રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે ફરી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ’’I.N.D.I.A ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી છે, જોકે મુખ્ય ન્યાયાધીશ…
View More વિપક્ષોની સુપ્રીમ કૂચ: ચૂંટણી કમિશનરને હટાવવા અરજીOpposition
‘સુપ્રીમ કોર્ટના દરવાજા દરેક માટે ખુલ્લા…’ CJIએ વિપક્ષને ન મળવાનું કારણ જણાવ્યું
વોટ ચોરીના આરોપોને લઈને કોંગ્રેસ સહિત INDIA બ્લોકમાં સામેલ અન્ય વિપક્ષી પાર્ટીઓ આજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરશે. ભારતના મુખ્ય ન્યાયાધીશે ‘ INDIA બ્લોકના…
View More ‘સુપ્રીમ કોર્ટના દરવાજા દરેક માટે ખુલ્લા…’ CJIએ વિપક્ષને ન મળવાનું કારણ જણાવ્યુંપોલીસના અતિરેક મામલે પહેલા શાહ બોલે: વિપક્ષોનો હોબાળો
ચોમાસા સત્રના આઠમા દિવસે લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી ફરીથી મુલતવી રાખવામાં આવી હતી. પેપર-લીક બિલ પર ચર્ચા બપોરે 12 વાગ્યા માટે નક્કી કરવામાં આવી હોવા…
View More પોલીસના અતિરેક મામલે પહેલા શાહ બોલે: વિપક્ષોનો હોબાળોલોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ, વિપક્ષના 118 સાંસદોનું સમર્થન
વિપક્ષે લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે, જેને 114 સાંસદોએ ટેકો આપ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ…
View More લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ, વિપક્ષના 118 સાંસદોનું સમર્થનસંસદમાં ભારે બબાલ! વિપક્ષ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ
વિપક્ષે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર…
View More સંસદમાં ભારે બબાલ! વિપક્ષ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવલોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ, વિપક્ષે બિલની કોપી ફાડી
આજે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ થયું છે. બિલ પસાર થવા પર વિપક્ષે હોબાળો મચાવ્યો અને બિલના કાગળો ફાડીને ફેંકી…
View More લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ, વિપક્ષે બિલની કોપી ફાડીમતદારો સરકારને નહીં પણ સરકાર મતદારોને પસંદ કરે છે: SIR મુદ્દે વિપક્ષની તડાફડી
12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને ભાજપને ફાયદો કરાવવા માટે થતો હોવાનો કોંગ્રેસ, શિવસેના (UBT), AAPનો આક્ષેપ ગઇકાલે ભારતીય ચૂંટણી પંચ…
View More મતદારો સરકારને નહીં પણ સરકાર મતદારોને પસંદ કરે છે: SIR મુદ્દે વિપક્ષની તડાફડીઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી સાબિત થયું છે કે વિપક્ષી એકતા ખ્યાલી પુલાવ છે
ભારતમાં બીજા નંબરનો સર્વોચ્ચ બંધારણીય હોદો ગણાતા દેશના ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી પતી ગઈ અને ધારણા પ્રમાણે જ ભાજપના સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ સંસદના ઉપલા…
View More ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી સાબિત થયું છે કે વિપક્ષી એકતા ખ્યાલી પુલાવ છેઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવાનો નિર્ણય બુમરેંગ સાબિત: વિપક્ષમાંથી ભારે ક્રોસ વોટિંગ
રાધાકૃષ્ણનને અપેક્ષાથી 14 મત વધુ મળ્યા, ઠાકર-આપ સામે ચિંધાતી આંગળી ઉપરાષ્ટ્રપતિપદની ગઈકાલે યોજાયેલી ચૂંટણીનું પરિણામ ગઈકાલે જાહેર થયું હતું. જે મુજબ એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને…
View More ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવાનો નિર્ણય બુમરેંગ સાબિત: વિપક્ષમાંથી ભારે ક્રોસ વોટિંગGST દર ઘટાડા સામે વિપક્ષ શાસિત રાજ્યોએ વળતર માંગ્યું
વિપક્ષ શાસિત રાજ્યોએ શુક્રવારે GST દર ઘટાડાને કારણે મહેસૂલ નુકસાન માટે વળતરની માંગ કરી હતી, જેનો અંદાજ તેમણે ₹1.5-2 લાખ કરોડની વચ્ચે રાખ્યો હતો. અહીં…
View More GST દર ઘટાડા સામે વિપક્ષ શાસિત રાજ્યોએ વળતર માંગ્યું