મિલકતવેરો ન ભરતા પંચશીલ સ્કૂલ અને કારખાનુ સીલ

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વેરા વસૂલાત માટે ચલાવવામાં આવેલી કામગીરીમાં આજે નવો વળાંક આવ્યો છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ બાકી વેરા વસૂલાત માટે કડક વલણ અપનાવતાં એક…

View More મિલકતવેરો ન ભરતા પંચશીલ સ્કૂલ અને કારખાનુ સીલ

શહેર અને અલિયા ગામે દારૂના બે દરોડા, 1ર બાટલી જપ્ત

જામનગર શહેર તેમજ અલિયા ગામે પોલીસે દારૂૂ અંગેના જુદા જુદા બે દરોડા પાડી ઈંગ્લીશ દારૂૂની 1ર બોટલ કબ્જે કરી છે. આ દરોડામાં એક શખ્સની અટકાયત…

View More શહેર અને અલિયા ગામે દારૂના બે દરોડા, 1ર બાટલી જપ્ત

એરફોર્સના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા ગોવાણા ગામે ઇમર્જન્સી લેન્ડિંગ

જામનગર એરફોર્સ વિભાગનું એક હેલિકોપ્ટર આજે રવિવારે બપોર દરમિયાન ઉડાન ભરી રહ્યું હતું, જે દરમિયાન એકાએક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી, અને હેલિકોપ્ટરને લાલપુર તાલુકાના ગોવાણા…

View More એરફોર્સના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા ગોવાણા ગામે ઇમર્જન્સી લેન્ડિંગ

ઠેબા ચોકડીએ ઢોર સાથે અથડાતા બાઇકચાલકનું મોત

જામનગર- લાલપુર ધોરી માર્ગ પર ચેલા ગામના પાટીયા પાસે એક રસ્તે રઝળતા પશુના કારણે એક માનવી નો ભોગ લેવાયો છે. ઠેબા ચોકડી પાસે રહેતા એક…

View More ઠેબા ચોકડીએ ઢોર સાથે અથડાતા બાઇકચાલકનું મોત

શહેરના 103થી વધુ લોકો ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડીનો શિકાર બન્યા

જામનગર શહેરમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરનારી એક ખાનગી -ઈ કંપનીના સંચાલકો લાખો રૂૂપિયાનું ચીટીંગ કરીને રફુ ચક્કર થઈ જતાં તેઓનો શિકાર બનેલા જામનગરના 103 લોકોએ સહીઓ…

View More શહેરના 103થી વધુ લોકો ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડીનો શિકાર બન્યા

જાયવા ગામે ગોઝારો અકસ્માત, દંપતિ અને પુત્રીનાં મોત

ભેંસદડ ગામે જતી વખતે બોલેરોએ એક્ટિવાને ઉલાળતા એક જ પરિવારના ત્રણનાં મોતથી અરેરાટી જામનગર- રાજકોટ ધોરી માર્ગ રવિવારે સવારે ફરીથી રંજીત બન્યો છે, અને બોલેરો…

View More જાયવા ગામે ગોઝારો અકસ્માત, દંપતિ અને પુત્રીનાં મોત

સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં મોબાઈલ ચોર ટોળકી ઝળકી

પ્રભાસપાટણ પોલીસે મોબાઈલનું પોટલું કબજે કરી મૂળ માલિકને સોંપ્યા સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળાની અંતિમ રાત્રીએ ખીસામાંથી મોબાઈલ સેરવી લેતી ચોર ટોળકીએ તરખાટ મચાવ્યો હતો. ચોરાતા…

View More સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં મોબાઈલ ચોર ટોળકી ઝળકી

ખ્યાતિ હોસ્પિટલે 3513 ઓપરેશન કરી 40 કરોડ ખંખેરી લીધા

2021 થી ગામડાંઓમાં નિદાન કેમ્પો યોજી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના કરતૂતો કરતા, તપાસનો ધમધમાટ અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે મેડિકલ કેમ્પ કરી…

View More ખ્યાતિ હોસ્પિટલે 3513 ઓપરેશન કરી 40 કરોડ ખંખેરી લીધા

ખંભાળિયામાં પાંચ વર્ષ પૂર્વેના સગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા

ખંભાળિયા તાલુકામાં આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે ભરૂૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મૂળ રહીશ અને બે સંતાનોના પિતા એવા દશરથ દિનેશભાઈ ઉર્ફે દિલીપભાઈ મકવાણા નામના શ્રમિક…

View More ખંભાળિયામાં પાંચ વર્ષ પૂર્વેના સગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા

કલ્યાણપુરના માલેતા ગામના પ્રૌઢ પર મહિલા સહિત પાંચ શખ્સોનો હુમલો

કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે રહેતા વેજાણંદભાઈ દેવશીભાઈ રાવલિયા નામના 53 વર્ષના આહિર પ્રૌઢ સાથે અગાઉના જમીન તથા રસ્તા બાબતના ચાલ્યા આવતા મનદુ:ખનો ખાર રાખી, તેઓ…

View More કલ્યાણપુરના માલેતા ગામના પ્રૌઢ પર મહિલા સહિત પાંચ શખ્સોનો હુમલો