શહેરના થોરાળા વિસ્તારમાં રહેતાં રિક્ષા ચાલક પ્રૌઢે ભાભી મકાનમાં રહેવા દેતાં ન હોવાથી તેમણે રેસકોર્ષ ગાર્ડનમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેમને સારવાર માટે સિવિલ…
View More રેસકોર્ષ ગાર્ડનમાં રિક્ષાચાલક પ્રૌઢે ફિનાઈલ ગટગટાવી લીધુંટ્રેનમાં બેસવા બાબતે માથાકૂટ થતા સગીરને અજાણ્યા શખ્સે માર માર્યો
શહેરના ભગવતીપરામાં રહેતી સગીરા લગ્નમાં જવા રેલવે સ્ટેશને ગયો હતો. જ્યાં ટ્રેનમાં બેસવા બાબતે માથાકુટ થતાં અજાણ્યા શખ્સે ઝઘડો કરી કડા વડે માર મારતાં તેણીને…
View More ટ્રેનમાં બેસવા બાબતે માથાકૂટ થતા સગીરને અજાણ્યા શખ્સે માર માર્યોઅવધના ઢાળ પાસે કેટરર્સના ધંધાની હરીફાઈમાં યુવકને છરીના ત્રણ ઘા ઝીંક્યા
આજે તો તને મારી જ નાખવો છે તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી,પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો રાજકોટ શહેરમાં ધંધાની હરીફાઈમાં યુવક પર જીવલેણ…
View More અવધના ઢાળ પાસે કેટરર્સના ધંધાની હરીફાઈમાં યુવકને છરીના ત્રણ ઘા ઝીંક્યાઓડીના શો-રૂમ પાસેથી 2.27 લાખનો દારૂ ભરેલી કાર સાથે ભલગામના બે શખ્સો ઝડપાયા
516 બોટલ દારૂ અને કાર સહિત કુલ રૂા.7.57 લાખનો મુદ્દામાલ કબજે : સપ્લાયરની શોધખોળ રાજકોટ- અમદાવાદ હાઈવે પર ઓડીના શોરૂૂમ પાસે દારૂૂ ભરેલી કાર સાથે…
View More ઓડીના શો-રૂમ પાસેથી 2.27 લાખનો દારૂ ભરેલી કાર સાથે ભલગામના બે શખ્સો ઝડપાયાભારતનગરમાં ગાડીના કાચ તોડવાના રૂપિયા માંગતા યુવાન ઉપર પિતરાઇ અને કાકીનો હુમલો
શહેરમા આજીડેમ ચોકડી પાસે આવેલ ભારતનગરમાં રહેતા કરણભાઈ બાબુભાઈ પરમાર નામનો 31 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે તેના કાકી હંસાબેન અને પિતરાઈ સાહીલે ઝઘડો…
View More ભારતનગરમાં ગાડીના કાચ તોડવાના રૂપિયા માંગતા યુવાન ઉપર પિતરાઇ અને કાકીનો હુમલોપાક.માં ધુરંધર-2ની ધમાલ, 24 કલાકમાં 20 કરોડ વ્યુ મળ્યા!
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’એ ભારત સહિત વિશ્વભરમાં રેકોર્ડ બનાવ્યા બાદ હવે પાકિસ્તાનમાં પણ ધૂમ મચાવી રહી છે. પાકિસ્તાનમાં ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ…
View More પાક.માં ધુરંધર-2ની ધમાલ, 24 કલાકમાં 20 કરોડ વ્યુ મળ્યા!પાણીપુરીના શોખીનો ચેતજો, પાણીપૂરીમાંથી ‘હાડકું’ મળ્યું!
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસે ઊભા રહેતા પકોડીવાળાના ત્યાં પકોડી ખાવા માટે ગયેલી યુવતીની પકોડીમાંથી હાડકું નીકળ્યું હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો…
View More પાણીપુરીના શોખીનો ચેતજો, પાણીપૂરીમાંથી ‘હાડકું’ મળ્યું!ભલું કરે શનિદેવ: દર્શન માટે વહેલી સવારથી લાગી લાઈનો
શનિ મહારાજની જન્મજયંતી નિમિત્તે આજે સવારથી જ શનિ દેવના મંદિરોમાં દર્શનાથીઓની કતારો લાગી હતી. રાજકોટના જયુબિલિ ગાર્ડનમાં આવેલ નવગ્રહ મંદિરે દર્શન માટે આજે વહેલી સવારથી…
View More ભલું કરે શનિદેવ: દર્શન માટે વહેલી સવારથી લાગી લાઈનોપોરબંદર-શાલીમાર, પોરબંદર-સંતરાગાછી સહિત 3 ટ્રેન રદ
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત કરવા માટે ચાલી રહેલી નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં…
View More પોરબંદર-શાલીમાર, પોરબંદર-સંતરાગાછી સહિત 3 ટ્રેન રદસુરતમાં BAPSના સ્વામીનો ભેદી આપઘાત
પ્રિયદર્શન સ્વામીએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધા બાદ મોત નિપજતા ચકચાર સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરમાં 48 વર્ષીય સાધુ પ્રિયદર્શન સ્વામીએ રહસ્યમય સંજોગોમાં…
View More સુરતમાં BAPSના સ્વામીનો ભેદી આપઘાત