ઘણી વખત સમાચારોમાં કાર, બસ, ટ્રક, મોટરસાયકલ વગેરેમાં અચાનક આગ ફાટી નીકળવાના બનાવો બનતા હોય છે ત્યારે ગતરોજ ઉપલેટા નજીક સુપેડી ગામ પાસે ઉપલેટાની ખાનગી…
View More ઉપલેટાના સુપેડી ગામ પાસે હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ અચાનક ભડકે બળીખંભાળિયા નજીક પૂરપાટ જતી કારની અડફેટે બાઈકચાલક વૃદ્ધનું મોત
ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી પ્રૌઢ શનિવારે બપોરે તેમના એક્ટિવા મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે જામનગર માર્ગ પર જતી એક ઈનોવા કારના ચાલકે તેમને…
View More ખંભાળિયા નજીક પૂરપાટ જતી કારની અડફેટે બાઈકચાલક વૃદ્ધનું મોતસુરેન્દ્રનગરના કરમડમાં વિદ્યાર્થી છાત્રાલયનો મુખ્યમંત્રીના હસ્તે શિલાન્યાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાણપુર પાસે લીમડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમજ તૃતીય સમૂહ…
View More સુરેન્દ્રનગરના કરમડમાં વિદ્યાર્થી છાત્રાલયનો મુખ્યમંત્રીના હસ્તે શિલાન્યાસદિલ્હીમાં હવા પ્રદૂષણ-ધુમ્મસનો બેવડો ફટકો
પ્રદૂષણ અને ધુમ્મસના બેવડા ફટકાથી દેશની રાજધાની દિલ્હી સહિત AQI શહેરોની હાલત ખરાબ છે. AQI સતત છઠ્ઠા દિવસે 400 થી વધુ છે. જે ખૂબ જ…
View More દિલ્હીમાં હવા પ્રદૂષણ-ધુમ્મસનો બેવડો ફટકોઇરાનમાં સત્તાપલટા માટે ટ્રમ્પની વ્યૂહાત્મક યોજના
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ પશ્ચિમ એશિયામાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ ઈઝરાયેલે હમાસ, હિઝબુલ્લાહ અને ઈરાન પર એકલા હાથે કાર્યવાહી કરી…
View More ઇરાનમાં સત્તાપલટા માટે ટ્રમ્પની વ્યૂહાત્મક યોજનામણિપુરમાં વધુ એક રાજકીય વળાંક: કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપશે
નેશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ કોનરેડ સંગમાએ ભારતીય જાણતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાને પાત્ર લખીને મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચ્યાની વાત કરી છે. તેમને પત્રમાં લખ્યું…
View More મણિપુરમાં વધુ એક રાજકીય વળાંક: કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપશેબાઇડેને રશિયાની અંદર અમેરિકી મિસાઇલ્સ હુમલાથી છૂટ આપી
અમેરિકાએ તેની નીતિમાં બહુ મોટો ફેરફાર કર્યો છે અને યુક્રેનને લાંબા અંતર સુધી પ્રહાર કરી શકતી મિસાઇલ્સનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. યુક્રેન આ મિસાઇલ્સની…
View More બાઇડેને રશિયાની અંદર અમેરિકી મિસાઇલ્સ હુમલાથી છૂટ આપીપાટણમાં મેડીકલ કોલેજના વિદ્યાર્થીના મોતના મામલે કાર્યવાહી: રેગીંગ કરનાર ૧૫ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ બાદ નોંધાઈ ફરિયાદ
પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનું મોત…
View More પાટણમાં મેડીકલ કોલેજના વિદ્યાર્થીના મોતના મામલે કાર્યવાહી: રેગીંગ કરનાર ૧૫ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ બાદ નોંધાઈ ફરિયાદવડોદરામાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હોસ્પિટલમાં હત્યા, અથડામણ બાદ મદદ માટે આવ્યા હતા
વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરવામાં આવી છે. આ ઘતાનથી સમગ્ર પંથક…
View More વડોદરામાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હોસ્પિટલમાં હત્યા, અથડામણ બાદ મદદ માટે આવ્યા હતામણિપુરમાં ફરી હિંસા: ટોળાએ ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં કરી તોડફોડ, ગોળીબારમાં 1નું મોત
મણિપુરના જીરીબામ જિલ્લામાં ગઇ કાલે એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. મૃતકની ઓળખ અથોબા નામના 20 વર્ષીય યુવક તરીકે થઈ…
View More મણિપુરમાં ફરી હિંસા: ટોળાએ ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં કરી તોડફોડ, ગોળીબારમાં 1નું મોત