ખાંભા તાલુકાના નાની ધારી ગામે થયેલા ચકચારી હત્યા કેસમાં અમરેલી એલસીબીએ હત્યા બાદ ફરાર થયેલા ચાર આરોપીઓને ટેક્નિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડી…
View More ખાંભાના નાની ધારીમાં થયેલી હત્યામાં ચાર આરોપીની ધરપકડKhambha
ખાંભાના નાનીધારીમાં યુવતીએ જેની સાથે ભાગીને લગ્ન કર્યા તે યુવકને મંગેતરે પતાવી દીધો
ખાંભા તાલુકાના નાનીધારી ગામના યુવકની કંથારીયા ગામના ચાર શખ્સોએ તલવારના ઘા ઝીંકી મોડી સાંજે હત્યા કરી નાખી હતી. કંથારીયાના યુવકની જે યુવતી સાથે સગાઈ થઈ…
View More ખાંભાના નાનીધારીમાં યુવતીએ જેની સાથે ભાગીને લગ્ન કર્યા તે યુવકને મંગેતરે પતાવી દીધોખાંભા તાલુકાના કંટાળામાં જમીનના વિવાદમાં ભાઈના હાથે ભાઈની હત્યા
લોહિયાળ જંગમાં વચ્ચે પડેલ મૃતકની પત્ની અને અન્ય મહિલા પર પણ હિંસક હુમલો : પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાંથી એક…
View More ખાંભા તાલુકાના કંટાળામાં જમીનના વિવાદમાં ભાઈના હાથે ભાઈની હત્યાખાંભામાં પુલ પર અકસ્માતમાં યુવાનનું મોત, કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયો
ડાયવર્જન નજીક બોર્ડ કે રિફલેકટર લગાવવામાં ન આવતા યુવક બાઇક સાથે જ ખાડીમાં ખાબકયો હતો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી-ડેડાણ વચ્ચે પુલના નિર્માણ કાર્ય દરમિયાન…
View More ખાંભામાં પુલ પર અકસ્માતમાં યુવાનનું મોત, કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયોખાંભાના ડેડાણમાં મસ્તી કરવાની ના પાડતા યુવાનને તલવારના ઘા ઝીંક્તા 72 ટાંકા આવ્યા!
ખાંભાના ડેડાણ પટેલપરા વિસ્તારમાં મજૂરી કામ રહેતા વિનુભાઈ મનુભાઈ લકધીર (ઉં.વ.52) રાત્રે 9 વાગ્યે ગામના સ્મશાન પાસે બેઠા હતા તે દરમિયાન અકિલ રહીમભાઈ કચરા તેઓ…
View More ખાંભાના ડેડાણમાં મસ્તી કરવાની ના પાડતા યુવાનને તલવારના ઘા ઝીંક્તા 72 ટાંકા આવ્યા!ખાંભાની ભૂંડણી નદીમાં બે સગાભાઇના ડૂબી જતાં મોત
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભૂંડણી ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. નદી કાંઠે માતા સાથે ગયેલા બે સગા ભાઈઓનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું…
View More ખાંભાની ભૂંડણી નદીમાં બે સગાભાઇના ડૂબી જતાં મોતખાંભામાં લાઈસન્સ વગર ISI માર્કા મારતી પાઇપની ફેકટરી ઉપર દરોડો
રાજકોટ નજીક લોધિકાનાં ખાંભા ખાતે આવેલ એક કારખાનામા માનક બ્યુરોએ દરોડો પાડી લાયસન્સ વગર આઇ.એસ.આઇ. માર્કા મારેલો પીવીસી પાઇપનો જથ્થો કબજે કર્યો હતો. બ્યુરો ઓફ…
View More ખાંભામાં લાઈસન્સ વગર ISI માર્કા મારતી પાઇપની ફેકટરી ઉપર દરોડોખાંભામાં શ્ર્વાનનો આતંક: બે બાળક સહિત ચાર લોકોને બચકા ભર્યા
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચકરાવાપરા ગામમાં એક શ્વાને આતંક મચાવ્યો છે. શ્વાને બે બાળકો અને બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓને બચકા ભર્યા હતા. તમામ…
View More ખાંભામાં શ્ર્વાનનો આતંક: બે બાળક સહિત ચાર લોકોને બચકા ભર્યાખાંભાના ભાડ ગામે ડેમમાં પડેલી ભેંસને બચાવવા જતાં કિશોરનું ડૂબી જતાં મોત
કિશોરનો પગ લપસતા ડેમમાં પડી ગયો ખાંભાના ભાડ ગામે ખોડિયાર ડેમમાં પડેલી ભેંસને હાંકવા જતા કિશોરનો પગલ લપસી જતા ડેમમાં પડી ગયો હતો. જેના કારણે…
View More ખાંભાના ભાડ ગામે ડેમમાં પડેલી ભેંસને બચાવવા જતાં કિશોરનું ડૂબી જતાં મોતઅમરેલી, ખાંભા, જાફરાબાદમાં કમોસમી વરસાદનો કહેર ; જનજીવન અસ્તવ્યસ્ત
રાયડી ડેમ, ધાતરવડી ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: અનેક ગામો સંપર્ક વિહોણા રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદે માઝા મૂકી છે, ત્યારે અમરેલી…
View More અમરેલી, ખાંભા, જાફરાબાદમાં કમોસમી વરસાદનો કહેર ; જનજીવન અસ્તવ્યસ્ત