મજૂરોના જીવ જોખમમાં મુકી, સરકારી તિજોરી લૂંટતા ભૂમાફિયાઓ પર તંત્રની લાલ આંખ ચોટીલા ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકામાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી રીતે કોલસા તેમજ…
View More થાનગઢના ખનીજ માફિયાઓ બે સગા બંધુ સહિત ત્રણ શખ્સો સામે તડીપારની કાર્યવાહીકલ્યાણપુરના રાવલ ગામના એક્સપાયરી ડેટવાળા બિયારણ, ખાતર-દવા સાથે પિતા-પુત્ર ઝડપાયા
કલ્યાણપુર તાલુકામાં રાવલ ગામે અડવાણા-રાવલ રોડ પર રહેતા અને ગુરુકૃપા કૃષિ કેન્દ્ર નામની ખેતપેદાશ અંગેની દુકાન ધરાવતા માલદે ઠેબાભાઈ આલાભાઈ ઓડેદરા ગામના 46 વર્ષના મેર…
View More કલ્યાણપુરના રાવલ ગામના એક્સપાયરી ડેટવાળા બિયારણ, ખાતર-દવા સાથે પિતા-પુત્ર ઝડપાયાચોટીલા હાઈવે પર પાંચ કિમી ટ્રાફિક ટેરર, લોકો તડકામાં સેકાયા
નવ કલાક સુધી ચક્કાજામની સ્થિતિ, 108 એમ્બ્યુલન્સ પણ અટવાઈ અમુક ચાલકો હાઈવે છોડી શેરી-ગલીઓમાં વાહન ચલાવલા મજબૂર બન્યા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા નેશનલ હાઈવે પર આજે…
View More ચોટીલા હાઈવે પર પાંચ કિમી ટ્રાફિક ટેરર, લોકો તડકામાં સેકાયાજામનગરના અનેક વેપારીઓને 1.33 કરોડના શિશામાં ઉતારનાર ભેજાબાજ નવસારીથી પકડાયો
જામનગર શહેરના અનેક લોકો સાથે વેપાર તથા બેન્ક ક્રેડિટ કાર્ડમાં રોકાણ કરાવી ઊંચું કમિશન આપવાની લાલચ આપી કુલ એક કરોડ તેત્રીસ લાખ ચાલીસ હજાર રૂૂપિયાની…
View More જામનગરના અનેક વેપારીઓને 1.33 કરોડના શિશામાં ઉતારનાર ભેજાબાજ નવસારીથી પકડાયોજામનગરમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક પકડાયુ : 11 પન્ટરોના નામ ખુલ્યા
ઓનલાઇન એપ્લિકેશન દ્વારા રમાડાતો હતો સટ્ટો: મુખ્ય બે શખ્સની ધરપકડ જામનગર શહેરમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટ સટ્ટાબાજી સામે સીટી-બી ડિવિઝન પોલીસ અને સર્વેલન્સ સ્કવોડ…
View More જામનગરમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક પકડાયુ : 11 પન્ટરોના નામ ખુલ્યાજામનગરની ચકચારી ઘટના, મૂક-બધીર યુવતીના કપડાં ફાડી અડપલાં કરનાર ઝડપાયો
પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને દબોચ્યો, કાયદાનું ભાન કરાવ્યું જામનગર શહેરના બાઈની વાડી વિસ્તારમાં એક મૂકબધિર અને દિવ્યાંગ યુવતી સાથે જાતીય સતામણી અને છેડછાડ…
View More જામનગરની ચકચારી ઘટના, મૂક-બધીર યુવતીના કપડાં ફાડી અડપલાં કરનાર ઝડપાયોજામનગરની કુખ્યાત સાયચા ગેંગના ગુજસીટોકના સાત આરોપી જેલ હવાલે
હાલ જેલવાસ ભોગવી રહેલા અન્ય ચાર આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેવા તજવીજ જામનગરના બેડી વિસ્તારમાં સક્રિય રહેલી કુખ્યાત સાયચા ગેંગ સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ…
View More જામનગરની કુખ્યાત સાયચા ગેંગના ગુજસીટોકના સાત આરોપી જેલ હવાલેજામનગરના શેઠવડાળા વિસ્તારમાંથી લાઇમ સ્ટોન ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા: 75 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનીજના વહન સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન જામનગર જિલ્લાના શેઠવડાળાિ પોલીસ મથક વિસ્તારમાંથી ગેરકાયદેસર લાઇમ સ્ટોન ભરીને લઈ જતાં ત્રણ…
View More જામનગરના શેઠવડાળા વિસ્તારમાંથી લાઇમ સ્ટોન ભરેલા ત્રણ ડમ્પર ઝડપાયા: 75 લાખનો મુદ્દામાલ જપ્તજામનગરમાં આર્થિક ભીંસમાં બેરોજગાર યુવાને ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી
જામનગર શહેરના જલારામ પાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને આર્થિક સંકડામણ અને બેરોજગારીની ચિંતામાં જીવન ટૂંકાવી લેતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ…
View More જામનગરમાં આર્થિક ભીંસમાં બેરોજગાર યુવાને ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવીજામનગરમાં તોતિંગ વૃક્ષ પડતા નળિયાવાળું મહિલા પોલીસ સ્ટેશન કાટમાળમાં ફેરવાયું
જામનગર શહેરના મહિલા પોલીસ મથકમાં પરોઢિયે એક ગંભીર ઘટના સર્જાઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનના કારણે મહિલા પોલીસ મથકની બાજુમાં આવેલા વિશાળ…
View More જામનગરમાં તોતિંગ વૃક્ષ પડતા નળિયાવાળું મહિલા પોલીસ સ્ટેશન કાટમાળમાં ફેરવાયું