વડાપ્રધાનનો જાજરમાન રોડ શો, હજારોની સંખ્યામાં લોકોએ ઉમળકાભેર કર્યું સ્વાગત, ડમરૂના નાદથી વાતાવરણ બન્યું અલૌકિક સોમનાથ મંદિરમાં હોમાત્મક અતિરૂદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં પી.એમ. મોદીના હસ્તે બીડું…
View More સોમનાથમાં ભક્તિ અને શક્તિનો મહાસંગમભાવનગરમાં હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે વેપારી પર ખૂની હુમલો
‘તારાથી થાય તે કરે લેજો’ કહી આરોપી ભાગી ગયો ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ હિંસક મારામારી ના બનાવો વધી રહ્યા…
View More ભાવનગરમાં હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે વેપારી પર ખૂની હુમલોપુત્રની બીમારીથી વ્યથિત વૃધ્ધ પિતાનો આપઘાત
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પોલાભાઈ કારાભાઈ ગામી નાના 80 વર્ષના વૃદ્ધએ ગઈકાલે રવિવારે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું…
View More પુત્રની બીમારીથી વ્યથિત વૃધ્ધ પિતાનો આપઘાતસોમનાથ: અમૃત પર્વની તૈયારીઓ વચ્ચે નાળિયેરી પરથી પટકાતા શ્રમિકનું મોત
પાલિકા દ્વારા ફરીથી રાત્રે ફોન કરી કામ પર બોલાવતા સર્જાયો અકસ્માત સોમનાથ ખાતે યોજાનાર ‘સોમનાથ અમૃત પર્વની તૈયારીઓ વચ્ચે ગત રાત્રી એક કરુણ ઘટના બનેલ…
View More સોમનાથ: અમૃત પર્વની તૈયારીઓ વચ્ચે નાળિયેરી પરથી પટકાતા શ્રમિકનું મોતમોરબીમાં પ્રેમસંબંધની શંકામાં પરિણીતાની માતાને આત્મહત્યા કરવા મજબુર કરનાર છ સામે ગુન્હો નોંધાયો
સાતેક વર્ષ પહેલાનાં જૂના સંબંધને લઇ આરોપીઓએ ઘરમાં ઘુસી આપી હતી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના વાવડી રોડ પર રહેતી મુસ્લિમ પરિણીતાને આરોપી મહિલાના પતિ…
View More મોરબીમાં પ્રેમસંબંધની શંકામાં પરિણીતાની માતાને આત્મહત્યા કરવા મજબુર કરનાર છ સામે ગુન્હો નોંધાયોતળાજાના નીચડી ગામે મહિલાને વાળ પકડી સરાજાહેર ગુપ્ત ભાગે પાટા માર્યા, પાંચ સામે ગુનો નોંધાયો
આડાસંબંધની શંકાએ કૃત્ય કરાયું, આરોપીઓને પોલીસ મથકે હાજર થવા નોટિસ આપી ભાવનગર જિલ્લાનાતળાજા ના નીચડી ગામે એક મહિલા અને તેના સાસુ ને રાત્રે 11 વાગે…
View More તળાજાના નીચડી ગામે મહિલાને વાળ પકડી સરાજાહેર ગુપ્ત ભાગે પાટા માર્યા, પાંચ સામે ગુનો નોંધાયોસુરતમાં કિશોરની હત્યાના આરોપી પર પોલીસનું ફાયરિંગ
લિંબાયત વિસ્તારમાં પકડવા ગયેલી પોલીસ પર આરોપી ચપ્પુ લઈને તૂટી પડ્યો, પોલીસે પગમાં ગોળી ધરબી સુરતના લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે 17 વર્ષીય કિશોરની હત્યા કરી…
View More સુરતમાં કિશોરની હત્યાના આરોપી પર પોલીસનું ફાયરિંગવાંકાનેરના રંગપર ગામે સમૂહલગ્નમાં ગયેલા રાજકોટના યુવાન ઉપર સાળાનો હુમલો
રાજકોટમાં રહેતો યુવાન વાંકાનેરના રંગ પર ગામે આઈધામ મંદિર ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં ગયો હતો ત્યારે તેના સાળાએ તું અહીં કેમ આવ્યો તેમ કહી ધોકા…
View More વાંકાનેરના રંગપર ગામે સમૂહલગ્નમાં ગયેલા રાજકોટના યુવાન ઉપર સાળાનો હુમલોગીરગઢડા નજીક રોડ પર 11 સિંહોની શાહી સવારી
ગીર પંથકમાં ફરી એકવાર જંગલના રાજાની શાહી સવારી જોવા મળી છે. ગીરગઢડા તાલુકાના ઉમેદપરા-આલિદર મુખ્ય માર્ગ પર વહેલી સવારે એક સાથે 11 સિંહોનું ટોળું રસ્તો…
View More ગીરગઢડા નજીક રોડ પર 11 સિંહોની શાહી સવારીદ્વારકા પંથકમાં 32 વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર આરોપી કેરલથી ઝડપાયો
જામનગર જિલ્લાના દ્વારકા વિસ્તારમાંથી વર્ષ 1994 ના સમયગાળા દરમિયાન એક સગીરાનું અપહરણ થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા…
View More દ્વારકા પંથકમાં 32 વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર આરોપી કેરલથી ઝડપાયો