નોટીસ આપ્યાં વગર કે આડેધડ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકતી સંસ્થાઓ અને ઓફિસોને એક મોટો ફટકો આપતો ચુકાદો સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે એક કેસ…
View More નોટિસ વગર કોઇ કર્મચારીને નોકરીમાંથી કાઢી ન શકાયદુષ્કર્મીને નપુંસક બનાવવાની સજા આપવા જાહેર હિતની અરજી
મહિલાઓની સુરક્ષા માટે સમગ્ર ભારતમાં ગાઈડલાઈન્સની માગ કરતી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ પાઠવી છે. જાહેર હિતની અરજીમાં ઓનલાઈન પોર્નોગ્રાફી…
View More દુષ્કર્મીને નપુંસક બનાવવાની સજા આપવા જાહેર હિતની અરજીસંસદમાં વિપક્ષોના હોબાળા વચ્ચે ‘વન નેશન, વન ઇલેક્શન’ ખરડો રજૂ
લાંબી રાહ જોવડાવ્યા બાદ કેન્દ્ર સરકારે આજે સંસદમાં ધમાલ વચ્ચે ઐતિહાસીક વન નેશન, વન ઇલેકશન બિલ રજુ કર્યું હતું. કાયદા મંત્રી અર્જુન મેઘવાલે આ ખરડો…
View More સંસદમાં વિપક્ષોના હોબાળા વચ્ચે ‘વન નેશન, વન ઇલેક્શન’ ખરડો રજૂપહાડી વિસ્તારોમાં હિમવર્ષા, બીજી બાજુ 4 રાજ્યોમાં પવન-વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં લો-પ્રેસર ઊભું થતાં તામિલનાડુના દરિયાકાંઠે પવન ફૂંકાશે કડકડતી ઠંડીના માહોલ વચ્ચે દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. જ્યારે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ…
View More પહાડી વિસ્તારોમાં હિમવર્ષા, બીજી બાજુ 4 રાજ્યોમાં પવન-વરસાદની આગાહીઅમૃતસરના ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશન નજીક જોરદાર વિસ્ફોટ, લોકોમાં ભયનો માહોલ
પંજાબના અમૃતસરમાં ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશન નજીક આજે વહેલી સવારે એક જોરદાર શંકાસ્પદ વિસ્ફોટ અવાજ સંભળાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 3 વાગે…
View More અમૃતસરના ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશન નજીક જોરદાર વિસ્ફોટ, લોકોમાં ભયનો માહોલડમ્પર પાછળ બસ ઘૂસી જતા સમૂહલગ્નમાંથી પરત ફરતા 6નાં મોત
રાજયમા છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે ભાવનગર – સોમનાથ હાઇવે પર આવેલા ત્રાપજ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.…
View More ડમ્પર પાછળ બસ ઘૂસી જતા સમૂહલગ્નમાંથી પરત ફરતા 6નાં મોતCM ભૂપેન્દ્ર પટેલે સોમનાથની ચિંતન શિબિરમાં કરેલી જાહેરાતનો ત્વરિત અમલ, A.I ટાસ્કફોર્સ રચના કરવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ અને સામાજિક આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાના વિઝનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમુચિત ઉપયોગ કરવાની જાહેરાત રાજ્ય સરકારની તાજેતરની વાર્ષિક ચિંતન…
View More CM ભૂપેન્દ્ર પટેલે સોમનાથની ચિંતન શિબિરમાં કરેલી જાહેરાતનો ત્વરિત અમલ, A.I ટાસ્કફોર્સ રચના કરવામાં આવી‘મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવા એ ગુનો કેવી રીતે…?’ સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. ન્યાયમૂર્તિ પંકજ મિત્તલ અને સંદીપ મહેતાની ખંડપીઠે પૂછ્યું કે ધાર્મિક વાક્યનો જાપ કેવી રીતે…
View More ‘મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવા એ ગુનો કેવી રીતે…?’ સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલઇમ્પેકટ ફી ભરવાની મુદ્ત્તમાં ફરી 6 મહિનાનો વધારો
ગુજરાત સરકારે આજે ઇમ્પેકટ ફી ની મુદતમા ફરીથી 6 મહિનાનો વધારો કર્યો છે. આજે ગુજરાત રાજયમા ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે ઇમ્પેકટ ફી ભરવાની મુદત…
View More ઇમ્પેકટ ફી ભરવાની મુદ્ત્તમાં ફરી 6 મહિનાનો વધારોએક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસ
ઠંડી ફાવી જતાં એડિસ મચ્છરો બેફામ, મેલેરિયા-1, ચિકનગુનિયાનો 1 દર્દી નોંધાયો શિયાળાની શરૂઆત થતાં જ મચ્છરજન્ય રોગચાળો કાબુમાં આવી ગયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું…
View More એક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસ