અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વેનેઝુએલા સાથે જેને તેમણે વિશ્વ ઇતિહાસની સૌથી મોટી ઓઇલ ડીલ ગણાવી છે તેની જાહેરાત કરી છે. ટ્રમ્પનો દાવો છે…
View More વેનેઝુએલાના 65 અબજ બેરલ ઓઇલ પર ટ્રમ્પનો કબજોVenezuela
વેનેઝુએલા પછી પાક.નો વારો: સવારે 5.4ની તીવ્રતાવાળો ભૂકંપ
દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાંથી દુનિયા હજુ સુધી બહાર આવી શકી નથી, અને હવે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ જોરદાર ભૂકંપ અનુભવાયા છે. આજે…
View More વેનેઝુએલા પછી પાક.નો વારો: સવારે 5.4ની તીવ્રતાવાળો ભૂકંપવેનેઝુએલા સાથે જાપાનમાં 7.2, કેલિફોર્નિયામાં 5.6નો ભૂકંપ
વેનેઝુએલામાં સદીના મહાભુકંપ સાથે અમેરિકાના કેલિફોર્નિયાથી માંડી જાપાન અને ભારતના કાશ્મીર સુી ધરા ધ્રુજી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, બુધવાર, 24 જૂનની સવારે 5.6…
View More વેનેઝુએલા સાથે જાપાનમાં 7.2, કેલિફોર્નિયામાં 5.6નો ભૂકંપવેનેઝુએલામાં સદીનો મહાભૂકંપ, હજારોનાં મોત
40 સેક્ધડમાં 7.1 અને 7.5ના શક્તિશાળી ભૂકંપથી અનેક બિલ્ડિંગો ધરાશાયી, રાજધાની કારાકસ કાટમાળમાં ફેરવાઈ, ઠેર ઠેર તબાહીના દૃશ્યો 10 હજારથી 1 લાખ સુધી મૃત્યુનું અમેરિકન…
View More વેનેઝુએલામાં સદીનો મહાભૂકંપ, હજારોનાં મોતવેનેઝુએલામાં ભૂકંપે તબાહી મચાવી: હજારો લોકોનાં મોતની આશંકા, 1700 કિમી દૂર સુધી ધ્રુજી ધરા
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં આજે સવારે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. આ ભૂકંપે દેશમાં ભારે તબાહી મચાવી છે. ભૂકંપના કરને હજારો લોકોના મોત થયાં છે.…
View More વેનેઝુએલામાં ભૂકંપે તબાહી મચાવી: હજારો લોકોનાં મોતની આશંકા, 1700 કિમી દૂર સુધી ધ્રુજી ધરાવેનેઝુએલાથી નાસી છૂટેલું ટેન્કર જહાજ યુએસ આર્મીએ ઝડપી લીધું
યુએસ આર્મીએ જણાવ્યું હતું કે તેઓએ કેરેબિયનથી હિંદ મહાસાગર તરફ જતા આ જહાજને ટ્રેક કર્યું અને અટકાવ્યું. માદુરોની ધરપકડ પછી વેનેઝુએલાથી ભાગી ગયેલું આ જહાજ…
View More વેનેઝુએલાથી નાસી છૂટેલું ટેન્કર જહાજ યુએસ આર્મીએ ઝડપી લીધુંવેનેઝુએલાથી સસ્તુ ‘સોનું’ મેળવીને રિલાયન્સ ક્રુડ કુબેર કંપની બની જશે
આયાત કરવા માટે અમેરિકાએ આપી લીલીઝંડી: વેનેઝુએલાના એનર્જી સેકટર પરના પ્રતિબંધો હળવા: ભારતની રશિયન નિર્ભરતામાં થશે અધિક ઘટાડો રિલાયન્સ કંપની હવે વેનેઝુએલાથી સીધું ખનીજ તેલ…
View More વેનેઝુએલાથી સસ્તુ ‘સોનું’ મેળવીને રિલાયન્સ ક્રુડ કુબેર કંપની બની જશેટ્રમ્પને ખુશ રાખવા ભારતે શરૂ કર્યું વેનેઝુએલા પાસેથી ઓઈલ ‘શોપિંગ’
ડોનાલ્ડ ટ્રમ્પનો તેલ યોજના હવે કામ કરી રહી હોય તેવું લાગે છે. વેનેઝુએલા પર તાજેતરમાં થયેલી હડતાળ અને રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદ, યુએસ રાષ્ટ્રપતિએ દેશના…
View More ટ્રમ્પને ખુશ રાખવા ભારતે શરૂ કર્યું વેનેઝુએલા પાસેથી ઓઈલ ‘શોપિંગ’વેનેઝુએલાના સ્વઘોષિત કાર્યકારી પ્રમુખ બની જતા ટ્રમ્પ
લશ્કરી કાર્યવાહી બાદ ચડી બેઠા,સોશિયલ મીડિયા પર કરી સત્તાવાર જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શેર કરીને…
View More વેનેઝુએલાના સ્વઘોષિત કાર્યકારી પ્રમુખ બની જતા ટ્રમ્પવેનેઝુએલા પછી મેક્સિકોમાં જમીન હુમલા કરશે ટ્રમ્પ
અમેરિકાએ કહ્યું છે કે તે મેક્સિકોમાં જમીન પર હુમલો કરશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે રાત્રે ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં કહ્યું, “અમે હવે ડ્રગ હેરફેર…
View More વેનેઝુએલા પછી મેક્સિકોમાં જમીન હુમલા કરશે ટ્રમ્પ