કલેક્ટર બાદ મ્યુનિ. કમિશનરનો વધારાનો ચાર્જ DDOને સોંપાયો

રાજકોટ મહાનગરપાલિકા તથા કલેક્ટર કચેરીમાં સનદી અધિકારી ગેરહાજર હોવાના પગલે હાલ તમામ જવાબદારીઓ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદને સોંપવામાં આવી છે. કલેક્ટર દસ…

View More કલેક્ટર બાદ મ્યુનિ. કમિશનરનો વધારાનો ચાર્જ DDOને સોંપાયો

વસતી ગણતરીની કામગીરીમાં જરૂરી ડિઝિટલ સાધનો ઉપલબ્ધ કરવા શિક્ષણ સંઘની માંગ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ તરફથી જિલ્લા કલેક્ટરશ્રીને વસ્તી ગણતરી-2026/27 ની કામગીરી દરમિયાન ઉભી થયેલી ટેકનિકલ સમસ્યાઓ અંગે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.…

View More વસતી ગણતરીની કામગીરીમાં જરૂરી ડિઝિટલ સાધનો ઉપલબ્ધ કરવા શિક્ષણ સંઘની માંગ

દારૂબંધી વચ્ચે ગુજરાતમાં દારૂના ડખ્ખા વધ્યા, 8 મહિનામાં 70 હજાર કેસ

ગૃહ વિભાગે કરેલા વિશ્ર્લેષણમાં ચોંકાવનારા આંકડા મળ્યા, 112માં થયેલા કોલમાં મોટા ભાગના દારૂના ઝઘડા ગુજરાતમાં સૈદ્ધાંતિક રીતે સંપૂર્ણ દારૂૂબંધી અમલમાં હોવા છતાં, વાસ્તવિક ચિત્ર કંઈક…

View More દારૂબંધી વચ્ચે ગુજરાતમાં દારૂના ડખ્ખા વધ્યા, 8 મહિનામાં 70 હજાર કેસ

‘દુનિયા માટે આ આફતોનો દાયકો છે…’ નેધરલેન્ડમાં બોલ્યા વડાપ્રધાન મોદી

    વડાપ્રધાન મોદી નેધરલેન્ડની મુલાકાતે છે. હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ કહ્યું કે અહીંના લોકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને તેમને એવું લાગ્યું કે જાણે…

View More ‘દુનિયા માટે આ આફતોનો દાયકો છે…’ નેધરલેન્ડમાં બોલ્યા વડાપ્રધાન મોદી

ડાયાબિટીસના દર્દીએ જ નહીં, આવા લોકોએ પણ ન ખાવો જોઈએ આઈસ્ક્રીમ, થઈ શકે છે ગંભીર નુકસાન

  ઉનાળાની ઋતુમાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડી વસ્તુઓ ખાઈ છે. ખાસ કરીને આ સીઝનમાં લોકો આઈસ્ક્રીમ ખૂબ ખાય છે. તેનાથી લોકોને ઠંડક મળે છે.…

View More ડાયાબિટીસના દર્દીએ જ નહીં, આવા લોકોએ પણ ન ખાવો જોઈએ આઈસ્ક્રીમ, થઈ શકે છે ગંભીર નુકસાન

‘આતંકવાદીઓને આશ્રય આપશે તો ઈતિહાસમાંથી ભૂંસાઈ જશે…’ આર્મી ચીફે પાકિસ્તાનને આપી ચેતવણી

    ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ખૂબ જ કડક અને સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું…

View More ‘આતંકવાદીઓને આશ્રય આપશે તો ઈતિહાસમાંથી ભૂંસાઈ જશે…’ આર્મી ચીફે પાકિસ્તાનને આપી ચેતવણી

દ્વારકા નજીકથી બિનવારસુ હાલતમાં રૂ. 61.50 લાખનો ચરસનો જથ્થો ઝડપાયો

  જામ ખંભાળિયા, તા. ૧૬: દ્વારકા નજીકના બંદર વિસ્તારમાંથી સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે મોડી સાંજના સમયે રૂ. 61.50 લાખ ની કિંમતનો ચોરસનો જથ્થો મળી…

View More દ્વારકા નજીકથી બિનવારસુ હાલતમાં રૂ. 61.50 લાખનો ચરસનો જથ્થો ઝડપાયો

જૂનાગઢમાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરફેર પર દરોડો, 18.85 લાખનો મુદ્દામાલ જપ્ત

બહારગામ મોકલવા માટે બે શખ્સોએ સસ્તા અનાજનો જથ્થો કાળાબજાર કરવા મગાવ્યો હતો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી સસ્તા અનાજની ગેરકાયદેસર રીતે હેરફેર થતી હોવાની…

View More જૂનાગઢમાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરફેર પર દરોડો, 18.85 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોટીલા હાઇવે પરથી 32.76 લાખનો દારૂ ઝડપાયો

યાત્રાધામ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર સાંગાણી વિદેશી દારૂૂની હેરાફેરી કરતો ક્ધટેનર ટ્રક સાથે નાની મોટી દારૂૂની બોટલ નંગ 24216 મળી કુલ રૂૂ. 47.76…

View More ચોટીલા હાઇવે પરથી 32.76 લાખનો દારૂ ઝડપાયો

પંચાયત સેવા વર્ગ-3ની ભરતી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળની વિવિધ ભરતી પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરના હજારો ઉમેદવારો રાહ જોઈ રહ્યા…

View More પંચાયત સેવા વર્ગ-3ની ભરતી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો