સુરેન્દ્રનગરમાં વધુ એક વખત ફાયરિંગની ઘટના બની છે. સુરેન્દ્રનગરના પાટડીમાં વકીલ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો છે અને વકીલને કાર પર પણ હુમલો કરવામાં…
View More સુરેન્દ્રનગરમાં વકીલ ઉપર ફાયરિંગ, કારમાં તોડફોડઉપલેટા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 36 ઉમેદવારો મેદાનમાં
ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 36 ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા ભાજપનો આંતરિક વિખવાદ અને છેલ્લી ઘડી સુધી નામ નક્કી…
View More ઉપલેટા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 36 ઉમેદવારો મેદાનમાંઅલિયાબાડા રેલવે ફાટક પાસે પાટા ઓળંગતા વૃદ્ધનું ટ્રેનની ઠોકરે મોત
માનસિક અસ્થિર હોવાથી પાટા નજીક જઇ ચડતા બનેલો બનાવ જામનગર નજીક અલીયાબાડા ગામમાં રહેતા 65 વર્ષના બુઝુર્ગ મહિલા ગઈકાલે બપોરે રેલવેના પાટા ઓળંગી રહ્યા હતા,…
View More અલિયાબાડા રેલવે ફાટક પાસે પાટા ઓળંગતા વૃદ્ધનું ટ્રેનની ઠોકરે મોતરાજકોટ, વડોદરા અને સુરતથી મહાકુંભ માટે એસ.ટી. દ્વારા કાલથી વોલ્વો બસ દોડાવાશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ચાલતા મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ગુજરાતના શ્રદ્ધાળુઓને પહોંચતા કરવા રાજ્ય સરકાર દ્વારા શરૂૂ કરવામાં આવેલી એસટીની વોલ્વો અમદાવાદથી શરૂૂ કરવામાં આવી…
View More રાજકોટ, વડોદરા અને સુરતથી મહાકુંભ માટે એસ.ટી. દ્વારા કાલથી વોલ્વો બસ દોડાવાશેટાઉનહોલ નજીક ટ્રાવેલ એજન્ટ પર પૈસાની ઉઘરાણી બાબતે કર્યો હુમલો
ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા અને ટાઉનહોલ વિસ્તારમાં પ્રયોશા ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ્સ એજન્સી ચલાવતા ધવલભાઈ પ્રભુલાલભાઈ મકવાણાએ પોતાના ઉપર તેમજ…
View More ટાઉનહોલ નજીક ટ્રાવેલ એજન્ટ પર પૈસાની ઉઘરાણી બાબતે કર્યો હુમલોધોરાજીમાં વોર્ડનં.6 લોકોનો પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર
ધોરાજી ના જુના ઉપલેટા રોડ પર આવેલ નળીયા કોલોની અને મોહમદી કોલોની અને વોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો પ્રાથમિક સુવિધાઓ થી વંચિત રહી…
View More ધોરાજીમાં વોર્ડનં.6 લોકોનો પાલિકાની ચૂંટણીનો બહિષ્કારચોટીલાના ચિરોડાના ખેડૂતની વાડીમાં તસ્કરો ત્રાટક્યા, રૂા. 1.71 લાખની ચોરી
વાડીના રૂમનું તાળું ખોલી અનાજ ભરવાની કોઠીમાં રાખેલ દાગીના તસ્કરો ચોરી ગયા ચોટીલાના ચિરોડા ગામે રહેતા ખેડુતના ખિજડિયા ગામે આવેલા વાડીના મકાનમાં તસ્કરો ત્રાંટક્યા હતાં…
View More ચોટીલાના ચિરોડાના ખેડૂતની વાડીમાં તસ્કરો ત્રાટક્યા, રૂા. 1.71 લાખની ચોરીગોંડલના વાવડીના વીડોમાં રહેતી યુવતીની કાલે આત્મવિલોપનની ચીમકી આપી
ગોંડલ તાલુકાનાં ચોરડી નજીક આવેલા વાવડીનાં વીડો ગામે રહેતી કિર્તીબેન છગનભાઈ પરમારે મુખ્યમંત્રી,ગૃહમંત્રી,જીલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ લેખીત રજુઆત કરી જણાવ્યુ કે પોતાનું…
View More ગોંડલના વાવડીના વીડોમાં રહેતી યુવતીની કાલે આત્મવિલોપનની ચીમકી આપીજામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા વૃદ્ધ દલિત દંપતી અને તેના પુત્ર પર 4 શખ્સોનો હુમલો
તમારી લીઝમાં અમારી પાંચ ગાડી ચલાવવી પડશે તેમ કહી માર મારી હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા અને રેતીની લીઝ ધરાવતા…
View More જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા વૃદ્ધ દલિત દંપતી અને તેના પુત્ર પર 4 શખ્સોનો હુમલોવનતારાની પહેલ : લુપ્તપ્રાય 41 સ્પિક્સ મકાવ્ઝ બ્રાઝિલના જંગલમાં છોડાશે
વૈશ્ર્વિક વન્યજીવ સંરક્ષણને આગળ ઘપાવવા માટે વનતારાની પ્રતિબદ્ધતા : એસીટીપી સાથે ભાગીદારી કરી વર્ષ 2000માં લુપ્તપ્રાય જાહેર કરવામાં આવેલા સ્પિક્સ મકાવ્ઝ (સાયનોપ્સિટ્ટા સ્પિક્સી) ફરીથી તેમના…
View More વનતારાની પહેલ : લુપ્તપ્રાય 41 સ્પિક્સ મકાવ્ઝ બ્રાઝિલના જંગલમાં છોડાશે