મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે દિલ્હીના જંતર-મંતર પર આગામી 10 ઓક્ટોબરે યોજાનાર વિરોધ પ્રદર્શન પહેલાં રાજકારણ ગરમાયું છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા…
View More કેટલા લોકોને પકડશો, અમે અઢી કરોડ છીએ: કોંક્રોચનો હુંકારCockroach Party
કોકરોચ સામે BCI ઝૂક્યું, છાત્રો સામેના આદેશમાં યુ-ટર્ન
વકીલો માટે રાષ્ટ્રીય નિયમનકારી સંસ્થા – બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ એક આદેશ પાછો ખેંચી લીધો છે જેમાં એક પ્રખ્યાત કાયદા શાળાના સ્નાતક બેચને…
View More કોકરોચ સામે BCI ઝૂક્યું, છાત્રો સામેના આદેશમાં યુ-ટર્નપ્રધાન રાજીનામું ન આપે તો વાતચીતનો અર્થ નથી: કોકરોચની સ્પષ્ટ વાત
સરકાર સાથે ફરી મંત્રણા પહેલાં પ્રવકતાએ કહ્યું, અમને કહી દો તો અમે આગળની રણનીતિ પર કામ કરીએ: જંતર મંતરને સરકારે વિશાળ જેલમાં ફેરવી દીધાનો અભિજીત…
View More પ્રધાન રાજીનામું ન આપે તો વાતચીતનો અર્થ નથી: કોકરોચની સ્પષ્ટ વાતવાંગચૂકના અનશનનો અંત, કોકરોચનું આંદોલન યથાવત
મધરાત્રે નાટકીય વળાંક, કેન્દ્રીયમંત્રી નડ્ડાના હસ્તે પારણા કરી લીધા પછી જણાવ્યું કોઇનું રાજીનામું મહત્વનો મુદ્દો નથી સીજેપીના દીપકેની શિક્ષણ પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રાખવા…
View More વાંગચૂકના અનશનનો અંત, કોકરોચનું આંદોલન યથાવતપેપર લીકમાં ‘ફાસ્ટ ટ્રેક કોર્ટ’ની જાહેરાત કરતા મોદી: કોકરોચે કહ્યું, પ્રધાન જવા જ જોઇએ
નીટ પેપર લીક થયા બાદ ઉગ્ર દેખાવો કરનારા કોકરોચ જનતા પાર્ટી અને વિપક્ષ હજુ આક્રમક વલણ અપનાવતા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ…
View More પેપર લીકમાં ‘ફાસ્ટ ટ્રેક કોર્ટ’ની જાહેરાત કરતા મોદી: કોકરોચે કહ્યું, પ્રધાન જવા જ જોઇએદિલ્હીમાં કોકરોચનો ખોફ; 16 મેટ્રો સ્ટેશન બંધ, વાતચીત માટે સરકાર તૈયાર
પ્રદર્શનકારીઓનો જમાવડો વધતા બંગાળથી ઈછઙઋના બે હજાર જવાનો બોલાવાયા વાંગચૂકના ખબર પૂછવા બે પ્રધાનો પહોંચ્યા, મંત્રણા માટે નોતરું, ડેમેજ કેન્ટ્રોલ માટે કવાયત દેશની શિક્ષણ પ્રણાલી…
View More દિલ્હીમાં કોકરોચનો ખોફ; 16 મેટ્રો સ્ટેશન બંધ, વાતચીત માટે સરકાર તૈયારહું પણ કોકરોચ: આંદોલનની આગ ન્યૂયોર્ક, લંડન પહોંચી
દિલ્હીમાં કોક્રોચ પાર્ટીના આંદોલનની આગ હવે દેશના સીમાડા વટાવી ગઇ છે. મંગળવારે ન્યુયોર્કમાં દેખાવો યોજાયા હતા એ પછી લંડનમાં પણ આવા જ એકતા પ્રદર્શનો યોજાઈ…
View More હું પણ કોકરોચ: આંદોલનની આગ ન્યૂયોર્ક, લંડન પહોંચીકોકરોચ પાર્ટીનું આંદોલન કોંગ્રેસે હાઈજેક કર્યું : પીએમ નિવાસસ્થાન બહાર તાબડતોબ ધરણાંનો કાર્યક્રમ ગોઠવાયો
આંદોલન હાથમાંથી સરી ન જાય એટલે પ્લાન બદલ્યો: કોકરોચ પાર્ટીના વિરોધ પરથી ધ્યાન ભટકાવવાનો આપનો આક્ષેપ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી માટે સંસદ…
View More કોકરોચ પાર્ટીનું આંદોલન કોંગ્રેસે હાઈજેક કર્યું : પીએમ નિવાસસ્થાન બહાર તાબડતોબ ધરણાંનો કાર્યક્રમ ગોઠવાયોઅમિત શાહને મળતા ધર્મેન્દ્ર પ્રધાન: કોક્રોચ પાર્ટીના નેતાઓની નડ્ડા સાથે મુલાકાત: સરકાર એક્શનમાં
સંસદ ભવન કૂચ વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ચોમાસુ સત્રના પહેલા દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી…
View More અમિત શાહને મળતા ધર્મેન્દ્ર પ્રધાન: કોક્રોચ પાર્ટીના નેતાઓની નડ્ડા સાથે મુલાકાત: સરકાર એક્શનમાંસંસદસત્રના પ્રારંભે જ ધમાચકડી: કોક્રોચ પાર્ટીની કૂચ રોકવા લાઠીચાર્જ
શિક્ષણપ્રધાનના રાજીનામાની માંગ સાથે કૂચ રોકવા જબરો પોલીસ બંદોબસ્ત, મેટ્રો સ્ટેશનો બંધ: અનશન સમાપ્ત કરવા વાંગચૂકની પત્નીની શરત નીટ પરીક્ષામાં ગેરરીતી પછી શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના…
View More સંસદસત્રના પ્રારંભે જ ધમાચકડી: કોક્રોચ પાર્ટીની કૂચ રોકવા લાઠીચાર્જ