કોર્પોરેશનના ચોપડે વાયરલ રોગચાળાના અઠવાડિક કેસ 1700થી વધુ, ખાનગી દવાખાનાઓમાં લાઇનો રાજકોટ શહેરમાં વાયરલ રોગચાળો કાબુમાં આવી રહ્યો નથી અને ડેંગ્યુ, ટાઇફોઇડ તથા ચિકન ગુનીયાનાં…
View More રાજકોટમાં ડેન્ગ્યુ, ટાઇફોઇડ, ચિકન ગુનિયાનો ત્રિપલ એટેકDengue
ભારતને મળી ડેન્ગ્યુ સામેની પ્રથમ રસી કયુડેન્ગા, 84 ટકા રક્ષણ આપશે
ભારતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન અને ત્યારબાદ માથું ઊંચકતા ડેન્ગ્યુના રોગચાળા સામે લડવા માટે એક ઐતિહાસિક સફળતા મળી છે. કેન્દ્રીય ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)…
View More ભારતને મળી ડેન્ગ્યુ સામેની પ્રથમ રસી કયુડેન્ગા, 84 ટકા રક્ષણ આપશેઝડપથી વધી રહેલા ડેન્ગ્યુના લક્ષણો અને કારણો
તાજેતરમાં ભારતવર્ષમાં ડેન્ગ્યુના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી વગેરે રાજ્યોમાં ડેંગયુના કેસ વધી રહ્યા છે. ચોમાસુ શરૂૂ થતા મછાર ના ઉપદ્રવ…
View More ઝડપથી વધી રહેલા ડેન્ગ્યુના લક્ષણો અને કારણોરાજકોટમાં ડેન્ગ્યુની ફરી એન્ટ્રી, 4 કેસ નોંધાયા
ઘણા સમય બાદ એડીસ મચ્છરોએ દેખા દીધી, મેેલેરિયા અને ચીકનગુનિયાના એક-એક કેસ નોંધાયા ચોખ્ખા પાણીમાંથી ઉત્પન થતા એડીસ મચ્છરોએ ઘણા સમય બાદ ફરી વખત કાળો…
View More રાજકોટમાં ડેન્ગ્યુની ફરી એન્ટ્રી, 4 કેસ નોંધાયાબરોડા મેડિકલ કોલેજના 15થી વધુ તબીબો ડેન્ગ્યુનો શિકાર
બરોડા મેડિકલ કોલેજના તબીબોને ડેન્ગ્યુ થયો છે અને 15થી વધુ તબીબોને ડેન્ગ્યુ થયો હોવાની વાત સામે આવી છે, કોલેજમાં પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે…
View More બરોડા મેડિકલ કોલેજના 15થી વધુ તબીબો ડેન્ગ્યુનો શિકારએક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસ
ઠંડી ફાવી જતાં એડિસ મચ્છરો બેફામ, મેલેરિયા-1, ચિકનગુનિયાનો 1 દર્દી નોંધાયો શિયાળાની શરૂઆત થતાં જ મચ્છરજન્ય રોગચાળો કાબુમાં આવી ગયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું…
View More એક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસઅઠવાડિયામાં ડેન્ગ્યુના 8, ટાઇફોઈડના 6 કેસ
મેલેરીયા અને ચિકન ગુનિયાના પણ કેસ નોંધાયા, વાયરસ રોગચાળો-ઝાડા ઉલ્ટી-તાવના દર્દીઓ યથાવત રાજકોટમાં વાઇરલ રોગચાળા સહિત ગંભીર બિમારીના દર્દીઓમાં વધારો થયો છે. સરકારી અને ખાનગ…
View More અઠવાડિયામાં ડેન્ગ્યુના 8, ટાઇફોઈડના 6 કેસરોગચાળો બેકાબૂ: ડેન્ગ્યુ-તાવના નવા 1043 કેસ
મનપાના આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર ચેકિંગ કાર્યવાહી હાથ ધરી મચ્છર ઉત્પત્તિ સબબ 587 આસામીઓને નોટિસ અને રૂા. 6150નો દંડ ફટકાર્યો શિયાળાની શરૂઆત થઈ ચુકી…
View More રોગચાળો બેકાબૂ: ડેન્ગ્યુ-તાવના નવા 1043 કેસગોંડલ શહેરમાં રોગચાળો બેકાબૂ, ડેન્ગ્યુથી આશાસ્પદ યુવકનું મોત
મિશ્ર રુતુ નાં અહેસાસ સાથે હાલ ઘરેઘરે માંદગી નાં ખાટલા અને હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાતી જોવા મળી રહીછે.ત્યારે રુતુજન્ય બીમારીઓ ને ડામવા નગરપાલિકા તથા આરોગ્ય…
View More ગોંડલ શહેરમાં રોગચાળો બેકાબૂ, ડેન્ગ્યુથી આશાસ્પદ યુવકનું મોતડેન્ગ્યુથી 10 વર્ષની બાળાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ
રાજકોટ સહિત રાજયભરમાં રોગચાળાએ માઝા મુકી હોય તેમ દિનબદિન રોગચાળાના કારણે માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે અને ખાનગી…
View More ડેન્ગ્યુથી 10 વર્ષની બાળાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ