સિહોરના યુવાનના મોતથી પરિવારમાં શોક ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના એક ગામે રહેતો એક યુવક તેના મામા બિમાર હોય જેની ગારિયાધાર ખાતે ખબર અંતર…
View More ગારિયાધાર નજીક બીમાર મામાની તબિયત પૂછી ઘરે પરત ફરતાં ભાણેજનું અકસ્માતમાં મોતકચ્છમાં વહેલી સવારે 3.0નો ભૂકંપનો આંચકો
કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે 3:13 વાગ્યે ભૂકંપ નો આંચકો અનુભવાયો છે. 3.0 રિક્ટર સ્કેલની તીવ્રતા સાથે ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19…
View More કચ્છમાં વહેલી સવારે 3.0નો ભૂકંપનો આંચકોગોંડલમાં પિતા-પુત્ર અને પૌત્રી ઉપર સ્પ્રે છાંટી ઘરમાં ઘુસી હુમલો
ગોંડલમાં રહેતા દલિત યુવક અને તેના પિતા તેમજ પુત્રી ઉપર પત્ની અને રાજકોટ રહેતા ત્રણ શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ…
View More ગોંડલમાં પિતા-પુત્ર અને પૌત્રી ઉપર સ્પ્રે છાંટી ઘરમાં ઘુસી હુમલોસેન્ટ મેરી સ્કૂલે ફીની લાલચમાં બે બાળકને અધુરી ઉંમરે પ્રવેશ આપી દીધો!
રાજુલામા શિક્ષણના હાટડા સમાન બનેલી સેન્ટ મેરી સ્કુલે બે છાત્રોની ઉંમર પુર્ણ ન થઇ હોવા છતા માત્ર ફી વસુલવાની લાલચે એડમીશન આપી ત્રણ વર્ષ સુધી…
View More સેન્ટ મેરી સ્કૂલે ફીની લાલચમાં બે બાળકને અધુરી ઉંમરે પ્રવેશ આપી દીધો!કચ્છના લાકડિયામાં ચોખાની આડમાં 24.81 લાખના દારૂ સાથે ચાર ઝડપાયા
ભચાઉના લાકડીયા થી રાધનપુર હાઇવે સુધી ચોખાની આડમાં હરીયાણાથી પહોંચી આવેલા રૂૂ.24.81 લાખના વિદેશી દારૂૂના જથ્થા સાથે ચાર બુટલેગરોને પોલીસે પકડી લઇ ટ્રેઇલર, કાર, 5…
View More કચ્છના લાકડિયામાં ચોખાની આડમાં 24.81 લાખના દારૂ સાથે ચાર ઝડપાયાવકીલે લગ્નપ્રસંગમાં વાપરવા આપેલું મકાન પડાવી લેવા માટે ધાક ધમકી
ધરમ કરતા ધાડ પડી: નવાગામ ઘેડના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા એક એડવોકેટને લગ્ન પ્રસંગમાં મકાન વાપરવા માટે આપ્યું હતું, પરંતુ…
View More વકીલે લગ્નપ્રસંગમાં વાપરવા આપેલું મકાન પડાવી લેવા માટે ધાક ધમકીહાલાર પંથકમાંથી બીજા દિવસે 39.70 લાખની વીજચોરી ઝડપાઇ
જોડિયા અને ખંભાળિયામાં પીજીવીસીએલની 43 ટુકડીઓ દ્વારા 513 જોડાણમાં ચેકિંગ કરાયું જામનગર શહેર તેમજ કલ્યાણપુર પંથકમાં વિજ તંત્ર દ્વારા પુન:વિજ ચેકિંગની કામગીરી શરૂૂ કર્યા બાદ…
View More હાલાર પંથકમાંથી બીજા દિવસે 39.70 લાખની વીજચોરી ઝડપાઇદરેડમાં શ્રમિક યુવાનના મકાનમાંથી રૂા.1.21 લાખની માલમતાની ઉઠાંતરી
અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ અંદરથી રૂૂપિયા એક લાખ…
View More દરેડમાં શ્રમિક યુવાનના મકાનમાંથી રૂા.1.21 લાખની માલમતાની ઉઠાંતરીમહેશગીરી સહિત ચાર સાધુની અખાડામાંથી હકાલપટ્ટી
પ્રયાગરાજમાં જૂના અખાડા પરિષદનો નિર્ણય, મહાદેવગીરી, કનૈયાગીરી અને અમૃતગીરીને બહાર કરાયા જૂનાગઢની ગાદી વિવાદને લઈ સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. જૂના અખાડા પરિષદે…
View More મહેશગીરી સહિત ચાર સાધુની અખાડામાંથી હકાલપટ્ટીખંભાળિયા: કાયદાનું ઉલ્લંઘન કરતાં શખ્સો સામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગત સાંજે પોલીસ અધિકારી તેમજ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય…
View More ખંભાળિયા: કાયદાનું ઉલ્લંઘન કરતાં શખ્સો સામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ