નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલા મોસ્કુટ ગામની મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. 9 સપ્ટેમ્બરના રોજ ક્લાસરૂૂમમાં એક વિદ્યાર્થી અચાનક…
View More શિક્ષણના ધામમાં અંધશ્રધ્ધાનું ભૂત; એક સાથે 11 બાળકો ધૂણવા લાગ્યાchildren
એક વર્ષમાં અલગ અલગ યુધ્ધમાં 38558 બાળકો ભોગ બન્યા: UN
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએન)ની નવી વાર્ષિક રિપોર્ટે વૈશ્વિક સ્તરે ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. સંઘર્ષ અને યુદ્ધવાળા વિસ્તારોમાં બાળકોની સ્થિતિ દિન પ્રતિદિન વધુ ખરાબ બનતી જાય…
View More એક વર્ષમાં અલગ અલગ યુધ્ધમાં 38558 બાળકો ભોગ બન્યા: UNRTEમાં 5814 બાળકોને એડમિશન, 5300થી વધુ બેઠકો ખાલી
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઇન કેન્દ્રિય પ્રક્રિયામાં બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં…
View More RTEમાં 5814 બાળકોને એડમિશન, 5300થી વધુ બેઠકો ખાલીસાવધાન, બાળકોમાં વધી રહ્યા છે મોટાપાના કેસ જાણો તેના કારણો અને ઉપાય
વધતી જતી સ્થૂળતા વયસ્કોથી લઈને બાળકો માટે સમસ્યા બની રહી છે. સ્થૂળતા એક એવી સમસ્યા છે, જે ન માત્ર અનેક રોગોને આમંત્રણ આપે છે, પરંતુ…
View More સાવધાન, બાળકોમાં વધી રહ્યા છે મોટાપાના કેસ જાણો તેના કારણો અને ઉપાયવેકેશનમાં બાળકોનું ‘સ્ક્રીન એડિકશન’ વાલીઓ માટે ‘અગ્નિ પરીક્ષા’
વિભક્ત કુટુંબના પગલે બાળકોમાં ઇન્ટરનેટનું વળગણ ચરમસીમાએ, માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંતો પાસે માર્ગદર્શન મેળવવા ઇન્કવાયરીનો ધોધ!!! અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની શાળાઓમાં હાલમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું…
View More વેકેશનમાં બાળકોનું ‘સ્ક્રીન એડિકશન’ વાલીઓ માટે ‘અગ્નિ પરીક્ષા’પોષક તત્વો યુક્ત 203 પાકની જાતો વિકસાવી ભારતના 67 ટકા બાળકોમાં લોહીની કમી દૂર કરાશે
ભારતમાં પોષણની તંગી અને છુપાયેલા ભૂખમરાની સમસ્યા વચ્ચે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)એ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. દેશમાં 67.1% બાળકો (6થી 59 મહિનાની વય) અને…
View More પોષક તત્વો યુક્ત 203 પાકની જાતો વિકસાવી ભારતના 67 ટકા બાળકોમાં લોહીની કમી દૂર કરાશેરાજકોટમાં 8700થી વધુ બાળકો RTEના અધિકારીથી રહેશે વંચિત
અરજી માટે તા.23ને ગુરુવારે છેલ્લી મુદત : 4043 સીટના ક્વોટા સામે અત્યાર સુધીમાં આવી 12,800થી વધુ અરજી ઇંગ્લીશ મીડિયમ સહિતની સેલ્ફ ફાયનાન્સ સ્કૂલમાં ક્વોટા વધારવાની…
View More રાજકોટમાં 8700થી વધુ બાળકો RTEના અધિકારીથી રહેશે વંચિતહનુમાન જયંતિના કાર્યક્રમના નાસ્તા બાદ ફૂડ પોઇઝનિંગથી 100 બાળકોને અસર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીંની લોંગડી પ્રાથમિક શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. નાસ્તો…
View More હનુમાન જયંતિના કાર્યક્રમના નાસ્તા બાદ ફૂડ પોઇઝનિંગથી 100 બાળકોને અસરફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ બાળકોને ગેરમાર્ગે દોરે છે : રૂા.3100 કરોડનો દંડ ફટકારતી કોર્ટ
ન્યુ મેક્સિકોની કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો; બાળ સુરક્ષા સામે કંપની નફાને વધુ પ્રાધાન્ય આપે છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને મોટો કાનૂની ફટકો પડ્યો છે. ન્યૂ મેક્સિકોની એક…
View More ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ બાળકોને ગેરમાર્ગે દોરે છે : રૂા.3100 કરોડનો દંડ ફટકારતી કોર્ટસોમનાથ, જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ મહિલા અને બાળકોની સંખ્યામાં વધારો
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આવેલ વિધાનસભામાં પુછવામાં આવેલ પ્રશ્ર્નની ચોંકાવનારી વિગતો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ધારાસભ્ય એ દ્વારા વિધાનસભામાં પ્રશ્ર્ન…
View More સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ મહિલા અને બાળકોની સંખ્યામાં વધારો