વધુ 36 મામલતદારોની બદલીના હુકમ

ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે મોડી સાંજે વધુ 36 મામલતદારની બદલીના હુકમો કરવામા આવ્યા હતા. વર્ગ-2ના કુલ 36 મામલતદારોને સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા બદલવામાં આવ્યા છે.…

View More વધુ 36 મામલતદારોની બદલીના હુકમ

ભારત-આયર્લેન્ડ વન-ડે શ્રેણીનો રોમાંચક પ્રારંભ

  મુંબઇની સાયલી સતધરેનુ ડેબ્યૂ, શાળા-કોલેજની વિદ્યાર્થીઓ સહિત 5000થી વધુ પ્રેક્ષકો ઊમટ્યા, ગેબી લેવિસે 92 અને લીહ પોલે 59 રજ ફટકાર્યા ભારત-આયલેન્ડ વચ્ચેની પ્રથમ મેચમાં…

View More ભારત-આયર્લેન્ડ વન-ડે શ્રેણીનો રોમાંચક પ્રારંભ

કોર્પોરેશનનું 18મીએ જનરલ બોર્ડ, ગેરન્ટીવાળા રોડનો મુદ્દો સળગશે

કોંગ્રેસે ઈડબલ્યુએસના પ્લોટના હેતુફેરનો પ્રશ્ર્ન પણ પૂછ્યો રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 18 જાન્યુઆરીના રોજ યોજવા માટે એજન્ડા બહાર પાડવાાં આવ્યો છે. નવા જનરલબોર્ડમાં…

View More કોર્પોરેશનનું 18મીએ જનરલ બોર્ડ, ગેરન્ટીવાળા રોડનો મુદ્દો સળગશે

સાબરકાંઠા જિલ્લામાં સાત વર્ષનો બાળક HMP વાઇરસ પોઝિટિવ, ગંભીર હાલત

ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMP)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઇરસનો રિપોર્ટ આવ્યા…

View More સાબરકાંઠા જિલ્લામાં સાત વર્ષનો બાળક HMP વાઇરસ પોઝિટિવ, ગંભીર હાલત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આખરે પાંચ વર્ષ માટે મળ્યા કાયમી વાઈસ ચાન્સેલર

ગુજરાત યુનિ.ના ફિઝિક્સ ભવનના વડા ડો. ઉત્પલ જોશીની કુલપતિ તરીકે નિયુક્તિ છેલ્લા ત્રણ વર્ષથી ઈન્ચાર્જથી વહીવટથી ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અંતે કાયમી કુલપિત મળ્યા છે. ગુજરાત…

View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આખરે પાંચ વર્ષ માટે મળ્યા કાયમી વાઈસ ચાન્સેલર

ઉત્તરાયણમાં પક્ષીઓના બચાવ-સારવાર માટે કરુણા અભિયાનનો પ્રારંભ

કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરના વિવિધ વિભાગો અને જીવદયાપ્રેમી સંસ્થાઓનું સહિયારુ આયોજન, કલેક્ટરના માર્ગદર્શનમાં કંટ્રોલરૂમ કાર્યરત રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર પ્રભાવ જોશે તેમજ કરુણા…

View More ઉત્તરાયણમાં પક્ષીઓના બચાવ-સારવાર માટે કરુણા અભિયાનનો પ્રારંભ

રાજકોટમાં આસારામ કેસના સાક્ષીનો હત્યારો પકડાયો

23-5-2014ના રોજ ૐશાંતિ હોસ્પિટલમાં અમૃત પ્રજાપતિની હત્યા કેસમાં 10 વર્ષથી વોન્ટેડ શખ્સને પકડવા ક્રાઈમ બ્રાંચનું કર્ણાટકમાં ગુપ્ત ઓપરેશન યૌન શોષણના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામની…

View More રાજકોટમાં આસારામ કેસના સાક્ષીનો હત્યારો પકડાયો

કાયપો છે..? કાચનો માંજો પાયેલ દોરા ઉપર હાઇકોર્ટનો પ્રતિબંધ

  બે દિવસમાં અસરકારક અમલ કરવા રાજ્ય સરકારને તાકીદ, 13મીએ સુનાવણી ઉતરાયણના ત્રણ દિવસ પહેલા જ ગુજરાત હાઈકોર્ટે એક મોટો નિર્ણય કરતા રાજ્યભરમાં કાચપાયેલ દોરાના…

View More કાયપો છે..? કાચનો માંજો પાયેલ દોરા ઉપર હાઇકોર્ટનો પ્રતિબંધ

પુત્રના વિરહમાં પિતાનો ઝેરી ટીકડા ખાઇ આપઘાત

શહેરમા નાણાવટી ચોકમા આવેલા કિસ્મત ચોકમા રહેતા વૃધ્ધે પુત્રના વિરહમા ઝેરી ટીકડા ખાઇ જીવન ટુકાવી લીધુ હતુ. વૃધ્ધના આપઘાતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા…

View More પુત્રના વિરહમાં પિતાનો ઝેરી ટીકડા ખાઇ આપઘાત

ભગવતીપરામાં પ્રૌઢને હૃદય રોગનો હુમલો આવતાં મોત

રાજકોટમાં હાર્ટ એટેકનો સીલસીલો યથાવત હોય તેમ વધુ એકનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. ભગવતીપરામાં પ્રૌઢનું હદય રોગનો હુમલો આવતા મોત નિપજ્યું છે. જ્યારે જિલ્લા જેલમાં…

View More ભગવતીપરામાં પ્રૌઢને હૃદય રોગનો હુમલો આવતાં મોત