ઉત્તર ટેક્સાસમાં વાવાઝોડાથી સર્જાતા વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 20 પરિવારો વિસ્થાપિત થયા, જેમાં ઘણા ઘરોને મોટું નુકસાન થયું,…
View More ઉત્તર ટેક્સાસમાં વિનાશક ઝંઝામાં બે નાગરિકોનાં મોત, ભારે તારાજીટ્રમ્પની ઈરાનને ત્રણ દિવસની છેલ્લી મહેતલ : બધું બરબાદ થશે
ઈરાનના વિદેશપ્રધાનની રશિયા યાત્રા પર ભડક્યા અમેરિકી પ્રમુખ અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ અત્યારે અત્યંત નાજુક અને જોખમી સ્થિતિમાં પહોંચી ગયું છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીની રશિયાની…
View More ટ્રમ્પની ઈરાનને ત્રણ દિવસની છેલ્લી મહેતલ : બધું બરબાદ થશેયુધ્ધ સંયોગો છતાં પણ ખાતરની કિંમત નહીં વધે: નાણાપ્રધાન
ચોમાસું ઉંબરે ઉભું છે ત્યારે કેન્દ્ર સરકારની કૃષિક્ષેત્રને રાહત આપતી જાહેરાત પશ્ચિમ એશિયાના સંકટને કારણે ખાતર સબસિડીના વધતા બોજ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંકેત…
View More યુધ્ધ સંયોગો છતાં પણ ખાતરની કિંમત નહીં વધે: નાણાપ્રધાનપાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વધુ એક કમાન્ડરની વિકેટ ખડી
હાફિઝના સહયોગીને હુમલાખોરે ગોળીઓ ધરબી મોતને ઘાટ ઉતાર્યો પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા ત્રણ વર્ષમાં અનેક આતંકવાદીઓને અજાણ્યા બંદૂકધારીઓએ મોતને…
View More પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વધુ એક કમાન્ડરની વિકેટ ખડીઉ.આફ્રિકી દેશ માલીમાં રાષ્ટ્રવ્યાપી વિસ્ફોટો: સંરક્ષણ પ્રધાનની હત્યા
અલકાયદા સાથે ભળેલા સ્થાનિક આતંકવાદીઓએ આખા દેશને બાનમાં લીધો માલીમાં એક મોટો અને ખતરનાક હુમલો થયો છે. અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ બળવાખોરોએ…
View More ઉ.આફ્રિકી દેશ માલીમાં રાષ્ટ્રવ્યાપી વિસ્ફોટો: સંરક્ષણ પ્રધાનની હત્યાલેબેનોનના ત્રણ ડ્રોનને ફૂંકી માર્યા બાદ ઇઝરાયલનો વળતો હુમલો, 14 મોત
બન્ને પક્ષે યુદ્ધવિરામ માત્ર કહેવા ખાતર જ, કોઇ પાલન કરતું નથી ઇઝરાયલ અને લેબનાન વચ્ચે 16 એપ્રિલથી અમલી બનેલા નાજુક સીઝફાયરનો ભંગ થયો છે. હિઝબુલ્લાહ…
View More લેબેનોનના ત્રણ ડ્રોનને ફૂંકી માર્યા બાદ ઇઝરાયલનો વળતો હુમલો, 14 મોતમતદારોનો પાવર પ્લે પૂરો, કાલથી ફરી નેતાઓનું રાજ
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની 393 સંસ્થાઓની ચૂંટણી સંપન્ન: આવતીકાલના પરિણામો અંગે ભારે ઉત્તેજના ગુજરાતની 15 મહાનગર પાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની…
View More મતદારોનો પાવર પ્લે પૂરો, કાલથી ફરી નેતાઓનું રાજકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજેે રાજકોટમાં
સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં જતા પૂર્વે રાજકોટમાં ભાજપના આગેવાનો સાથે બેઠક કરશે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સાંજેે પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ…
View More કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજેે રાજકોટમાંઉપલેટામાં નોનવેજની દુકાન ચલાવતા પિતા-પુત્ર ઉપર બે શખ્સોનો હુમલો
ઉપલેટા શહેરમાં જૂની અદાવત અને અગાઉ થયેલા પોલીસ કેસમાં સમાધાન કરવાના મામલે નોનવેજની દુકાન ચલાવતા પિતા અને પુત્ર પર લોખંડના પાઇપ વડે બે શખ્સોએ જીવલેણ…
View More ઉપલેટામાં નોનવેજની દુકાન ચલાવતા પિતા-પુત્ર ઉપર બે શખ્સોનો હુમલોરાજકોટથી માછીમારી કરવા જતા પરિવારને અકસ્માત, ત્રણના મોત
ગોંડલના ગુંદાળા પાસે બોલેરો બ્રિજની રેલિંગ સાથે અથડાયા બાદ નીચે ખાબકી, બે ભાઇ સહિત 4 ઘાયલ: રાજકોટથી 16 લોકો બોલેરોમાં માછીમારી માટે જતા હતા ત્યારે…
View More રાજકોટથી માછીમારી કરવા જતા પરિવારને અકસ્માત, ત્રણના મોત