રાજકોટ એસઓજીના પીઆઈ એસએમ જાડેજા અને તેમની ટીમે શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો ઉપર ધોસ બોલાવવાનું ચાલુ રાખ્યું છે. ત્યારે શહેરના રાજદીપ…
View More ન્યૂ રાજદીપ સોસાયટીમાંથી 1.24 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડસરધારા પર હુમલાની તટસ્થ તપાસ કરો: સંજય પાદરિયા
સામાન્ય ઝપાઝપી સિવાય કોઇ ઘટના બની નથી, વીડિયો રેકોર્ડિંગ – CCTV ચેક કરવામાં આવે તો ફરિયાદ હળાહળ ખોટી નીકળશે રાજકોટમાં લગ્ન પ્રસંગમાં સરદાર ધામના ઉપપ્રમુખ…
View More સરધારા પર હુમલાની તટસ્થ તપાસ કરો: સંજય પાદરિયાBZ ગ્રૂપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ
BZ ગ્રુપની પોન્ઝી સ્કીમના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર- મધ્ય ગુજરાત જ નહીં સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો થયો…
View More BZ ગ્રૂપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ68 કેબિન-રેંકડી, 730 બોર્ડ-બેનરો જપ્ત કરી રૂા.1.81 લાખનો વહીવટી ચાર્જ વસુલતું મનપા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 20/11/2024 થી 26/11/2024 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ,…
View More 68 કેબિન-રેંકડી, 730 બોર્ડ-બેનરો જપ્ત કરી રૂા.1.81 લાખનો વહીવટી ચાર્જ વસુલતું મનપાઅગ્નિકાંડના આરોપી જમીન માલિક સગા બે ભાઇએ ભત્રીજાના લગ્ન માટે 15 દિવસના જામીન માગ્યા
વચગાળાની જામીન અરજી પર બંનને પક્ષની દલીલો પૂર્ણ; ગમે તે ઘડીએ ચુકાદો ગેમ ઝોનના અગ્નિ કાંડ દુર્ઘટના પ્રકરણમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદાર જમીન હેતુફેર ભાડે…
View More અગ્નિકાંડના આરોપી જમીન માલિક સગા બે ભાઇએ ભત્રીજાના લગ્ન માટે 15 દિવસના જામીન માગ્યાતમામ વોર્ડ ઓફિસમાં E-KYCની કામગીરી શરૂ છતાં અંધાધૂંધી
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકોએ ઇ – કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તે રેશનકાર્ડ…
View More તમામ વોર્ડ ઓફિસમાં E-KYCની કામગીરી શરૂ છતાં અંધાધૂંધીઅમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરી ઝડપાઇ
અમદાવાદમાં ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ સામે આવ્યા છે. ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે, ડુપ્લિકેટ વિદેશની ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ…
View More અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરી ઝડપાઇક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળા જીત પાબારીએ દુષ્કર્મ કેસમાં ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી
ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળા જીત પાબારીએ યુવતીને લગ્નની લાલચ આપી સગાઇ બાદ હવશનો શિકાર બનાવી સગપણ તોડી નાખ્યુ હતુ અને બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન…
View More ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળા જીત પાબારીએ દુષ્કર્મ કેસમાં ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજીમાર્ચમાં યોજાનાર SVUM આંતરરાષ્ટ્રીય મેળાના ઉદ્ઘાટનનું આમંત્રણ સ્વીકારતા મુખ્યમંત્રી
પરાગભાઇ તેજૂરાની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળનું પ્રતિનિધિ મંડળ ભુપેન્દ્રભાઈ પટેલ,મુખ્યમંત્રીને ગાંધીનગર ખાતેમળેલ અને સૌરાષ્ટ્ર કચ્છ ના વિકાસ માટે થોડા મહત્વના મુદ્દાઓ અંગે રજુઆત…
View More માર્ચમાં યોજાનાર SVUM આંતરરાષ્ટ્રીય મેળાના ઉદ્ઘાટનનું આમંત્રણ સ્વીકારતા મુખ્યમંત્રીપારૂલ યુનિ.ની હોસ્ટેલમાં નાસ્તા બાદ 50 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગ
શહેર નજીક પારૂલ યુનિવર્સિટીમાં 50થી વધુ વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ખાનગી યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં બ્રેકફાસ્ટમાં સેન્ડવીચ અને ચ્હા -કોફી…
View More પારૂલ યુનિ.ની હોસ્ટેલમાં નાસ્તા બાદ 50 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગ