કેશોદમાં મોણા દરવાજા પાસે નાનાભાઈ સાથે ચાલતા ઝઘડાનો હાર રાખી એક શખ્સે યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More નાના ભાઇના ઝઘડામાં યુવાન ઉપર એક શખ્સનો છરીથી હુમલોસરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસ પરત નહીં ખેચાય
વીંછિયામાં કોળી સમાજના સંમેલન પૂર્વે કુંવરજી બાવળિયા અને કોળી અગ્રણીનો ઓડિયો વાઇરલ રાજકોટના વીંછીયામાં 9 માર્ચ, 2025ના રોજ કોળી સમાજનું મહાસંમેલન મળનાર છે. સમસ્ત કોળી…
View More સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસ પરત નહીં ખેચાયભાવનગરમાં 34 સ્થળે ITની તપાસ બાદ વધુ 12 સ્થળે સર્ચ ઓપરેશન
સતત ચોથા દિવસે તપાસમાં એક ઉદ્યોગપતિના બંગલામાંથી મળી આવ્યો સિક્રેટ રૂમ,2.25 કરોડની રોકડ અને દસ્તાવેજના પોટલા મળ્યા ભાવનગરમાં સતત ચોથા દિવસે પણ આવકવેરા વિભાગના દરોડાની…
View More ભાવનગરમાં 34 સ્થળે ITની તપાસ બાદ વધુ 12 સ્થળે સર્ચ ઓપરેશનગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ‘ગેસ’ કેડરના 20 અધિકારીઓને IASનું પ્રમોશન
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર ગેસ કેડરના 20 અધિકારીઓને IAS તરીકેનું પ્રમોશન મળ્યું છે, જે રાજ્ય માટે મહત્વપૂર્ણ ઘટના ગણાઈ રહી છે. ભારત સરકારના પર્સનલ ડિપાર્ટમેન્ટ…
View More ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ‘ગેસ’ કેડરના 20 અધિકારીઓને IASનું પ્રમોશનપરિણીત આચાર્ય ખાનગી શાળાની શિક્ષિકા સાથે ફરાર
ઉના પંથકની ઘટના, ગ્રામજનોની રજૂઆત બાદ શાળાનો ચાર્જ સિનિયર શિક્ષકને સોંપાયો ઊના નાં કાણકબરડા સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા 12 વર્ષ થી શિક્ષક તરીકે અને છેલ્લાં…
View More પરિણીત આચાર્ય ખાનગી શાળાની શિક્ષિકા સાથે ફરારકબીરનગરમાં જૂની અદાવતમાં પિતા-પુત્ર અને ભાણેજ પર હુમલો
જામનગરમાં કબીર નગર નજીક હુસેની ચોકમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા સલીમ ખાન કરીમખાન પઠાણ નામના રીક્ષા ચાલકે પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર સરફરાજ…
View More કબીરનગરમાં જૂની અદાવતમાં પિતા-પુત્ર અને ભાણેજ પર હુમલોપાંચ લાખના દસ લાખ ચૂકવ્યા છતાં યુવાનને વ્યાજખોરોએ માર્યો
જામનગરમાં ગ્રીન વિલા સોસાયટીમાં રહેતા અને એક ગેસ એજન્સીમાં કામ કરતા કિશન દેવજીભાઈ રાઠોડ નામના 27 વર્ષના સતવારા યુવાન પાસેથી રૂૂપિયા દસ લાખ વ્યાજ…
View More પાંચ લાખના દસ લાખ ચૂકવ્યા છતાં યુવાનને વ્યાજખોરોએ માર્યોબર્ધન ચોકમાં દબાણથી મુક્તિ મળી તો લોકો દંડમાં ફસાયા
જામનગર શહેરના દરબારગઢ થી બર્ધન ચોક થઇને છેક માંડવી ટાવર સુધીના સંપૂર્ણ એરિયામાં રેકડી-પથારાના દબાણોને માટે દૂર કરવા માટે મહાનગરપાલિકાનું તંત્ર અને સિટી-એ ડિવિઝન…
View More બર્ધન ચોકમાં દબાણથી મુક્તિ મળી તો લોકો દંડમાં ફસાયાજામજોધપુરના ધારાસભ્યની કારને ઇ- મેમો આપનાર બીલખાના કોન્સ્ટેબલની બદલી
જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ઈ મેમોના મુદ્દે બીલખા પોલીસ સ્ટેશનમાં માથાકૂટ કરી જમાદાર પર રોફ જમાવ્યો હોવાનો વિડિયો 12 જાન્યુઆરીએ સોશિયલ મીડિયામાં વાયરલ થયો…
View More જામજોધપુરના ધારાસભ્યની કારને ઇ- મેમો આપનાર બીલખાના કોન્સ્ટેબલની બદલીધ્રોલના સણોસરા નજીક બાઇકને કારે અડફેટે લેતા એક યુવાનનું મોત
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રન ના બનાવમાં દેડકદડ ગામના એક યુવાને કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પોતાનો જીવ ખોયો છે,…
View More ધ્રોલના સણોસરા નજીક બાઇકને કારે અડફેટે લેતા એક યુવાનનું મોત