હતા. શ્ર્વાનને ક્રુરતાપુર્વક માર મારતા વચ્ચે પડેલી મહીલાને પણ માર…

View More પિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન ઉપર તૂટી પડ્યા

ગોવિંદ બાગ પાસે આઇપીએલના મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

સામા કાંઠે સંત કબીર રોડ ગોવિંદ બાગ મેઇન રોડ પર રંગીલા હનુમાનજી મંદિરના ચોકમાં બે શખ્સ આઇપીએલના મેચ પર મોબાઇલ ફોનમાં સટ્ટો રમતાં હોઇ પીસીબીની…

View More ગોવિંદ બાગ પાસે આઇપીએલના મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

કોઠારિયામાં ગેસ સિલિન્ડર ફાટતાં પાંચ લોકો દાઝ્યા

રસોઈ બનાવતી વખતે ઘટી ઘટના; રેગ્યુલેટર બરાબર ફીટ થયું નહીં હોવાના કારણે ગેસ લીકેજ થતાં ઘટના ઘટી હોવાની શંકા બ્લાસ્ટ થતા ઓરડીના પતરા પણ ઉડયા;…

View More કોઠારિયામાં ગેસ સિલિન્ડર ફાટતાં પાંચ લોકો દાઝ્યા

ચૂંટણી પૂર્વે પલિતો ચાંપવા પ્રયાસ, ભેદી પોસ્ટર લાગ્યા

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને સોશિયલ મીડિયા…

View More ચૂંટણી પૂર્વે પલિતો ચાંપવા પ્રયાસ, ભેદી પોસ્ટર લાગ્યા

સુરતમાં આપના પ્રભારી સામે લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો આરોપ

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં અઅઙના વોર્ડ નંબર 1-2 ના પ્રભારી ઓમ પ્રકાશ વિરુદ્ધ ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર 18 લાખ રૂૂપિયાના સોદાની…

View More સુરતમાં આપના પ્રભારી સામે લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો આરોપ

લહેર વગર લડાતી ચૂંટણી, ત્રિપાંખિયા જંગમાં બળાબળના પારખા

ભાજપમાં આંતરિક ખેંચતાણ તો કોંગ્રેસમાં કાનાકૂસી, આપમાં સંગઠન અને નેતાઓનો અભાવ છેલ્લી ઘડીની ‘ગોઠવણો’ માટે ‘મેનેજરો’ મેદાનમાં છતાં મતદારો ઉપર દારોમદાર ક્રોસ વોટીંગનો ચારે તરફ…

View More લહેર વગર લડાતી ચૂંટણી, ત્રિપાંખિયા જંગમાં બળાબળના પારખા