ગીરના સિંહો માટે રાહતના સમાચાર: છેલ્લા 3 દિવસમાં એકપણ મોત નહીં, સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં

વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગ્રાઉન્ડ ઝીરો પર કરી સમીક્ષા, જામવાળા-બાબરિયા-જસાધાર કેન્દ્રોની લીધી મુલાકાત : સિંહોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા, CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સરકાર પ્રતિબદ્ધ એશિયાટીક…

View More ગીરના સિંહો માટે રાહતના સમાચાર: છેલ્લા 3 દિવસમાં એકપણ મોત નહીં, સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં

શાળાઓમાં વેકેશન 10 દિવસ લંબાયું તેવા બોગસ વાયરલ મેસેજથી વાલીઓ હરખાયા!

સંચાલક મંડળે 18 જૂનથી સત્ર શરૂ કરવા માંગ કરી હતી, પરંતુ નિર્ણય લેવાયો નથી – વેકેશન લંબાવ્યાના મેસેજ ફરતા થતાં વાલી- વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ ગુજરાતની…

View More શાળાઓમાં વેકેશન 10 દિવસ લંબાયું તેવા બોગસ વાયરલ મેસેજથી વાલીઓ હરખાયા!

મોરબીમાં ગેરકાયદે ફેલ્સપાર ખનીજનો જથ્થો રાખીને વેચાણ કરતી બે પેઢીને 2.63 કરોડથી વધુનો દંડ

કલેક્ટરના આદેશ બાદ ખનીજ વિભાગના દરોડા: લાઈસન્સ વગર સંગ્રહ અને વેચાણ બદલ કડક કાર્યવાહી મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલ એ.જે.માઈક્રોન્સ કંપનીમાં થોડા દિવસો પહેલા કલેકટર…

View More મોરબીમાં ગેરકાયદે ફેલ્સપાર ખનીજનો જથ્થો રાખીને વેચાણ કરતી બે પેઢીને 2.63 કરોડથી વધુનો દંડ

અધિક માસની પૂનમે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું

કાળઝાળ ગરમીમાં પણ આસ્થા અડગ, લાખો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી ચોટીલા, દ્વારકાધીશ જગત મંદિર, અંબાજી, પાવાગઢ, માતાના મઢ, ખોડલધામ મંદિરમાં આખો દિવસ ભારે ભીડ…

View More અધિક માસની પૂનમે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું

વેરાવળમાં નશાખોરનો સરકારી હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદી આપઘાત

વેરાવળમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે પારિવારિક ઝઘડા અને નશાની હાલતમાં એક 19 વર્ષીય યુવકે હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે પટકાઈને આત્મહત્યા કરી લીધી હોવાનો…

View More વેરાવળમાં નશાખોરનો સરકારી હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદી આપઘાત

મોરબીના યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી 19 લાખ પડાવ્યા

ફોટો પાડી અને વીડિયો બનાવી દુષ્કર્મના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી મોરબીમાં રહેતા યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી ફોટો વિડિઓ ઉતારી દુષ્કર્મ…

View More મોરબીના યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી 19 લાખ પડાવ્યા

જેતપુરમાં હડકાયા શ્ર્વાને બે વૃધ્ધા સહિત આઠને બચકા ભરી લેતા ફફડાટ

જેતપુર શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના ટાકૂડીપરા અને બાવાવાળા પરા વિસ્તારમાં એક હિંસક બનેલા શ્વાને એક જ દિવસમાંઅનેક લોકોને બચકાં…

View More જેતપુરમાં હડકાયા શ્ર્વાને બે વૃધ્ધા સહિત આઠને બચકા ભરી લેતા ફફડાટ

ગોંડલના બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવતો વીડિયો વાયરલ કરનાર પિયુષ રાદડિયા સામે નોંધાઈ ફરિયાદ

ગોંડલનાં રાજકારણમાં હવે વીડીયો વોર શરુ થઇ છે.બે કટ્ટર જુથો વચ્ચે ની આ વોર ચર્ચાસ્પદ બની છે.ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ…

View More ગોંડલના બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવતો વીડિયો વાયરલ કરનાર પિયુષ રાદડિયા સામે નોંધાઈ ફરિયાદ

જામનગર ભાજપના મહિલા કોર્પોરેટરનો ફરાર હિસ્ટ્રીશીટર પુત્ર ચોટીલાથી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી પકડાયેલ બે કરોડના ઇંગ્લીશ દારૂૂના ગુન્હામાં નાસતો-ફરતો અને અગાઉ ખુન, ખુનની કોશીષ, મારામારી, પ્રોહીબીશન જેવા કુલ 19 ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ…

View More જામનગર ભાજપના મહિલા કોર્પોરેટરનો ફરાર હિસ્ટ્રીશીટર પુત્ર ચોટીલાથી ઝડપાયો

ગોંડલના ગોમટામાં 15 વર્ષની દીકરીના બાપે 14 વર્ષની સગીરાને પીંખી નાખી

સમાજમાં હવસખોરો એટલી હદે બેફામ અને બેશરમ બન્યા છે કે તેઓ સંબંધો કે ઉંમરનો કોઈ જ લિહાજ રાખતા નથી. ગોંડલ તાલુકાના ગોમટા ગામેથી એક એવો…

View More ગોંડલના ગોમટામાં 15 વર્ષની દીકરીના બાપે 14 વર્ષની સગીરાને પીંખી નાખી