રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં વાવડી…
View More રાજકોટમાં રોગચાળો વધુ એક માસૂમને ભરખી ગયો; અઢી વર્ષના બાળકનું તાવ-શરદીથી મોતચોટીલામાં મોબાઇલ શોપમાં પીકઅપ વાન ધુસી ગઇ, ગ્રાહકનો માંડ-માંડ જીવ બચ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરના ખાંડી પ્લોટ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસસ્ટેશન રોડ પર આવેલી મોબાઈલની દુકાનમાં એક યુટિલિટી પિકઅપ વાન ધસી આવી…
View More ચોટીલામાં મોબાઇલ શોપમાં પીકઅપ વાન ધુસી ગઇ, ગ્રાહકનો માંડ-માંડ જીવ બચ્યોકચ્છમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી નીલગીરી અને લીમડાના લાકડાં ભરીને જતી બે ટ્રક ઝડપાઇ
વાગડમાં ગાંડા બાવળની આડમાં અન્ય વૃક્ષોની કતલ કરાતી હોવાની ફરિયાદો બાદ તંત્રએ કાર્યવાહી કરી 2 ગાડીને ઝડપી પાડી હતી. રાપર દક્ષિણ રેન્જના વનતંત્રના તાબાના અધિકારી/કર્મચારીઓ…
View More કચ્છમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી નીલગીરી અને લીમડાના લાકડાં ભરીને જતી બે ટ્રક ઝડપાઇખંભાળિયામાં 18 મકાન, દુકાનોનું ડિમોલિશન
ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક આસામીઓએ કરેલા દબાણ તેમજ વિવિધ વિકાસ કાર્યો માટે નડતરરૂૂપ એવા અતિક્રમણને દૂર કરવા સંદર્ભે નગરપાલિકા દ્વારા અપાયેલી નોટિસ…
View More ખંભાળિયામાં 18 મકાન, દુકાનોનું ડિમોલિશનઅમરેલી સિવિલ હોસ્પિટલ હવે સરકારી છે તેવો કોઈએ ભ્રમ રાખવો નહિ
અમરેલી સિવિલ હોસ્પીટલમાં જેમકે પ્રાથમિક સારવાર કરી એક બે દિવસ એડમિટ રાખ્યા બાદ રીફર કરવામાં આવે છે જેની માટે કમ્પાઉન્ડમાં માં એમ્યુલન્સ ની રીક્ષા…
View More અમરેલી સિવિલ હોસ્પિટલ હવે સરકારી છે તેવો કોઈએ ભ્રમ રાખવો નહિપીપળિયા ચાર રસ્તા નજીક ભેળસેળ યુક્ત પેટ્રોલિયમના જથ્થા સાથે બે પકડાયા
માળીયા (મિં) ના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલા ડેલામાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી લી-2500 કી.રૂૂ.1,75,000/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂૂ.72,25,000/- ના મુદામાલ સાથે બે…
View More પીપળિયા ચાર રસ્તા નજીક ભેળસેળ યુક્ત પેટ્રોલિયમના જથ્થા સાથે બે પકડાયાધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા 1661 કેન્દ્રો પર લેવાશે
SSCમાં 87 અને HSCમાટે 59 ઝોનની રચના: બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરાયો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ-10,…
View More ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા 1661 કેન્દ્રો પર લેવાશેપોરબંદરમાં ભાજપ કાર્યાલય સામે જ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યુ
ગાંધીભૂમિ પોરબંદર શહેરમા ઇતિહાસમા પ્રથમ વખત ડિમોલેશનની કામગીરી દાખલા રૂૂપ કરવામાં આવી રહી છે. પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકા બની ગયા બાદ હાલ મહાનગરપાલિકામાં વહીવટી શાસન…
View More પોરબંદરમાં ભાજપ કાર્યાલય સામે જ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યુરતન ટાટાના વિલમાં 500 કરોડના રહસ્યમય લાભાર્થી
રતન ટાટાના વસિયતનામામાં જણાવાયું છે કે તેમણે મોહિની મોહન દત્તાને રૂા.500 કરોડથી વધુની રકમ આપી હતી. આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે દત્તા વર્ષોથી ટાટાના વિશ્વાસુ…
View More રતન ટાટાના વિલમાં 500 કરોડના રહસ્યમય લાભાર્થીદિલ્હીની ત્રણ શાળા-કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
NCRની બે શાળાઓ અને દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજને બોમ્બની ધમકી મળી છે. જે બાદ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને…
View More દિલ્હીની ત્રણ શાળા-કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી