રોજિંદા મુસાફરોને મોટી રાહત, GSRTCએ પાસ યોજનાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

  ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે રોજિંદા મુસાફરી કરતાં મુસાફરોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ‘દૈનિક મુસાફર પાસ યોજના’માં…

View More રોજિંદા મુસાફરોને મોટી રાહત, GSRTCએ પાસ યોજનાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

23 દેશોના 149 મુસાફરો ‘ડેથ શિપ’માં મધદરિયે ફસાયા

મધદરિયે એમવી હોન્ડિયસ ક્રુઝ શિપ હંટા વાયરસના ભરડામાં: દંપતિ સહિત 3ના મોત એટલાન્ટિક મહાસાગરમાં મુસાફરી કરી રહેલા એમવી હોન્ડિયસ ક્રુઝ શિપ પર હંટાવાયરસના સંક્રમણને કારણે…

View More 23 દેશોના 149 મુસાફરો ‘ડેથ શિપ’માં મધદરિયે ફસાયા

છેલ્લી ઘડીએ સ્પાઇસ જેટની ત્રણ ફ્લાઇટો રદ થતાં પ્રવાસી અટવાયા

મુંબઇથી બેંગ્લોર, ગોરખપુર અને દિલ્હી તરફ જનારા મુસાફરો પરેશાન ગુરુવારે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 1 પર અંધાધૂંધી ફાટી નીકળી હતી, જેમાં છેલ્લી ઘડીએ…

View More છેલ્લી ઘડીએ સ્પાઇસ જેટની ત્રણ ફ્લાઇટો રદ થતાં પ્રવાસી અટવાયા

હવાઈ ​​મુસાફરો માટે રાહત: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં આપવા પડે એકસ્ટ્રા રૂપિયા, સરકારે નિયમોમાં કર્યો સુધારો

  ભારતમાં હવાઈ માર્ગે મુસાફરી કરતાં લોકો માટે એક સારા સમાચાર છે. સરકારે સીટ પસંદગી પર વસૂલવામાં આવતા એકસ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધ મુકી દીધો છે.…

View More હવાઈ ​​મુસાફરો માટે રાહત: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં આપવા પડે એકસ્ટ્રા રૂપિયા, સરકારે નિયમોમાં કર્યો સુધારો

પાઇલટ લાપતા થઇ જતાં મુસાફરો પાંચ કલાક વિમાનમાં ગોંધાઇ રહ્યા

ચેન્નાઈથી સિંગાપોર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં 200 થી વધુ મુસાફરોને વિમાનની અંદર લગભગ પાંચ કલાક રાહ જોવાની ફરજ પડી હતી, જે તે રૂૂટ માટે નિર્ધારિત ફ્લાઇટ…

View More પાઇલટ લાપતા થઇ જતાં મુસાફરો પાંચ કલાક વિમાનમાં ગોંધાઇ રહ્યા

રાજકોટ-વેરાવળ ટ્રેનમાં વધી રહેલી ભીડથી મુસાફરોને હાલાકી, વધારાના કોચ જોડવા માંગ

ગોંડલ રાજકોટ ડેઇલી પેસેન્જર યુનિયનના પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા દ્વારા ગોંડલના સ્ટેશન માસ્તરને રૂૂબરૂૂ મળીને લેખિતમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. આ રજૂઆતમાં મુસાફરોની વેદનાને વાચા આપતા…

View More રાજકોટ-વેરાવળ ટ્રેનમાં વધી રહેલી ભીડથી મુસાફરોને હાલાકી, વધારાના કોચ જોડવા માંગ

ઈન્ડિગોએ મુસાફરો માટે વળતરની કરી જાહેરાત, 10,000 વળતર સાથે આ આપશે મોટો લાભ

દિલ્હી હાઇકોર્ટની ફટકાર બાદ ત્રણથી પાંચ ડિસેમ્બર દરમિયાન ગંભીર રીતે પ્રભાવિત યાત્રીઓને ડીજીસીએના નિયમો મુજબ મળનારા 5થી 10 હજાર સુધીના વળતર ઉપરાંત એક વર્ષની મુદતના…

View More ઈન્ડિગોએ મુસાફરો માટે વળતરની કરી જાહેરાત, 10,000 વળતર સાથે આ આપશે મોટો લાભ

એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો! અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં ઈન્ડિગોની અનેક ફ્લાઈટ્સ રદ

    દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સમસ્યાઓના સામનો કરી રહી છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, જયપુર, ઇન્દોર, કોચી અને…

View More એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો! અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં ઈન્ડિગોની અનેક ફ્લાઈટ્સ રદ

દેશના અનેક એરપોર્ટસ પર ચેક ઇન સિસ્ટમ ફેલ, હજારો મુસાફરો રઝળ્યા

આજે સવારે ચેક-ઈન સિસ્ટમ્સે અણધારી રીતે કામ કરવાનું બંધ કરી દીધું, જેના કારણે એરલાઈન્સે મેન્યુઅલ પ્રક્રિયાઓ પર પાછા ફરવા અને પ્રસ્થાનો ધીમા પાડવાનું શરૂૂ કર્યું,…

View More દેશના અનેક એરપોર્ટસ પર ચેક ઇન સિસ્ટમ ફેલ, હજારો મુસાફરો રઝળ્યા

રાજકોટની મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફ્લાઈટ 30 મિનીટથી દોઢ કલાક મોડી પડતા મુસાફરો રઝળ્યા

એક તરફ મુંબઈ એરપોર્ટ ઉપર રન-વેની કામગીરી અને એરક્રાફ્ટની અછતને કારણે ફ્લાઈટના સમયપત્રક ખોરવાયા રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફલાઈટ 30 મિનીટથી…

View More રાજકોટની મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફ્લાઈટ 30 મિનીટથી દોઢ કલાક મોડી પડતા મુસાફરો રઝળ્યા