અમેરિકા-ઈરાનના યુદ્ધના કકળાટમાં એક બહુ મહત્ત્વના અને દુનિયાના રાજકારણનાં સમીકરણો બદલી નાખે એવી ફ્રાન્સ સરકારની જાહેરાત તરફ બહુ લોકોનું ધ્યાન ગયું નથી. ફ્રાન્સ સરકારે જાહેરાત…
View More ફ્રાન્સની જેમ ભારત પણ ડિજિટલી આત્મનિર્ભર બનેFRANCE NEWS
ભૂમધ્ય સમુદ્રમાં ફ્રાન્સે વિમાન વાહક જહાજ તૈનાત કરી રાખ્યું
યુએઇમાં ફ્રાન્સ સરકારના નેવલ બેઝ પર ઇરાને હુમલો કર્યા બાદ અને તણાવ સતત વધતો દેખાતા ફ્રાન્સે પુર્વીય ભુમખ્ય સમુદ્રમાં તેના આક્રમક વિમાન વાહક જહાજને તાત્કાલીક…
View More ભૂમધ્ય સમુદ્રમાં ફ્રાન્સે વિમાન વાહક જહાજ તૈનાત કરી રાખ્યુંશેરને માથે સવાશેર: રાફેલ કરતાં સ્વિડનના ગ્રિપેન ફાઇટર વધુ ઘાતક
ફ્રાન્સને મોટો ઝટકો આપતા, કોલંબિયા સરકારે રાફેલ ફાઇટર જેટ ખરીદવાનો ઇનકાર કરી દીધો છે. સ્વીડનના ગ્રિપેન ઊ/ઋ ફાઇટર જેટએ ફ્રેન્ચ રાફેલને હરાવી દીધું છે. કોલંબિયા…
View More શેરને માથે સવાશેર: રાફેલ કરતાં સ્વિડનના ગ્રિપેન ફાઇટર વધુ ઘાતકફાન્સ ફરી સળગ્યું, લાખો લોકો રસ્તા પર ઉતર્યા, એફિલ ટાવરને તાળા લાગ્યા
સરકાર વિરોધી સૂત્રોચ્ચાર, બેનરો સાથે વિશાળ કૂચ ફ્રાન્સમા આર્થિક સંકટ અને કઠોર નીતિઓ સામે પ્રચંડ દેખાવ થઈ રહ્યો છે. દેશભરના 200થી વધુ શહેરો અને નગરોમાં…
View More ફાન્સ ફરી સળગ્યું, લાખો લોકો રસ્તા પર ઉતર્યા, એફિલ ટાવરને તાળા લાગ્યાનેપાળ પછી ફ્રાંસ: મેક્રોનની નીતિઓના વિરોધમાં પેરિસ સહિતના શહેરોમાં દેખાવો, તોડફોડ-આગચંપી
નેપાળમાં આ દિવસોમાં ભયંકર હોબાળો જોવા મળી રહ્યો છે. જનતાએ ભ્રષ્ટાચાર સામે હોબાળો મચાવ્યો, જેના કારણે સરકાર પડી ગઈ. હવે ફ્રાન્સ રસ્તાઓ પર અરાજકતા અને…
View More નેપાળ પછી ફ્રાંસ: મેક્રોનની નીતિઓના વિરોધમાં પેરિસ સહિતના શહેરોમાં દેખાવો, તોડફોડ-આગચંપીભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ખરીદશે, 63 હજાર કરોડની ડીલ થઇ ફાઈનલ
ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાની મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ સૂત્રોએ આજે આ માહિતી આપી. બંને દેશોની સરકારો…
View More ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ખરીદશે, 63 હજાર કરોડની ડીલ થઇ ફાઈનલફ્રાંસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મોદીનું ડિનર: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ દિવસના પ્રવાસે ફ્રાન્સ પહોંચ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું જ્યારે તેઓ પેરિસમાં એલિસી…
View More ફ્રાંસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મોદીનું ડિનર: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે મુલાકાતફ્રાંસના મેયોટમાં ચક્રવાતે સર્જી તબાહી
કુદરતના કહેરની દાસ્તાન સમાન ચક્રવાત ચિડો ફ્રાન્સના મામોદજુ મેયોટમાં ત્રાટકયું હતું. ભયાનક વાવાઝોડાના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે…
View More ફ્રાંસના મેયોટમાં ચક્રવાતે સર્જી તબાહી