પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી, ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને ટૂંક સમયમાં ભારત પરત લાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના પ્રત્યાર્પણ…
View More નીરવ મોદીને ભારત લાવવાનું કાઉન્ટ ડાઉન શરૂ, સીબીઆઈ ટીમ લંડન પહોંચીnirav modi
પ્રત્યાર્પણ અટકાવવા નિરવ મોદી નિષ્ફળ જતાં ભારત લાવવાનું નક્કી
લંડનની હાઇકોર્ટ ઓફ જસ્ટિસે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસને ફરીથી ખોલવાનો ઇનકાર કર્યો હતો, જે એક ચુકાદામાં યુનાઇટેડ કિંગડમમાં તેનો છેલ્લો કાનૂની રસ્તો…
View More પ્રત્યાર્પણ અટકાવવા નિરવ મોદી નિષ્ફળ જતાં ભારત લાવવાનું નક્કીસુરતમાં ભાગેડુ નીરવ મોદીની સીલ કરેલી કંપનીમાં રહસ્યમય આગ, દસ્તાવેજો ખાખ
દેશના ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીની સુરતની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ લાગતા કૂતુહલ સર્જાયું છે. મોડી રાતે આગ લાગી હતી, જેમા બીજા દિવસે ગ્રાઉન્ડ ફ્લોરની…
View More સુરતમાં ભાગેડુ નીરવ મોદીની સીલ કરેલી કંપનીમાં રહસ્યમય આગ, દસ્તાવેજો ખાખભારતની ખાતરી પછી નિરવ મોદીની પ્રત્યાર્પણ સામેની અપીલની સુનાવણી મોકુફ
યુકે હાઇકોર્ટે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની ભારત પ્રત્યાર્પણ સામેની અપીલ ફરીથી ખોલવાની અરજી પર સુનાવણી માર્ચ 2026 સુધી મુલતવી રાખી છે. ભારતીય અધિકારીઓએ તેની…
View More ભારતની ખાતરી પછી નિરવ મોદીની પ્રત્યાર્પણ સામેની અપીલની સુનાવણી મોકુફભાગેડુ નીરવ મોદીનો ભાઈ નેહલ અમેરિકામાં પકડાયો, PNB કૌભાંડમાં CBI-EDની અપીલ પર કાર્યવાહી
પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના અન્ય એક મહત્વપૂર્ણ આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ દીપક મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)…
View More ભાગેડુ નીરવ મોદીનો ભાઈ નેહલ અમેરિકામાં પકડાયો, PNB કૌભાંડમાં CBI-EDની અપીલ પર કાર્યવાહીબેંક કૌભાંડના આરોપી નિરવ મોદીની 10મી જામીન અરજી ફગાવતી લંડન કોર્ટ
પંજાબ નેશનલ બેંક (PNB)ના હજારો કરોડના કૌભાંડના મુખ્ય આરોપી, ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને લંડનની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેની 10મી જામીન અરજી…
View More બેંક કૌભાંડના આરોપી નિરવ મોદીની 10મી જામીન અરજી ફગાવતી લંડન કોર્ટ