સ્ટ્રીટ ફાઇટરથી પાર્ટીમાં આંતરિક ઘૂંઘવાટ સુધીની સફર, બંગાળના ભગવાકરણ સાથે નવા જ રાજકીય સમીકરણોનો પ્રારંભ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની હારે નવા જ રાજકીય સમીકરણો રચ્યા…
View More મમતા બેનરજી, સત્તાના શિખરથી પતનની ખાઇ સુધીની કહાનીલગ્નગાળો-આકરી ગરમીથી ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યા
રાજકોટમાં એકબાજુ લગ્નગાળો અને બીજીબાજુ કાળજાળ ગરમીથી ફૂડ અને પાણીજન્ય રોગચાળાએ અજગર ભરડો લીધો છે. છેલ્લા એક સપ્તાહમાં ઝાડા-ઉલ્ટી ઉપરાંત વાયરલ રોગચાળાના કેસ વધ્યા છે.…
View More લગ્નગાળો-આકરી ગરમીથી ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યાRMCની ગર્લ્સ સ્કૂલનું 100%, શેઠ સ્કૂલનું 80% પરિણામ
સરોજીની નાયડુ સ્કૂલની 40 વિદ્યાર્થિનીઓને 90% પી.આર.થી વધુ ગુણ, પી.એન.ડી.ટી.વી. શેઠ હાઇસ્કૂલના 96માંથી 77 છાત્રો પાસ ધોરણ 12માં સરકારી સ્કૂલનો દબદબો, શેઠ હાઇસ્કૂલમાં પણ 80.20…
View More RMCની ગર્લ્સ સ્કૂલનું 100%, શેઠ સ્કૂલનું 80% પરિણામઆજી ડેમમાં લાપતા મૃતદેહ અત્યાધુનિક ટેકનોલોજીથી શોધી કાઢતી SDRF-પોલીસ
પીઆઇ કોટડિયા અને પીએસઆઇ ચુડાસમાની આગેવાનીમાં SDRFનું સફળ રેસ્ક્યુ ઓપરેશન રાજકોટના આજી ડેમમાં સર્જાયેલી દુ:ખદ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા, જે…
View More આજી ડેમમાં લાપતા મૃતદેહ અત્યાધુનિક ટેકનોલોજીથી શોધી કાઢતી SDRF-પોલીસઆજી ડેમમાં પિતા, બે પુત્રો અને ભાણેજના ડૂબી જતા મોત
માતાજીના દર્શન બાદ ડેમમાં હાથ-પગ ધોવા ઉતરેલા પુત્રને બચાવવા જતાં સમગ્ર પરિવાર કાળનો કોળિયો બની ગયો રાજકોટના આજી ડેમ ખાતે શનિવારની સાંજ એક પરિવાર માટે…
View More આજી ડેમમાં પિતા, બે પુત્રો અને ભાણેજના ડૂબી જતા મોતનશેડીનો ત્રાસ : ઘર પાસે ગાંજો વેચવાની ના પાડતાં સગર્ભાને પેટમાં પાટુ માર્યુ
મનહરપરાનો બનાવ : પતિ વચ્ચે પડતાં તેને પણ પાઈપથી માર મારતાં દંપતી સારવારમાં શહેરમાં નશાખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. નશાનો વેપલો કરતાં શખ્સોથી આસપાસના…
View More નશેડીનો ત્રાસ : ઘર પાસે ગાંજો વેચવાની ના પાડતાં સગર્ભાને પેટમાં પાટુ માર્યુIPLમાં ચાલતી મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 4 ઝડપાયા : 2ની શોધખોળ
આઇપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમવાની મોસમ ખીલી હોય તેમ બે વેપારી સહિત ચાર શખસોને સટ્ટો રમતા ઝડપી લેવાયા છે. જયારે બે શખસોના નામ ખુલ્યા…
View More IPLમાં ચાલતી મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 4 ઝડપાયા : 2ની શોધખોળકોઠારિયા રોડ પર જૂની અદાવતમાં પડોશીઓ વચ્ચે પથ્થરમારો-કાચના ઘા કર્યા
સાત-આઠ વર્ષ પહેલાં થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કરાયો: રાત્રે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો મહિલાને માથામાં ધારદાર વસ્તુ લાગતા આંઠ ટાંકા લેવા પડ્યા, સામસામી ફરિયાદ…
View More કોઠારિયા રોડ પર જૂની અદાવતમાં પડોશીઓ વચ્ચે પથ્થરમારો-કાચના ઘા કર્યાગત ટર્મ જેવા મેયર ન હોવા જોઈએ, વડોદરાની સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય યોગેશ પટેલનો કટાક્ષ
વડોદરા શહેરમાં આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન,શાસક પક્ષના નેતા અને દંડક માટે નિરીક્ષકો સેન્સ લેવા માટે ભાજપ કાર્યકલ નમો કમલમ ખાતે આવ્યા હતા.…
View More ગત ટર્મ જેવા મેયર ન હોવા જોઈએ, વડોદરાની સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય યોગેશ પટેલનો કટાક્ષરાજકોટમાં પ્રામાણિક સ્ટેન્ડિંગ ચેરમેનની જરૂર, અતુલ પંડિતની ‘પીડા’ છલકાઈ
દાવેદારી સમયે પણ અતુલ પંડિતે ગંભીર આક્ષેપો સાથેની પોસ્ટ મુકી હતી રાજકોટ ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. રાજકોટ ભાજપમાં જિલ્લા પંચાયત, તાલુકા…
View More રાજકોટમાં પ્રામાણિક સ્ટેન્ડિંગ ચેરમેનની જરૂર, અતુલ પંડિતની ‘પીડા’ છલકાઈ