ગુજરાત સરકારે આજે ઇમ્પેકટ ફી ની મુદતમા ફરીથી 6 મહિનાનો વધારો કર્યો છે. આજે ગુજરાત રાજયમા ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે ઇમ્પેકટ ફી ભરવાની મુદત પુરી થઇ હતી. ફરીથી ઇમ્પેકટ ફી ની મુદતમા આવતીકાલ 17 ડિસેમ્બર 2024થી 6 મહિના સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ઓકટોબર 2022માં ઇમ્પેકટ ફી નો કાયદો લઇ આવ્યા બાદ સરકારે અગાઉ 4 વખત સમય મર્યાદા લંબાવી હતી. હવે ફરીથી 6 મહિના માટે ઇમ્પેકટ ફી ભરવાની મુદત વધારાઇ છે.
ઇમ્પેકટ ફી ભરવાની મુદ્ત્તમાં ફરી 6 મહિનાનો વધારો
ગુજરાત સરકારે આજે ઇમ્પેકટ ફી ની મુદતમા ફરીથી 6 મહિનાનો વધારો કર્યો છે. આજે ગુજરાત રાજયમા ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે ઇમ્પેકટ ફી ભરવાની મુદત…
