કલ્યાણપુરમાં આવેલા એક મંદિરની બાજુમાં રહેતી શાંતિબેન ભીખાભાઈ ગામી નામની 26 વર્ષની યુવતીએ ગત તારીખ 17 ઓક્ટોબરના રોજ સાંજના સમયે તેમના પાડોશમાં રહેતા એક મહિલાના…
View More પ્રેમસંબંધમાં કલ્યાણપુરની યુવતીએ એસિડ પી કર્યો આપઘાત: મૃત્યુકલ્યાણપુરના રાવલમાં રસ્તામાં નડતરરૂપ દબાણો દૂર કરાયા
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે નિર્માણાધીન ગૌરવ પથને નડતરરૂૂપ આશરે ત્રણ ડઝન જેટલા દબાણો પર સરકારી બુલડોઝર કર્યું હતું. જાણવા મળતી વિગત મુજબ જામ રાવલ ગામમાં…
View More કલ્યાણપુરના રાવલમાં રસ્તામાં નડતરરૂપ દબાણો દૂર કરાયામારી આડા આવવાનું રહેવા દેજો, ફરી રાદડિયાની વિરોધીઓને ચીમકી
કરે છે એને કામ કરવા નથી દેતા, નવરા બેસી વોટ્સએપમાં મેસેજ કરનારાઓમાં ત્રેવડ હોય તો કામ કરી બતાવે નડવાનું ચાલુ રાખશો તો લેઉવા પટેલ સમાજ…
View More મારી આડા આવવાનું રહેવા દેજો, ફરી રાદડિયાની વિરોધીઓને ચીમકીમોરબીના વીસીપરા મેઇન રોડ પરથી પીસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો
પોલીસે હથીયારબંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર પટેલ જીનના પડતર પડેલા ખુલ્લા ગ્રાઉન્ડમાંથી પિસ્તોલ સાથે એક…
View More મોરબીના વીસીપરા મેઇન રોડ પરથી પીસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયોપોલીસ વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઇવર સહિતની ત્રીપુટી હરિયાણાથી દારૂની ખેપ મારતા પોલીસે પકડી
પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારી સહિત ત્રણ ઈસમો હરિયાણાથી વેરાવળ વિદેશી દારૂૂની ખેપ મારતા રંગે હાથ ઝડપાયા હતા. ગીર સોમનાથ એલસીબીએ બાતમી આધારે આજે…
View More પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઇવર સહિતની ત્રીપુટી હરિયાણાથી દારૂની ખેપ મારતા પોલીસે પકડીખીરસરાના યુવાને ઘરકંકાશમાં ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા અરવિંદભાઈ રાણાભાઈ વાઘ નામના 47 વર્ષના યુવાનને તેમના પત્ની સાથે કજીયો-કંકાસ ચાલી રહ્યા હતા. આ વચ્ચે તેમના પત્ની તેમને છોડીને…
View More ખીરસરાના યુવાને ઘરકંકાશમાં ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવીતળાજામાંથી સરકારી રાશનનો જથ્થો ઝડપાયો, તાલુકા ભાજપ સદસ્યની જનતા રેડ
ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા સરકાર દ્વારા જરૂૂરિયાત મંદ પરિવાર ને આપવામાં આવતું રાશન ને લઈ મોટો કાળોકારોબાર ચાલે છે.આ બાબત વર્ષોથી લોકો જાણેછે, સરાજાહેર…
View More તળાજામાંથી સરકારી રાશનનો જથ્થો ઝડપાયો, તાલુકા ભાજપ સદસ્યની જનતા રેડગોંડલ-આટકોટ-જૂનાગઢમાં LDOના ધંધાર્થીઓ ઉપર દરોડા
ગુજરાતમાં ગેરકાયદેસર ચાલતા એલડીઓના વેચાણ અંગે ગાંધીનગરની ટીમને મળેલી બાતમીના આધારે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં દરોડા પાડી મોટા પ્રમાણમાં એલડીઓનો જથ્થો સીઝ કર્યો છે. રાજકોટ…
View More ગોંડલ-આટકોટ-જૂનાગઢમાં LDOના ધંધાર્થીઓ ઉપર દરોડાલખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ, 3 શખ્સોની શોધખોળ
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સાઈ ગેસ્ટ હાઉસ ખાતે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં લખતરના સાંઈ ગેસ્ટ…
View More લખતર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ, 3 શખ્સોની શોધખોળધારી બનશે રાજ્યની 160મી નગર પાલિકા, આસપાસના ચાર ગામ ભેળવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ…
View More ધારી બનશે રાજ્યની 160મી નગર પાલિકા, આસપાસના ચાર ગામ ભેળવાશે