ઈડીએ કર્ણાટકના જાહેર બાંધકામ વિભાગ (PWD) ના મંત્રી સતીશ જરકીહોલી, તેમની પુત્રી અને સાંસદ પ્રિયંકા જરકીહોલી અને અન્ય ઘણા લોકો સાથે જોડાયેલા સ્થળો પર દરોડા…
View More કર્ણાટકના મંત્રી જરકીહોલી, તેમની સાંસદપુત્રીને ત્યાં ઇડીના દરોડાKarnataka News
જિંદગીભર ભીખ માંગી, મૃત્યુ બાદ ઘરમાંથી રોકડ ભરેલા 30 કોથળા મળ્યા
કર્ણાટકના માંડ્યામાં એક વૃદ્ધ ભિક્ષુક મહિલાના અવસાન બાદ તેના ભાડાના ઘરમાંથી પ્લાસ્ટિકની 30થી વધુ કોથળામાં ભરેલા લાખો રૂૂપિયા રોકડા મળી આવતાં સ્થાનિકો દંગ રહી ગયા…
View More જિંદગીભર ભીખ માંગી, મૃત્યુ બાદ ઘરમાંથી રોકડ ભરેલા 30 કોથળા મળ્યામારા પપ્પા ધારાસભ્ય છે… કહી દીકરીએ પોલીસને લાફો ઝીંકી દીધો
કર્ણાટકના તુમકુરુ ગ્રામીણ ક્ષેત્રના ભાજપ ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની પુત્રી ઐશ્વર્યાનો એક હાઇપ્રોફાઇલ વિવાદ સામે આવ્યો છે. શ્રીરંગપટના સ્થિત આરતી ઉક્કડ મંદિરમાં ભીમા અમાવસ્યાના ઉત્સવ…
View More મારા પપ્પા ધારાસભ્ય છે… કહી દીકરીએ પોલીસને લાફો ઝીંકી દીધોકાવેરી જળ વિવાદની આગમાં વિજયની ‘જન નાયકન’, કર્ણાટકમાં તમામ શો રદ
કાવેરી જળ વિવાદમાં કર્ણાટકને મળેલા આંચકા બાદ સર્જાયેલા ભારે તણાવને ધ્યાનમાં રાખીને અભિનેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી થલાપથી વિજય. જાન નાયકનની ફિલ્મ‘ સમગ્ર રાજ્યમાં બંધ કરી…
View More કાવેરી જળ વિવાદની આગમાં વિજયની ‘જન નાયકન’, કર્ણાટકમાં તમામ શો રદકર્ણાટકના પ્રસિધ્ધ નરસિમ્હા સ્વામી મંદિરની દાનપેટીમાં પણ હાથ કી સફાઈ
અયોધ્યાના રામમંદિર બાદ કર્ણાટકના માંડ્યા જિલ્લાના મેલુકોટ સ્થિત ઐતિહાસિક અને અત્યંત લોકપ્રિય યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી શ્રદ્ધાળુઓ દ્વારા…
View More કર્ણાટકના પ્રસિધ્ધ નરસિમ્હા સ્વામી મંદિરની દાનપેટીમાં પણ હાથ કી સફાઈકોંગ્રેસની મુશ્કેલી વધી, કર્ણાટકના નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં
કોંગ્રેસ પક્ષમાં હાલમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે એક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે ત્યાં બીજી અનેક મુશ્કેલીઓ સામે આવે છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં મંત્રીપદ…
View More કોંગ્રેસની મુશ્કેલી વધી, કર્ણાટકના નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં25 એકર જમીનના વિવાદમાં એક જ પરિવારના 5 સહિત છને રહેંસી નાખ્યા
કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં જમીન વિવાદને કારણે થયેલી હિંસાએ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવ્યો છે. ગઇકાલે બપોરે, ચડચન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોવિંદપુરા ગામમાં, એક જ પરિવારના…
View More 25 એકર જમીનના વિવાદમાં એક જ પરિવારના 5 સહિત છને રહેંસી નાખ્યાકર્ણાટકના સિધ્ધારમૈયાનું રાજીનામું મંજૂર, શિવકુમાર બનશે CM
કર્ણાટકના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા હવે નજીક આવી રહી હોય તેવું લાગે છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું સ્વીકારી લીધું છે.…
View More કર્ણાટકના સિધ્ધારમૈયાનું રાજીનામું મંજૂર, શિવકુમાર બનશે CMસિધ્ધરામૈયાના સ્થાને શિવકુમાર, કોંગ્રેસે ભૂતકાળમાંથી બોધ લીધો
કર્ણાટકમાં અંતે નેતૃત્વ પરિવર્તન થઈ ગયું ને સિધ્ધરામૈયાના સ્થાને ડી. કે. શિવકુમારને મુખ્ય મંત્રીપદે બેસાડવાનો તખ્તો તૈયાર છે. શિવકુમાર અને સિદ્ધરામૈયા વચ્ચે લાંબા સમયથી મુખ્ય…
View More સિધ્ધરામૈયાના સ્થાને શિવકુમાર, કોંગ્રેસે ભૂતકાળમાંથી બોધ લીધોકર્ણાટકમાં બે હાથીઓ વચ્ચેની લડાઇમાં મહિલા પ્રવાસીનું મોત
હાથીએ સંતુલન ગુમાવતા મહિલા પર પડયો, વીડિયો વાયરલ કર્ણાટકના કોડાગુ જિલ્લામાં આવેલા દુબારે હાથી કેમ્પમાં હાથીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક મહિલા પ્રવાસીનું મોત થયું હોવાના…
View More કર્ણાટકમાં બે હાથીઓ વચ્ચેની લડાઇમાં મહિલા પ્રવાસીનું મોત