ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં અવેશ ગની સામે પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. મહિલાઓ કેરોસીનની બોટલો સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી. તેમણે આત્મવિલોપનની…
View More ચોટીલામાં નામચીન શખ્સનો આતંક: મહિલાઓ કેરોસીન લઇ પોલીસ સ્ટેશન પહોંચીસાવરકુંડલામાં બોગસ ડોકટરના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ રદ
ડ્રગ્સ અને ફૂડ વિભાગ અમરેલી દ્વારા સાવરકુંડલા શહેરમાં આવેલ નંદનવન મેડિકલનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.સાવરકુંડલામાં મહુવા રોડ મામલતદાર કચેરીની સામે આવેલ નંદનવન હોસ્પિટલ કે…
View More સાવરકુંડલામાં બોગસ ડોકટરના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ રદભાવનગરના દરિયાખેડૂ પાસેથી 1.35 કરોડની વ્હેલ માછલીની ઊલટી મળી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામનો યુવાન પંદર દિવસ પહેલા દરિયો ખેડવા ગયો હતો.એ સમયે તેને દરિયામા પડેલ વ્હેલ માછલી ની ઉલટી મળી આવી…
View More ભાવનગરના દરિયાખેડૂ પાસેથી 1.35 કરોડની વ્હેલ માછલીની ઊલટી મળીગોંડલના ગુંદાળા રોડ પર ટેમ્પો ચાલકની ઠોકરે રિક્ષામાં સવાર શ્રમિક મહિલાનું મોત
પરિણીતાના મોતથી પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી ગોંડલ નાં ગુંદાળારોડ પર સવારનાં સુમારે ઓટોરિક્ષા માં બેસી શિંગદાણાનાં કારખાને મજુરીકામે જઇ રહેલી ત્રણ મહીલાઓ ને અકસ્માત નડતા…
View More ગોંડલના ગુંદાળા રોડ પર ટેમ્પો ચાલકની ઠોકરે રિક્ષામાં સવાર શ્રમિક મહિલાનું મોતકોડીનાર પંથકમાંથી 1.20 કરોડની વીજચોરી પકડાઇ
કોડીનાર શહેરી વિસ્તાર માં અંદાજે સિત્તેર ટકાથી વધુ ના પાવર લોસ ના કારણે રાજકોટ પી.જી.વી.સી.એલ.ની મેઇન ઓફિસના વડાની ની સૂચના અનુસાર છેલ્લા બે દીવસ…
View More કોડીનાર પંથકમાંથી 1.20 કરોડની વીજચોરી પકડાઇકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન રથયાત્રાનો દ્વારકાથી પ્રારંભ
સિદ્ધપીઠ મહેંદીપુર બાલાજી મંદિર મહંત નરેશપુરીજી મહારાજના પવિત્ર સાનિધ્ય તથા આચાર્ય રાજેશ્વરીજીના નેતૃત્વમાં કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન અંતર્ગત ભવ્ય રથયાત્રા દ્વારકા (ગુજરાત)થી મથુરા (ઉત્તર પ્રદેશ)…
View More કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન રથયાત્રાનો દ્વારકાથી પ્રારંભવીરપુર આવી બાપાની માફી માગશે સ્વામી, વિવાદનો અંત
જ્ઞાનપ્રકાશ સ્વામીની વિવાદિત ટિપ્પણી બાદ વીરપુર સજજડ બંધ રહેતા સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થતા મામલો થાળે પડયો વિરપુરમાં જલારામ બાપાને લઈ વિવાદ હાલ…
View More વીરપુર આવી બાપાની માફી માગશે સ્વામી, વિવાદનો અંતગુટખા માટે પૈસા નહીં આપતા પુત્ર પિતાનું માથું કાપી પોલીસમાં પહોંચ્યો
odishaથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ તેના પિતાની ગરદન કાપીને હાથમાં લઈને પોલીસ સ્ટેશન લઈ ગયો. જેનાથી ખળભળાટ મચી ગયો. જણાવવામાં…
View More ગુટખા માટે પૈસા નહીં આપતા પુત્ર પિતાનું માથું કાપી પોલીસમાં પહોંચ્યોકર્ણાટકના ડી.જી.ની દીકરી 14.2 કિલો સોના સાથે ઝડપાઇ
બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા તાજેતરમાં સોનાની તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ 14.2 કિલોગ્રામ વિદેશી સોનુ,…
View More કર્ણાટકના ડી.જી.ની દીકરી 14.2 કિલો સોના સાથે ઝડપાઇખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું શોષણ રોકવામાં રાજ્યો નિષ્ફળ
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો સસ્તી તબીબી સંભાળ અને માળખાગત સુવિધા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ હોવાનું જણાવી ફટકાર લગાવી છે. સમાજના ગરીબ વર્ગના લોકો માટે…
View More ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું શોષણ રોકવામાં રાજ્યો નિષ્ફળ