ભાવનગર ખાતે રહેતા અને હાલ જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલ આરોપીને આજે સવારે જેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહેલા 3 આરોપી…
View More ભાવનગર જેલમાં દસ કેદીએ કાચા કામના કેદીને માર મારી લોહીલુહાણ કર્યોભાવનગરના ટીમાણા ગામે કૌટુંબિક ભાઇ વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો, મૃતદેહ સ્વિકારવા ઇનકાર
તળાજા ના ટીમાણા ગામે પાંચ દિવસ પહેલા જમીન અને લગ્નપ્રસંગે ન બોલાવ્યા ના મામલે કૌટુંબિક ભાઈઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બે વ્યક્તિ એ મળી…
View More ભાવનગરના ટીમાણા ગામે કૌટુંબિક ભાઇ વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો, મૃતદેહ સ્વિકારવા ઇનકારડોળાસા નજીક ટ્રક અને કાર અથડાતાં ત્રણ મિત્રોનાં મોત
ગીર સોમનાથ જિલ્લાનો ફોર ટ્રેક હાઈવે આજે વધુ એક વખત રક્ત રંજિત બન્યો હતો કોડીનાર ઉના હાઇવે પર ડોળાસા નજીક ટ્રક અને કારની વચ્ચે થયેલા…
View More ડોળાસા નજીક ટ્રક અને કાર અથડાતાં ત્રણ મિત્રોનાં મોતલાલપુરના પડાણા નજીક શ્રમિક વસાહતમાંથી ઘોડા ડોકટર ઝડપાયો
દવાના જથ્થા સાથે બંગાળના શખ્સની અટકાયત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણામાં શ્રમિકોની વસાહત ની વચ્ચે એક તબિબ દ્વારા તાજેતરમાં દવાખાનું શરૂૂ કરાયું હતું, અને તેની…
View More લાલપુરના પડાણા નજીક શ્રમિક વસાહતમાંથી ઘોડા ડોકટર ઝડપાયોખંભાળિયામાં આવતીકાલે ખેડૂતોને ઊમટી પડવા પાલભાઈ આંબલિયાની હાકલ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવાની માંગ સાથે ખંભાળિયામાં વાછરાવાવ ખાતે આવતીકાલે ગુરુવારે ખેડૂત સત્યાગ્રહસંમેલન યોજાશે. દ્વારકા જિલ્લામાં વર્ષ 2016-17 નો પાકવિમો…
View More ખંભાળિયામાં આવતીકાલે ખેડૂતોને ઊમટી પડવા પાલભાઈ આંબલિયાની હાકલમોટી ખાવડીના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવનાર રાજકોટના લાઇનબોય સહિત 3 પકડાયા
જામનગર નજીક મોટી ખાવડીમાં એક યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી પાર્સલની ખોટી માહિતી આપી પોલીસ, સીબીઆઈ અને મુંબઈ કાઈમ બ્રાંચના અધીકારી તરીકેની ખોટી ઓળખ આપી એન.ડી.પી.એસ.…
View More મોટી ખાવડીના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવનાર રાજકોટના લાઇનબોય સહિત 3 પકડાયાલાલપુરના ખટિયામાં દારૂ છોડવાનું કહેતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
પત્નીની વાતનું લાગી આવતા ભરેલું પગલું જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા ગામમાં રહેતા પ્રવીણ બચુભાઈ આરઠીયા નામના 36 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના…
View More લાલપુરના ખટિયામાં દારૂ છોડવાનું કહેતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાતઅલિયા ગામની સીમમાં ક્રેટા કારમાંથી 690 લિટર દેશી દારૂનો જથ્થો મળ્યો
રૂ. 1.38 લાખનો મુદ્ામાલ જપ્ત કરાયો જામનગર પંચકોષી એ ડિવિઝન પોલીસે દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે અલીયાગામની સીમમાંથી એક ક્રેટા…
View More અલિયા ગામની સીમમાં ક્રેટા કારમાંથી 690 લિટર દેશી દારૂનો જથ્થો મળ્યોકડિયાવાડ વિસ્તારમાં ભાડાના મકાનમાંથી વિદેશી દારૂની 425 બોટલ ઝડપાઇ
રૂ. 53 હજારનો મુદ્ામાલ જપ્ત કરાયો જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં માધાણી શેરીમાં ભાડા નુ મકાન રાખીને રહેતા હિરેન પ્રાણલાલ વસાણી નામના શખ્સ દ્વારા પોતાના ભાડાના મકાનમાં…
View More કડિયાવાડ વિસ્તારમાં ભાડાના મકાનમાંથી વિદેશી દારૂની 425 બોટલ ઝડપાઇપોરબંદરના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપીની અટકાયત
ગુજરાતમાં વધુ એક શિક્ષણ જગતને લાંછન લગાડનારી ઘટના પોરબંદરથી સામે આવી છે, જિલ્લાના મંડેર ગામે સરકારી શાળામાં શિક્ષકે શાળામાં અભ્યાક કરતી એક બાળકી સાથે…
View More પોરબંદરના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપીની અટકાયત