ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. બોર્ડની જાહેરાત મુજબ પૂરક…
View More 11થી 20 જૂન દરમિયાન યોજાશે ધો.10-12 બોર્ડની પુરક પરીક્ષાboard exams
ધો.10-12 બોર્ડની પરીક્ષા માટે કાલથી હેલ્પલાઇન શરૂ
માનસિક હૂંફની સાથે ટેક્નિકલ માર્ગદર્શન આપશે એક્સપર્ટ કાઉન્સેલર-સાયકોલોજિસ્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક અત્યંત…
View More ધો.10-12 બોર્ડની પરીક્ષા માટે કાલથી હેલ્પલાઇન શરૂરાજકોટ જિલ્લામાં 80248 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા
પરીક્ષાની કામગીરી માટે 1800થી વધુ સુપરવાઇઝરને જવાબદારી સોંપાઇ રાજ્યભરના ડીડીઓને આજે ગાંધીનગરમાં મહત્વની મીટિંગ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ લેવાનારી બોર્ડની પરિક્ષાનું કાઉન…
View More રાજકોટ જિલ્લામાં 80248 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષાબોર્ડની પરીક્ષામાં કેન્દ્રો પર ‘પશ્ર્ચાતાપ પેટી’ મુકાશે
પરીક્ષાખંડમાં પ્રવેશ પહેલા ચીઠ્ઠી પેટીમાં નાખી શકાશે, ચોરી કરતા પકડાયા તો બે વર્ષનો પ્રતિબંધ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 26 ફેબ્રુઆરીથી શરૂૂ…
View More બોર્ડની પરીક્ષામાં કેન્દ્રો પર ‘પશ્ર્ચાતાપ પેટી’ મુકાશેધો.10-12 બોર્ડ પરીક્ષામાં ફાયર સેફ્ટી પણ ફરજિયાત
દૈનિક વીડિયો રેકોર્ડિંગ ડીવીડી ફોર્મટમાં જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવા આદેશ ગુજરાતભરમાં 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ શરૂૂ થવાની છે, ત્યારે ગુજરાત…
View More ધો.10-12 બોર્ડ પરીક્ષામાં ફાયર સેફ્ટી પણ ફરજિયાતધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાનું શરૂ
6 ડીસેમ્બર સુધી રાત્રે 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે ગુજરાત મિરર, ગાંધિનગર તા. 7 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ…
View More ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાનું શરૂધો.10-12ની બોર્ડ પરીક્ષા માટે ટોઇ ફી હેલ્પલાઇન નંંબર જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.23 શરૂૂ થતી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાના સંચાલકો…
View More ધો.10-12ની બોર્ડ પરીક્ષા માટે ટોઇ ફી હેલ્પલાઇન નંંબર જાહેરધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા 1661 કેન્દ્રો પર લેવાશે
SSCમાં 87 અને HSCમાટે 59 ઝોનની રચના: બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરાયો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ-10,…
View More ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા 1661 કેન્દ્રો પર લેવાશેધો.10-12 બોર્ડમાં ડમી વિદ્યાર્થી બની પરીક્ષા આપનાર પાંચને એક વર્ષની કેદ
પાટણની જયુડિસીયલ કોર્ટે પાટણ પાસેનાં માંડોત્રી ગામ નજીક આવેલી લોર્ડ ક્રિષ્ના સાયન્સ સ્કુલનાં પરીક્ષા સેન્ટરમાં માર્ચ-2018 માં બનેલા ડમી પરીક્ષાર્થી કાંડનાં ચાર પૈકી ત્રણ આરોપીઓને…
View More ધો.10-12 બોર્ડમાં ડમી વિદ્યાર્થી બની પરીક્ષા આપનાર પાંચને એક વર્ષની કેદબોર્ડની પરીક્ષામાં ફરજ નહીં બજાવવા બહાના શોધતા અધિકારીઓને જલસા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-2025માન ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે જેમાં અધિકારીઓને ફરજ સોંપવામાં આવતી હોય છે જયારે બોર્ડમાં…
View More બોર્ડની પરીક્ષામાં ફરજ નહીં બજાવવા બહાના શોધતા અધિકારીઓને જલસા