એશિયન ગેમ્સ 2026નું સમાપન થતાં મેડલ ટેલીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉની આવૃત્તિની સરખામણીએ ભારત સહિત કેટલાક દિગ્ગજ દેશોના મેડલ ઘટ્યા છે. બીજી તરફ,…
View More એશિયન ગેમ્સમાં જાપાને મેદાન માર્યું, ભારત અને ચીનના મેડલમાં ભારે ઘટાડોJapan
જાપાનની એશિયન ગેમ્સ પૂર્ણ, 2030ની મશાલ કતારને સોંપાઇ
19મી સપ્ટેમ્બરે શરૂૂ થયેલી 20મી એશિયન ગેમ્સ રવિવારે પૂરી થઈ હતી અને એના શાનદાર સમાપન સમારોહમાં ભારતની મેડલ-વિજેતા શૂટર નીરુ ઢાંડા ધ્વજવાહક બની હતી. હવે…
View More જાપાનની એશિયન ગેમ્સ પૂર્ણ, 2030ની મશાલ કતારને સોંપાઇજાપાનમાં બુમરાહે ખરીદેલા ઓશિકાને લઇને પતિ-પત્ની વચ્ચે મીઠી નોકઝોક
એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની સાથે જસપ્રીત બુમરાહ પણ જાપાનમાં છે. જાપાનમાં બુમરાહ પોતાના પર્ફોમન્સના કારણે ચર્ચામાં છે. જસપ્રીત બુમરાહે જાપાનમાં પોતાના માટે એક…
View More જાપાનમાં બુમરાહે ખરીદેલા ઓશિકાને લઇને પતિ-પત્ની વચ્ચે મીઠી નોકઝોકજાપાનમાં એથ્લીટો માટે જહાજની અને ક્ધટેનરની હોટેલમાં વ્યવસ્થા
ક્રિકેટ ટીમના મેનેજમેન્ટે અપૂરતી વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા જાપાનમાં 19મી સપ્ટેમ્બરે શરૂૂ થનારી એશિયન ગેમ્સમાં અન્ય રમતોના ઍથ્લીટોની જેમ ક્રિકેટ ટીમોના ખેલાડીઓ માટે પણ અમુક…
View More જાપાનમાં એથ્લીટો માટે જહાજની અને ક્ધટેનરની હોટેલમાં વ્યવસ્થાજાપાનમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણીથી તંત્ર એલર્ટ
જાપાનના દક્ષિણી મુખ્ય ટાપુ ક્યુશુના કુમામોટોમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સી (JMA) અનુસાર, ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 7.1 માપવામાં આવી…
View More જાપાનમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણીથી તંત્ર એલર્ટજાપાનમાં સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સમાં 9 ‘ગુજરાતી’ રમશે
ગુજરાતનો રમતગમતનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. વર્ષ 2014માં 17મી એશિયન ગેમ્સમાં ગુજરાતમાંથી માત્ર ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ પણ…
View More જાપાનમાં સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સમાં 9 ‘ગુજરાતી’ રમશેજાપાનના પીએમ સાનાએ તાકાઇચી જુલાઇમાં ભારતની મુલાકાતે આવશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ આમંત્રણને માન આપીને જાપાનના વડાપ્રધાન મહામહિમ સાનાએ તાકાઈચી આગામી 1 થી 3 જુલાઈ, 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા…
View More જાપાનના પીએમ સાનાએ તાકાઇચી જુલાઇમાં ભારતની મુલાકાતે આવશેવેનેઝુએલા સાથે જાપાનમાં 7.2, કેલિફોર્નિયામાં 5.6નો ભૂકંપ
વેનેઝુએલામાં સદીના મહાભુકંપ સાથે અમેરિકાના કેલિફોર્નિયાથી માંડી જાપાન અને ભારતના કાશ્મીર સુી ધરા ધ્રુજી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, બુધવાર, 24 જૂનની સવારે 5.6…
View More વેનેઝુએલા સાથે જાપાનમાં 7.2, કેલિફોર્નિયામાં 5.6નો ભૂકંપજાપાનમાં માનવભક્ષી રીંછનો આતંક, બે દિવસથી 94 શાળાઓના શટર બંધ
દુનિયાના સૌથી વિકસિત અને હાઈટેક દેશોમાં ગણાતા જાપાનના એક શહેરમાં છેલ્લા બે દિવસથી જંગલી રીંછના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જાપાનના ઉત્સુનોમિયા શહેરમાં એક…
View More જાપાનમાં માનવભક્ષી રીંછનો આતંક, બે દિવસથી 94 શાળાઓના શટર બંધજાપાનમાં 7.4નો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી
અંદાજે 10 ફૂટ સુધીના મોઝા ઉછળવાનું એલર્ટ જાપાનના ઉત્તર-પૂર્વ કિનારે સોમવારે સાંજે 7.4 મેગ્નિટ્યુડનો તીવ્ર ભૂકંપ આવ્યો છે. જાપાન મેટીયોરોલોજિકલ એજન્સી (JMA) એ તાત્કાલિક સુનામીની…
View More જાપાનમાં 7.4નો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી