ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ ગુજરાતના વાતાવરણમાં ભયાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની તાજી અપડેટ અનુસાર, વાતાવરણમાં એકસાથે ત્રણ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થઈ ગઈ…
View More ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, બે દિવસ ભારેથી અતિભારે વરસાદમાળિયા મિયાણામાં ભાજપ પ્રમુખના ભાઈએ ગોળી મારી ટ્રાન્સપોર્ટરને પતાવી દીધો
મૃતક ઘરની બહાર ફળિયામાં બેઠા હતાં, આરોપીઓને પકડવા ટીમો બનાવાઈ: મૃતકે દોઢેક વર્ષ પહેલા ફાયરિંગ કર્યું હતું, ધંધાની હરીફાઈ કારણભૂત મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા…
View More માળિયા મિયાણામાં ભાજપ પ્રમુખના ભાઈએ ગોળી મારી ટ્રાન્સપોર્ટરને પતાવી દીધોગુજરાતમાં 150 તાલુકામાં વાજડી સાથે વરસાદ, 3ના મોત
26 જિલ્લાના 150 તાલુકામાં પડેલા વરસાદમાં સૌથી વધુ ધંધુકામાં પોણા ચાર ઇંચ, ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ, ખેડા-માતર-લખતર-ચુડા, નડિયાદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો ગુજરાતમાં અસહ્ય ગરમી…
View More ગુજરાતમાં 150 તાલુકામાં વાજડી સાથે વરસાદ, 3ના મોતલેબનોનમાંથી ઇઝરાયલી સેના પરત નહીં ખેંચાય ત્યાં સુધી કોઇ સંવાદ નહીં: ઇરાન
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષ વચ્ચે વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રને હચમચાવી મુકે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલ દ્વારા લેબનોન પર કરવામાં…
View More લેબનોનમાંથી ઇઝરાયલી સેના પરત નહીં ખેંચાય ત્યાં સુધી કોઇ સંવાદ નહીં: ઇરાનરશિયાનો યુક્રેન પર મિસાઇલ-ડ્રોનથી ભીષણ હુમલો, 9નાં મોત
25 લોકો ઘવાયા, અનેક બિલ્ડિંગોમાં ભારે નુકસાન રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે. આજે વહેલી સવારે રશિયાએ યુક્રેનના મુખ્ય શહેરો કિવ, નિપ્રો અને ખાર્કિવ…
View More રશિયાનો યુક્રેન પર મિસાઇલ-ડ્રોનથી ભીષણ હુમલો, 9નાં મોતઅમેરિકામાં છ સંબંધીઓની હત્યા કરી આરોપીનો આપઘાત
અલગ-અલગ સ્થળોએ સંબંધીઓને ગોળી મારી અમેરિકાના આયોવા રાજ્યમાં એક ભયાનક ઘરેલુ વિવાદે 6 જીવ લઈ લીધા છે. 52 વર્ષીય રયાન વિલિસ મેકફાર્લેન્ડ નામના વ્યક્તિએ પોતાના…
View More અમેરિકામાં છ સંબંધીઓની હત્યા કરી આરોપીનો આપઘાતહાથ-પગ કાપી નાખો તો લોકો કાયદાનું પાલન કરવા પ્રેરાશે, કર્ણાટક હાઇકોર્ટનું આકરુ વલણ
બળાત્કારના આરોપી વિદ્યાર્થીની જામીન અરજી ફગાવાઇ કર્ણાટક હાઈકોર્ટે બળાત્કારના આરોપી 23 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને બંધારણીય લોકશાહીમાં ન્યાયિક વાણીકલા અને…
View More હાથ-પગ કાપી નાખો તો લોકો કાયદાનું પાલન કરવા પ્રેરાશે, કર્ણાટક હાઇકોર્ટનું આકરુ વલણટ્રમ્પનો યુટર્ન : કૃષિ અને ઔદ્યોગિક મશીનરી પર 10% ટેરિફ ઘટાડ્યો
અમેરિકાની આર્થિક વ્યવસ્થા કથળતા 2027 સુધી 25%ના બદલે 15% ટેરિફ લગાડવા ડોનાલ્ડ ટમ્પનો નિર્ણય, કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણોની આયાત વધારવા પ્રયાસ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે…
View More ટ્રમ્પનો યુટર્ન : કૃષિ અને ઔદ્યોગિક મશીનરી પર 10% ટેરિફ ઘટાડ્યોભુજથી રાજકોટ જતી વોલ્વો એસટી બસની સાથે ટેન્કરનો અકસ્માત, 14 ઘવાયા
ઘવાયેલાઓને સિવિલ હોસ્પીટલે ખસેડાયા બપોરે ભુજથી રાજકોટ જતી વોલ્વો એસટી બસની ટક્કર બલ્કર સાથે થતાં બસમાંના 14 સવારને ઓછી-વત્તી ઈજા થઈ હતી. સદ્નસીબે આ અકસ્માતમાં…
View More ભુજથી રાજકોટ જતી વોલ્વો એસટી બસની સાથે ટેન્કરનો અકસ્માત, 14 ઘવાયાલોધીકાના પીપરડી ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.1.50 લાખની ચોરી
લોધીકા તાલુકાના પીપરડી ગામે એક શ્રમિક પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂૂપિયા 1,50,200 ની મતાની ચોરી જતા…
View More લોધીકાના પીપરડી ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.1.50 લાખની ચોરી